Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: ‘મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું’: ધોનીની રિટાયરમેન્ટ પર ચર્ચા, છેલ્લી મેચ પછી ધોનીએ આપ્યો આવો સંકેત!
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ‘મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું’: ધોનીની રિટાયરમેન્ટ પર ચર્ચા, છેલ્લી મેચ પછી ધોનીએ આપ્યો આવો સંકેત!

Sports

‘મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું’: ધોનીની રિટાયરમેન્ટ પર ચર્ચા, છેલ્લી મેચ પછી ધોનીએ આપ્યો આવો સંકેત!

THE PRIME NEWS NETWORK
Last updated: May 25, 2025 2:44 pm
THE PRIME NEWS NETWORK
Share
'મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું': ધોનીની રિટાયરમેન્ટ પર ચર્ચા, છેલ્લી મેચ પછી ધોનીએ આપ્યો આવો સંકેત!
SHARE

આ ખેલાડીના નિવૃત્તિ પર MS ધોની શું બોલ્યા!? સ્પોર્ટ્સ ડેસ્ક, અમદાવાદ 3 કલાક પેહલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી લીગ સ્ટેજ મેચ પણ બપોરની ગરમીમાં સ્ટેડિયમમાં ભીડ હતી. દરદીસ જીત કે હાર નથી પણ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે તેમ લોકોને સતત ધોની જોવા મળશેકે નહિ, તેની ચિંતા છે. હવે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ધોની શું કહે છે તે જોઈએ… સવાલ: દર વખતની જેમ આજે પણ લોકો તમારી રાહ જોતા હતા…કેવું રહ્યું જીતીને? ધોનીનો જવાબ: "સારું રહ્યું. એમ તો ના કહી શકું કે સ્ટેડિયમ ભરેલું હતું પણ લોકો ઘણા હતા આવા મોટા સ્ટેડિયમમાં. આ વખતે અમારી સિઝન સારી રહી નથી, પણ આજે અમે સારું પરફોર્મ કર્યું." સવાલ: 2021માં મેં તમને પૂછ્યું હતું કે આવતા વર્ષે ધોની રમતા જોવા મળશે, ત્યારે તમે હા પાડી…2023માં પણ પૂછ્યું હતું કે શું આવતા વર્ષે ધોની રમતો જોવા મળશે, ત્યારે તમે જવાબ આપ્યો કે હા…હવે આજે હું ફરી પૂછું છું કે શું ફેન્સને ધોની જોવા મળશે આવતા વર્ષે..? ધોનીનો જવાબ: "મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિનાનો સમય છે, મારે કોઈ ઉતાવળ નથી. શરીરને ફિટ રાખવું જરૂરી છે. IPL માટે તમારે તમારા શ્રેષ્ઠ સ્તરે હોવું જોઈએ. જો ક્રિકેટરો પોતાના પ્રદર્શનને કારણે નિવૃત્તિ લેવા લાગે, તો કેટલાક 22 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જશે. હું રાંચી પાછો જઈશ, થોડી બાઇક રાઇડ્સનો આનંદ માણીશ. હું એમ નથી કહેતો કે હું જઉં છું, અને ન તો એમ કહું છું કે હું પાછો આવીશ. મારી પાસે સમય છે. હું તેના વિશે વિચારીશ અને પછી નિર્ણય લઈશ." સવાલ: વૈભવે તે દિવસે તમને પગે લાગ્યો…તમને કેવું લાગ્યું? ધોનીનો જવાબ: "કોઈ આવું કરે તો વૃદ્ધ જેવી ફિલિંગ આવે છે..તે મારા કરતા બરાબર 25 વર્ષ નાનો છે…મને સાચે જ એવું લાગ્યું કે હું ઘરડો થયો છું…"

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Medanta Hospital and Varun Beverages Plant in Protoposal: Investors Meet with Chhattisgarh Chief Minister Medanta Hospital and Varun Beverages Plant in Protoposal: Investors Meet with Chhattisgarh Chief Minister
Next Article Indian Armed Forces Payed a Hearty Tribute to Shreya Ghoshal at Her Mumbai Concert Indian Armed Forces Payed a Hearty Tribute to Shreya Ghoshal at Her Mumbai Concert
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

, આ ગુજરાતી ન્યૂઝ હેડલાઈનનું SEO-અનુકૂળ, પૂર્ણ રીપ્રાઈટ આ મુજબ છે:

"બીસીસીઆઈ ટેસ્ટ ટીમમાં વાઇસ કેપ્ટન બનાવશે આ ખેલાડીને? બુમરાહનું પત્તું કપાશે!"
Sports

, આ ગુજરાતી ન્યૂઝ હેડલાઈનનું SEO-અનુકૂળ, પૂર્ણ રીપ્રાઈટ આ મુજબ છે: “બીસીસીઆઈ ટેસ્ટ ટીમમાં વાઇસ કેપ્ટન બનાવશે આ ખેલાડીને? બુમરાહનું પત્તું કપાશે!”

ભારત-ઈંગ્લેન્ડ સીરિઝમાં મોટો ફેરફાર, નવા વાઈસ કેપ્ટન પર BCCIનો દબાણ! India vs England Test Series: ભારતીય ક્રિકેટ ટીમ જૂનમાં પાંચ…

3 Min Read
आज RR Vs PBKS वच्चे पहेली मेच रमाशे; जयपुरमा राजस्थान सामे पंजाबे फकत एकज मेच जीती, सिझनमा बीजी वखत एकबीजा सामे टकराशे
Sports

आज RR Vs PBKS वच्चे पहेली मेच रमाशे; जयपुरमा राजस्थान सामे पंजाबे फकत एकज मेच जीती, सिझनमा बीजी वखत एकबीजा सामे टकराशे

મહેનત ખેલાડી વૈભવ સૂર્યવંશી ### ટૂંકમાં - રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આઇપીએલ 2025 (IPL 2025) ની…

2 Min Read
RCB vs SRH : હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના 42 રનથી વિજય, તાબડતોડ પરિણામે RCB ની ક્રમ ઊંચે આવી

---
title: RCB vs SRH : હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, પોઇન્ટ ટેબલમાં RCB ને ફટકો
description: હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, સંપૂર્ણ મેચમાં RCB ને ફટકો, પોઇન્ટ ટેબલમાં બદલાવ.
---

## RCB vs SRH : હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, પોઇન્ટ ટેબલમાં RCB ને ફટકો

હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, સંપૂર્ણ મેચમાં RCB ને ફટકો, પોઇન્ટ ટેબલમાં બદલાવ.
Sports

RCB vs SRH : હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના 42 રનથી વિજય, તાબડતોડ પરિણામે RCB ની ક્રમ ઊંચે આવી — title: RCB vs SRH : હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, પોઇન્ટ ટેબલમાં RCB ને ફટકો description: હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, સંપૂર્ણ મેચમાં RCB ને ફટકો, પોઇન્ટ ટેબલમાં બદલાવ. — ## RCB vs SRH : હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, પોઇન્ટ ટેબલમાં RCB ને ફટકો હાઇસ્કોરિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની 42 રનથી જીત, સંપૂર્ણ મેચમાં RCB ને ફટકો, પોઇન્ટ ટેબલમાં બદલાવ.

IPL 2025 RCB vs SRH : સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી IPL 2025 ની 65મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ…

1 Min Read
ગુજરાત ટાઇટન્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન: 'અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'
Sports

ગુજરાત ટાઇટન્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન: ‘અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે…’

MI vs GT: મુંબઈ ઈન્ડિયન્સના વિજયરથ પર ગુજરાત ટાઈટન્સે મંગળવારે 6 મેના રોજ રાત્રે એ સમયે વિરામ લગાવ્યો, જ્યારે તેણે…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?