2 મિનિટ પહેલા: 27 કરોડના પંતને વાઈસ કેપ્ટન બનાવાતા ક્રિકેટ રસિકો વિચારતા થયા; જીતેશની ભૂલ રજત પાટીદારને 24 લાખમાં પડી
ઈંગ્લેન્ડ સિરીઝ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત થઈ છે. એમાં સામેલ ખેલાડીઓ કરતાં ટીમમાં સ્થાન ન મળ્યું એવા ખેલાડીઓ વધુ ચર્ચામાં છે; RCBના એક મેચ માટેના કેપ્ટન જીતેશ શર્માની ભૂલ રેગ્યુલર કેપ્ટન રજત પાટીદારને 24 લાખ રૂપિયામાં પડી; IPL 2025માંથી બહાર થઈ ચુકેલી ટીમો ક્વોલિફાય થયેલી ટીમોને ભારે પડી રહી છે. પોઈન્ટસ ટેબલમાં કેવી ઉથલપાથલ થઈ, જાણવા માટે ઉપર દર્શાવેલી ફોટોગ્રાફ પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.
વિડિયો: મેચ મસાલા વિડિયો