Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: gujarati RCB વિરાટ કોહલી વિરોધી પોલીસ કાર્યવાહી માટે એફઆઈઆર નોંધાઈ
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » gujarati RCB વિરાટ કોહલી વિરોધી પોલીસ કાર્યવાહી માટે એફઆઈઆર નોંધાઈ

Sports

gujarati RCB વિરાટ કોહલી વિરોધી પોલીસ કાર્યવાહી માટે એફઆઈઆર નોંધાઈ

THE PRIME NEWS NETWORK
Last updated: June 6, 2025 6:25 pm
THE PRIME NEWS NETWORK
Share
gujarati
RCB વિરાટ કોહલી વિરોધી પોલીસ કાર્યવાહી માટે એફઆઈઆર નોંધાઈ
SHARE

Contents
વિરાટ કોહલી વિરૂદ્ધ બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈખેલાડી વિરાટ કોહલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદઆ પણ વાંચો: બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

વિરાટ કોહલી વિરૂદ્ધ બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

Police complaint filed against Virat Kohli

રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટરી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં રાજ્યના ક્રિકેટ એસોસિએશન (KSCA) અધિકારીઓ વિરુદ્ધના દંડાત્મક કાર્યવાહી પર કર્ણાટક હાઈકોર્ટે રોક લગાવી છે, ત્યારે વિરાટ કોહલી વિરૂદ્ધમાં બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા એચ.એમ. વેંકટેશ દ્વારા નોંધાવવામાં આવી છે.

ખેલાડી વિરાટ કોહલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

બેંગલુરૂ નાસભાગ મામલે RCB ખેલાડી વિરાટ કોહલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ લેટર પણ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, વેંકટેશ દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ફરિયાદ નંબર 123/2025 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

આઈપીએલ 2025માં આરસીબીના ચેમ્પિયન બનતા બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા અફરા-તફરી મચી જવા પામી હતી. આરસીબીની ટીમ અમદાવાદથી બેંગલુરૂ પહોંચી હતી. જ્યાં વિધાનસૌધામાં મુખ્યમંત્રીએ આરસીબીની ટીમ અને સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી.

ત્યારબાદ આરસીબીની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી. જ્યાં લાખોની સંખ્યામાં લોકો સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ, જેના કારણે 11 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને BCCI, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. તેમણે કહ્યું કે, ‘નાસભાગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ થશે. કમિટી 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. આ દુર્ઘટના નહોતી બનવી જોઈતી. જશ્ન માટે 35 હજારની કેપેસિટી વાળા સ્ટેડિયમમાં અંદાજિત 3 લાખ લોકો ઉમટી પડ્યા. નાસભાગમાં બચાવ ન કરી શકાયો.’

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Two Militants Fайл As Security Forces Encounter In Arunachal Pradesh Two Militants Fайл As Security Forces Encounter In Arunachal Pradesh
Next Article 9-Day Rotation Shakeup: Scientists Finally SharePoint the Shocking Reason Earthquake Delays in 2023 9-Day Rotation Shakeup: Scientists Finally SharePoint the Shocking Reason Earthquake Delays in 2023
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહિલા વર્લ્ડ કપનો શેડ્યૂલ જાહેર, 5 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ
Sports

મહિલા વર્લ્ડ કપનો શેડ્યૂલ જાહેર, 5 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ

મહિલા વનડે વર્લ્ડ કપ 2025: 5 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન ટકરાશે, હાઇબ્રિડ મોડેલ પર રમાશે મેચ દુબઈ, 20 કલાક પહેલા - 5…

2 Min Read
RCB ત્રણ કારણોસર IPL 2025નો ખિતાબ જીતશે  


ધેન્દ્રી નહેજે જીવંત રહે છે
ગુજરાતના લોકોને ઉમેદ છે કે RCB આગામી IPLનો ખિતાબ જીતી શકશે.  


રેવિંડ્રા જાડેજાનો ઘરાકોમાં સ્થાપિત હોવાનો વિશાળ વધારો
પંજાબમાં ખૂબમોટો પ્રશંસક સમુદાય છે.  


મુંબઈમાંના વ્યવસાયિકોને વધુ લોકપ્રિય નહીં હોવાની ચિંતા
પરંતુ RCBના મોટાપાયે પ્રયાસોને કારણે ફેન્સને ખૂબ શ્રેષ્ઠ આતિથ્ય પણ આપી શકાશે.  


આપોઆપ 3 કારણો જણાવે છે જેથી RCB IPL 2025નો ખિતાબ જીતી શકશે.  

સારી રમતના આગવા ડ્રાયવર્સ  
ઝડપી બલેઝેર્ઝ  
ફેન્સનો ખૂબ મજબૂત સમર્થન  


આ કારણોમાં RCBના પીછાકારોના ઉત્તમ પ્રદર્શન, ઝડપી બલેઝેર્ઝની પ્રખર જ્વાળામુખી અને ફેન્સનો મજબૂત સાથ દર્શાવવામાં આવ્યો છે. તેથી આ IPLમાં RCBનો ત્રીજો ખિતાબ જીતવાની ઉમેદ છે.
Sports

RCB ત્રણ કારણોસર IPL 2025નો ખિતાબ જીતશે

  • ધેન્દ્રી નહેજે જીવંત રહે છે
    ગુજરાતના લોકોને ઉમેદ છે કે RCB આગામી IPLનો ખિતાબ જીતી શકશે.

  • રેવિંડ્રા જાડેજાનો ઘરાકોમાં સ્થાપિત હોવાનો વિશાળ વધારો
    પંજાબમાં ખૂબમોટો પ્રશંસક સમુદાય છે.

  • મુંબઈમાંના વ્યવસાયિકોને વધુ લોકપ્રિય નહીં હોવાની ચિંતા
    પરંતુ RCBના મોટાપાયે પ્રયાસોને કારણે ફેન્સને ખૂબ શ્રેષ્ઠ આતિથ્ય પણ આપી શકાશે.

  • આપોઆપ 3 કારણો જણાવે છે જેથી RCB IPL 2025નો ખિતાબ જીતી શકશે.

    1. સારી રમતના આગવા ડ્રાયવર્સ
    2. ઝડપી બલેઝેર્ઝ
    3. ફેન્સનો ખૂબ મજબૂત સમર્થન
  • આ કારણોમાં RCBના પીછાકારોના ઉત્તમ પ્રદર્શન, ઝડપી બલેઝેર્ઝની પ્રખર જ્વાળામુખી અને ફેન્સનો મજબૂત સાથ દર્શાવવામાં આવ્યો છે. તેથી આ IPLમાં RCBનો ત્રીજો ખિતાબ જીતવાની ઉમેદ છે.

RCB Will Win IPL Trophy Prediction: IPL 2025 ની બધી લીગ મેચ પૂરી થઈ ગઈ છે. પહેલી ક્વોલિફાયર શ્રેયસ ઐયરની…

3 Min Read
ગુજરાત કેમ હારી ગયું? શુભમન ગિલે આપ્યો ખુલાસો
Sports

ગુજરાત કેમ હારી ગયું? શુભમન ગિલે આપ્યો ખુલાસો

IPL 2025 માં GT નું યુએલ કલશ મોંઘું પડ્યું હતું, કારણકે IPL 2025 ની પ્રથમ બે મેચમાં ગુજરાતે જીત હાંસલ…

2 Min Read
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું !
Sports

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું !

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ODIમાં જ રમશેસ્પોર્ટ્સ ડેસ્ક: 7 મે, 2025, 6 કલાક પેહલારોહિત શર્માએ કહ્યું, "હું બધાને…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?