Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

"કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"

alt text

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » "કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"

Sports

"કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"

alt text

THE PRIME NEWS NETWORK
Last updated: June 5, 2025 7:30 am
THE PRIME NEWS NETWORK
Share
"કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"
SHARE

બેંગલુરુમાં ગઇકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલ દુર્ઘટનામાં 11 નિર્દોષ લોકોના મોતથી દેશભરમાં શોક પથરાયો છે. જીતની ખુશી મરણ ચીસોમાં ફેરવાઇ ગઈ. હવે BCCI એક્શન લેવા તૈયાર થઈ રહ્યું છે. બેંગલુરુ દુર્ઘટના બાદ BCCI વિકટ્રી પરેડ પર મોટો નિર્ણય લઈ શકે છે.
જીતની ઉજવણીમાં માતમ છવાયો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલ 2025ની જીત ગઈકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દુઃખમાં ફેરવાઇ ગઈ. વિકટ્રી પરેડના આયોજનના સમાચારથી ભેગી થયેલી બેકાબૂ ભીડના લીધે 11 લોકોના જીવ લેવાઈ ગયા. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જે ઘટના ઘટી એનાથી અત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ ઘટના બાદ અત્યારે BCCIને પણ આવનારા ભવિષ્યમાં આવા આયોજન પર લગામ લગાવવા માટે વિચારતા કરી મૂક્યા છે. આ ઘટના બાદ BCCIના સચિવ દેવજીતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
એક્શન મોડમાં આવી BCCI
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખોની સંખ્યામાં જે ભીડ ઉમટી પડી હતી, તે ખાસ કરીને વિરાટ કોહલીની એક જલક જોવા માટે ઉમટી પડી હતી એવું ચોક્કસથી કહી શકાય. ગઇકાલે જે ઘટના ઘટી એ પછી BCCIના સચિવ દેવજીતે આ ઘટનાને આઈપીએલની તમામ ફ્રેન્ચાઇજીઓ માટે એક આંખ ઉઘાડનાર ઘટના ગણાવી છે. દેવજીતે ત્યાં સુધી કહ્યું કે આવનારા ભવિષ્યમાં આઈપીએલની ટીમો જીતની ઉજવણી કેવી રીતે કરશે એની ઉપર થોડા સમયમાં BCCI યોગ્ય નિર્ણય લેશે.
દુર્ભાગ્યપૂર્ણ ઘટના
BCCIના સચિવ દેવજીતે ગઈકાલની ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું કે , “આ ઘટના ખરેખર ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે. લોક પ્રિયતાનું આ એક વરવું સ્વરૂપ છે. આયોજકો આ ઘટનાને યોગ્ય વ્યવસ્થા કરીને રોકી શકતા હતા. મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. જે લોકો ઘાયલ થાય છે એમના જલ્દી સાજા થવાની કામના કરું છું. આ પ્રકારના આયોજન પહેલા જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવી જરૂરી હતી. ક્યાંકતો કોઈ ચૂક થઈ છે. આઈપીએલની આટલી ભવ્ય જીત બાદ રંગમાં ભંગ પડી ગયો. જ્યારે આપણે ટી20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે પણ ભીડ ઉમટી પડી હતી પણ પોલીસ વ્યવસ્થા યોગ્ય હોવાના લીધે કોઈ દુર્ઘટના સર્જાઇ ન હતી.”

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article gujarati
ભારતીય રેલવે: ત્વરિત બુકિંગ માટે E-Aadhaar પ્રમાણીકરણથી મુસાફરોને મદદ gujarati ભારતીય રેલવે: ત્વરિત બુકિંગ માટે E-Aadhaar પ્રમાણીકરણથી મુસાફરોને મદદ
Next Article MPPSC Transport Sub Inspector Recruitment 2025: Notification Released, Apply Online – Haryana Jobs MPPSC Transport Sub Inspector Recruitment 2025: Notification Released, Apply Online – Haryana Jobs
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

RCB vs LSG: હાઇ સ્કોરિંગ મેચમાં RCBની 6 વિકેટથી જીત, LSGના ખેલાડી પંતની મહેનત એળે ગઇ, RCB IPL 2022 ના ટોપ-2માં પહોંચી
Sports

RCB vs LSG: હાઇ સ્કોરિંગ મેચમાં RCBની 6 વિકેટથી જીત, LSGના ખેલાડી પંતની મહેનત એળે ગઇ, RCB IPL 2022 ના ટોપ-2માં પહોંચી

IPL 2025 RCB vs LSG : IPL 2025 ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ…

0 Min Read
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
Sports

WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ માટે પોતાની ટીમનો જાહેરાત કરી છે. ટ્રિસ્ટન સ્ટબ્સ અને વિયાન મુલ્ડરને ટીમમાં…

3 Min Read
ઈશાન કિશનની કમી પીસીબીને ખાસી છે, કહે છે તેમનાથી ત્રણેય ફોર્મેટમાં રમાય નહિં.

## ઈશાન કિશનની કમી પીસીબીને ખાસી છે, કહે છે તેમનાથી ત્રણેય ફોર્મેટમાં રમાય નહિં.

Ahmedabad. Earlier, there were talks to send Ishaan Kishan and Kohli back home from South Africa immediately after the Test series because they could not play in all three formats. However, because Kohli had personal reasons, he could not be dropped. Now, in an interview, former Pakistan cricketer Umar Gul said that if he was in Virat Kohli’s place, he would have been able to play all three formats. However, Gul’s remark has shocked everyone, as it is unlikely that a player can perform constantly in all three formats. There are significant changes in the format when playing Tests, ODIs, and T20s, including changes in speed, approach, and mindset. Adapting to all three formats is not an easy task for any player. Gul’s remark also came as a surprise because Rohit Sharma was not part of the discussion, who is currently leading the Indian team in all three formats. Moreover, in the same breath, Gul spoke about Jasprit Bumrah, who also cannot play consistently in all three formats due to fitness reasons.

Despite his statement, Ishaan Kishan is yet to prove himself in all three formats. He is yet to make a mark in T20Is, which prompted the selectors to replace him with Rishabh Pant in the South Africa series. In Tests, Kishan has not yet gotten an opportunity, and his performance in ODIs is not up to the mark, with a single century in 15 matches. While Kishan has the potential to be a game-changer, he needs to prove himself in all three formats to be considered as the future wicketkeeper-batsman for India.
Sports

ઈશાન કિશનની કમી પીસીબીને ખાસી છે, કહે છે તેમનાથી ત્રણેય ફોર્મેટમાં રમાય નહિં. ## ઈશાન કિશનની કમી પીસીબીને ખાસી છે, કહે છે તેમનાથી ત્રણેય ફોર્મેટમાં રમાય નહિં. Ahmedabad. Earlier, there were talks to send Ishaan Kishan and Kohli back home from South Africa immediately after the Test series because they could not play in all three formats. However, because Kohli had personal reasons, he could not be dropped. Now, in an interview, former Pakistan cricketer Umar Gul said that if he was in Virat Kohli’s place, he would have been able to play all three formats. However, Gul’s remark has shocked everyone, as it is unlikely that a player can perform constantly in all three formats. There are significant changes in the format when playing Tests, ODIs, and T20s, including changes in speed, approach, and mindset. Adapting to all three formats is not an easy task for any player. Gul’s remark also came as a surprise because Rohit Sharma was not part of the discussion, who is currently leading the Indian team in all three formats. Moreover, in the same breath, Gul spoke about Jasprit Bumrah, who also cannot play consistently in all three formats due to fitness reasons. Despite his statement, Ishaan Kishan is yet to prove himself in all three formats. He is yet to make a mark in T20Is, which prompted the selectors to replace him with Rishabh Pant in the South Africa series. In Tests, Kishan has not yet gotten an opportunity, and his performance in ODIs is not up to the mark, with a single century in 15 matches. While Kishan has the potential to be a game-changer, he needs to prove himself in all three formats to be considered as the future wicketkeeper-batsman for India.

બુમરાહનું ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં ચોંકાવનારુ નિવેદન :ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ગેન્ડર જસપ્રીત બુમરાહે ચોંકાવનાર નિવેદન આપ્યું…

2 Min Read
IND vs ENG: ભારતના આ બોલર ઈંગ્લેન્ડ સામે સાબિત થશે એક્સ ફેક્ટર!
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો શानદાર સ્પિનર જાડેજા નહીં, પણ બુમરાહ ઈંગ્લેન્ડ સામે અગત્યનો ભૂમિકા ભજવી શકે છે.
Sports

IND vs ENG: ભારતના આ બોલર ઈંગ્લેન્ડ સામે સાબિત થશે એક્સ ફેક્ટર!

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો શानદાર સ્પિનર જાડેજા નહીં, પણ બુમરાહ ઈંગ્લેન્ડ સામે અગત્યનો ભૂમિકા ભજવી શકે છે.

ઈંડિયા vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ 2025: ભારતીય ક્રિકેટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલની કેપ્ટનશીપમાં હાલમાં ટીમ ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરી રહી…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?