Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ગુજરાત ટાઇટન્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન: ‘અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે…’

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ગુજરાત ટાઇટન્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન: ‘અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે…’

Sports

ગુજરાત ટાઇટન્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન: ‘અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે…’

THE PRIME NEWS NETWORK
Last updated: May 7, 2025 7:06 am
THE PRIME NEWS NETWORK
Share
ગુજરાત ટાઇટન્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન: 'અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'
SHARE

MI vs GT: મુંબઈ ઈન્ડિયન્સના વિજયરથ પર ગુજરાત ટાઈટન્સે મંગળવારે 6 મેના રોજ રાત્રે એ સમયે વિરામ લગાવ્યો, જ્યારે તેણે વરસાદથી વિક્ષેપિત મેચમાં યજમાન ટીમને 3 વિકેટ (ડીએલએસ) થી હરાવી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા GTને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની જીતનો હીરો શુભમન ગિલ રહ્યો હતો જેણે 46 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. ગિલ 35 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તિલક વર્માએ તેનો કેચ છોડી દીધો હતો. જોકે, કેપ્ટન હાર્દિક પંડ્યાનું માનવું છે કે તે કેચ નહીં પરંતુ મેચ દરમિયાન નાખવામાં આવેલા નો બોલ ટીમની હારનું કારણ રહ્યું છે. 

નો બોલ એ નુકસાન પહોંચાડ્યું

હાર્દિકે મેચ બાદ કહ્યું કે, ‘હકીકતમાં કેચ છૂટી તેણે અમને નુકસાન નથી પહોંચાડ્યું. અમે આ બાબતે ખૂબ સતર્ક હતા. નિશ્ચિતરૂપે અમને નો બોલ એ નુકસાન પહોંચાડ્યું છે. મારો નો બોલ અને છેલ્લી ઓવરમાં પણ નો બોલ ફેંકાયો હતો, જેણે અમને નુકસાન પહોંચાડ્યું છે. મારી નજરમાં ખરેખર તે અપરાધ છે અને મોટા ભાગે એવું થાય કે તે તમને નુકસાન પહોંચાડે છે. આ નિશ્ચિતરૂપે અમારી સાથે થયું, પરંતુ આ સાથે જ હું ટીમના છોકરાઓથી ખૂબ જ ખુશ છું કે તેમણે પોતાનું 120% આપ્યું અને એ સુનિશ્ચિત કર્યું કે અમે ખેલમાં બની રહીએ અને હાર ન માનીએ.’

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું

બોલરોએ ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા

પંડ્યાનું એમ પણ માનવું છે કે, મુંબઈએ 20-25 રન ઓછા બનાવ્યા, જોકે તેના બોલરોએ ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.

તે 175 રનની પિચ હતી

પંડ્યાએ કહ્યું કે, ‘તે ચોક્કસપણે 150 રનની પિચ નહોતી. મને લાગે છે કે તે 175 રનની પિચ હતી. અમે બેટિંગમાં ચોક્કસપણે 20-25 રન પાછળ હતા અથવા કદાચ 30 રન પાછળ હતા, જો અમે સારી બેટિંગ કરી હોત તો. પરંતુ મને લાગે છે કે બોલરોને શ્રેય જાય છે, તેઓ લડતા રહ્યા અને યોગ્ય એરિયામાં બોલિંગ કરી.’

પંડ્યાએ આગળ કહ્યું કે, ‘પહેલી ઈનિંગમાં મેદાન ભીનું નહોતું. ત્યારબાદ આખી ઈનિંગ દરમિયાન બોલ ભીનો થતો રહ્યો. મને નથી ખબર કે તેનાથી અમને મદદ મળી કે નહીં, પણ હા, તે મુશ્કેલ હતું.’

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Four Seasons Series Review: Food, Friends, and Vivaldi Four Seasons Series Review: Food, Friends, and Vivaldi
Next Article Do All Personal Loans Require Collateral? Here's What Borrowers Must Know | THE PRIME NEWS NETWORK Do All Personal Loans Require Collateral? Here’s What Borrowers Must Know | THE PRIME NEWS NETWORK
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Coco Gauff New French Open Champion After Defeating Aryna Sabalenka in Final
Sports

Coco Gauff New French Open Champion After Defeating Aryna Sabalenka in Final

ફ્રેન્ચ ઓપનની મહિલા સિંગલ્સ ફાઇનલમાં વિશ્વની નંબર-2 ખેલાડી કોકો ગૌફે ધમાકેદાર પ્રદર્શન કરીને ત્રણ સેટની મેચમાં આર્યના સબાલેન્કાને 2-1થી હરાવીને…

2 Min Read
MIમાં જોડાઈ શકે બોલ્ટ, સેન્ટનર અને રિકેલ્ટન: યાન્સેન, સ્ટાર્ક અને માર્કરમ કયા વસ્તી?  - મિવેડ બોલ્ટ મૈસૂર ક્લબમાં જોડાયા  - રાઉલ રિકેલ્ટનને રંગારેડ્ડીઝમાં જોડાયા  - વિલ સ્મીડને લિગમાં પહેલો ચાર લાગી ગયો  - ....  બોલ્ટ, સેન્ટનર અને રિકેલ્ટન MIમાં જોડાશે:  યાન્સેન, સ્ટાર્ક અને માર્કરમ ભારત આવ્યા નહીં; IPL રમવા માટે કેટલા વિદેશીઓ પરત ફર્યા?  મિવેડ બોલ્ટની નામ જણાવીને તેનું પુરવાર કરતા તેમને MIમાં જોડાતા હોવાની ખબર આપી છે. તેઓ મૈસૂર ક્લબમાં જોડાયા જે નવી સીઝનમાં હાઈકોર્ટ રમવાનું આયોજન કરે છે. આ સિઝનમાં તેમને 6.20 કરોડમાં કિંમત મળી, જેનો ઉપયોગ તે ટીમ દ્વારા કીઆ/રાય નામની બૉસની પસંદગીમાં કરવામાં આવ્યો છે.  બ્રેડ હોગ, 'R' મોજુદ સીઝનમાં તેમને કિંમતમાં વધારી છે. તેમને Rs 1.5 કરોડમાં કિંમત મળી છે. તેઓ પુનરાગમનમાં લેવાયા અને તેમને 1.5 કરોડમાં કિંમત મળી છે.  પેટેલ કેન્દ્રીય માધ્યમના બોલર હોવાને લીધે તેમને Rs 14.20 કરોડમાં જોવા મળે છે જેનો ઉપયોગ ટીમ દ્વારા કીઆ/રાય નામની બૉસની પસંદગીમાં કરવામાં આવ્યો છે.  મહારાષ્ટ્રના મુંબઈ ઈન્ડિયન્સમાં અહીં જેમની સાથે ભરૂંડનો મેળ થયો તે અમે સઘનથી, ખાસ કરીને ૪માં વર્ષમાં રાખીએ છીએ. અને આમાંના વધારાનો ઉપયોગ કર્યો, સંભવ છે કે ગ્રેટ સાથેના મેળાવડા કરીશું.  ટર્નર ઓજાસવી દ્વારા નિમણૂક કરવા છતા, તેમણે કોલમાંથી ખુશખબરો સાંભળી, ખાસ કરીને A કેટેગરીના 11 વિકેટ ઔસ્ટ્રેલિયન બાઉલરોને. તેમને ક્યાં કઈ રમવાના રિટાઇર હોય છે તેની સાથે ફરી ખુશી થવાનો થઈ શકે છે અને પણ જો ઉત્તમ અને તેને કુલ સહકારી ટીમ દ્વારા "રાહત" કરી શકાય તો બધા સમય નિરાશા થઈ રહે તો બધા જ સમયે એક અલગ રીતે શીખશો.
Sports

MIમાં જોડાઈ શકે બોલ્ટ, સેન્ટનર અને રિકેલ્ટન: યાન્સેન, સ્ટાર્ક અને માર્કરમ કયા વસ્તી? – મિવેડ બોલ્ટ મૈસૂર ક્લબમાં જોડાયા – રાઉલ રિકેલ્ટનને રંગારેડ્ડીઝમાં જોડાયા – વિલ સ્મીડને લિગમાં પહેલો ચાર લાગી ગયો – …. બોલ્ટ, સેન્ટનર અને રિકેલ્ટન MIમાં જોડાશે: યાન્સેન, સ્ટાર્ક અને માર્કરમ ભારત આવ્યા નહીં; IPL રમવા માટે કેટલા વિદેશીઓ પરત ફર્યા? મિવેડ બોલ્ટની નામ જણાવીને તેનું પુરવાર કરતા તેમને MIમાં જોડાતા હોવાની ખબર આપી છે. તેઓ મૈસૂર ક્લબમાં જોડાયા જે નવી સીઝનમાં હાઈકોર્ટ રમવાનું આયોજન કરે છે. આ સિઝનમાં તેમને 6.20 કરોડમાં કિંમત મળી, જેનો ઉપયોગ તે ટીમ દ્વારા કીઆ/રાય નામની બૉસની પસંદગીમાં કરવામાં આવ્યો છે. બ્રેડ હોગ, ‘R’ મોજુદ સીઝનમાં તેમને કિંમતમાં વધારી છે. તેમને Rs 1.5 કરોડમાં કિંમત મળી છે. તેઓ પુનરાગમનમાં લેવાયા અને તેમને 1.5 કરોડમાં કિંમત મળી છે. પેટેલ કેન્દ્રીય માધ્યમના બોલર હોવાને લીધે તેમને Rs 14.20 કરોડમાં જોવા મળે છે જેનો ઉપયોગ ટીમ દ્વારા કીઆ/રાય નામની બૉસની પસંદગીમાં કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ ઈન્ડિયન્સમાં અહીં જેમની સાથે ભરૂંડનો મેળ થયો તે અમે સઘનથી, ખાસ કરીને ૪માં વર્ષમાં રાખીએ છીએ. અને આમાંના વધારાનો ઉપયોગ કર્યો, સંભવ છે કે ગ્રેટ સાથેના મેળાવડા કરીશું. ટર્નર ઓજાસવી દ્વારા નિમણૂક કરવા છતા, તેમણે કોલમાંથી ખુશખબરો સાંભળી, ખાસ કરીને A કેટેગરીના 11 વિકેટ ઔસ્ટ્રેલિયન બાઉલરોને. તેમને ક્યાં કઈ રમવાના રિટાઇર હોય છે તેની સાથે ફરી ખુશી થવાનો થઈ શકે છે અને પણ જો ઉત્તમ અને તેને કુલ સહકારી ટીમ દ્વારા "રાહત" કરી શકાય તો બધા સમય નિરાશા થઈ રહે તો બધા જ સમયે એક અલગ રીતે શીખશો.

યાન્સેન, સ્ટાર્ક અને માર્કરમ ભારત આવ્યા નહીં; IPL રમવા માટે કેટલા વિદેશીઓ પરત ફર્યા? 8 દિવસના અંતરાલ પછી, 17 મેથી…

5 Min Read
યુવરાજની સફળતાનું શ્રેય શુભમનને કાયમ રાખે છે, યોગરાજે ભારતને ખોટી જગ્યાએથી આગળ વધાર્યું  - યોગરાજ સિંહના બાબતે મોટું નિવેદન
Sports

યુવરાજની સફળતાનું શ્રેય શુભમનને કાયમ રાખે છે, યોગરાજે ભારતને ખોટી જગ્યાએથી આગળ વધાર્યું – યોગરાજ સિંહના બાબતે મોટું નિવેદન

શુભમન ગિલ કેપ્ટન બન્યો તેનો શ્રેય યુવરાજ સિંહને જાય છે...: યોગરાજ સિંહનું મોટું નિવેદન તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ…

2 Min Read
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
Sports

WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ માટે પોતાની ટીમનો જાહેરાત કરી છે. ટ્રિસ્ટન સ્ટબ્સ અને વિયાન મુલ્ડરને ટીમમાં…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?