
15 કલાક પેહલા
- કૉપી લિંક
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર પાકિસ્તાનની આબરૂ દુનિયા સામે ધૂળધાણી થઈ ગઈ છે. રાવલપિંડી સ્ટેડિયમમાં ધડાકો થયો. તંત્રએ વાત છુપાવી; ગૌતમ ગંભીરે કયા પૂર્વ ખેલાડી પર ટેક્સચોરીનો આરોપ લગાવ્યો? કોમેન્ટેટર સામે ભડાસ કાઢી; રોહિતે ગુસ્સામાં ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું હોવાની ચર્ચા ઊપડી, 15 દિવસમાં જ એવું શું થયું કે રોહિતે નિર્ણય બદલી દીધો? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’