Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: ### આવૃત્તિ ગુજરાતના પ્રિયાંક પંચાલે સોશિયલ મીડિયામાં ઇમોશનલ પોસ્ટ કરી તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત કરી. ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા હતા. ### મુખ્ય મુદ્દાઓ – ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. – ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા. – સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી.
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ### આવૃત્તિ ગુજરાતના પ્રિયાંક પંચાલે સોશિયલ મીડિયામાં ઇમોશનલ પોસ્ટ કરી તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત કરી. ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા હતા. ### મુખ્ય મુદ્દાઓ – ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. – ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા. – સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી.

Sports

### આવૃત્તિ ગુજરાતના પ્રિયાંક પંચાલે સોશિયલ મીડિયામાં ઇમોશનલ પોસ્ટ કરી તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત કરી. ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા હતા. ### મુખ્ય મુદ્દાઓ – ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. – ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા. – સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી.

THE PRIME NEWS NETWORK
Last updated: May 26, 2025 2:03 pm
THE PRIME NEWS NETWORK
Share
### આવૃત્તિ  ગુજરાતના પ્રિયાંક પંચાલે સોશિયલ મીડિયામાં ઇમોશનલ પોસ્ટ કરી તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત કરી. ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા હતા.  ### મુખ્ય મુદ્દાઓ  - ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી.  - ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા.  - સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી.
SHARE

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 કલાક પેહલા

ગુજરાતના ભૂતપૂર્વ કેપ્ટન પ્રિયંક પંચાલે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પ્રિયાંક પંચાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત માટે એક મજબૂત સ્તંભ બનીને રમ્યો હતો. તેણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી અને ઘણી વાર ટીમને જીત અપાવી. તેની ટેકનિક, ધીરજે તેને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં એક વિશ્વસનીય નામ બનાવ્યું.

પ્રિયાંક પંચાલે પોતાના સોશિયલ મીડિયાથી આ પોતાની નિવૃત્તિની જાણ કરી. તેણે પોસ્ટમાં લખ્યું,

“મોટા થતાં, દરેક વ્યક્તિ પોતાના પિતા તરફ આદરથી જુએ છે. તે તેમને આદર્શ માને છે, તેમનાથી પ્રેરિત થાય છે અને તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. હું પણ અલગ નહોતો. મારા પિતા મારા માટે લાંબા સમય સુધી શક્તિનો સ્ત્રોત હતા. તેમણે મને જે ઉર્જા આપી, તેમણે મને મારા સપનાઓને અનુસરવા, પ્રમાણમાં નાના શહેરમાંથી ઉઠીને એક દિવસ ઈન્ડિયન કેપ પહેરવાની ઇચ્છા રાખવાની હિંમત રાખવાની રીતથી હું પ્રભાવિત થયો. તેઓ ઘણા સમય પહેલાં અમને છોડીને ચાલ્યા ગયા, અને તે એક સ્વપ્ન હતું જે મેં લગભગ બે દાયકાથી, ઋતુ દર ઋતુ, આજ સુધી મારી સાથે રાખ્યું હતું. હું, પ્રિયાંક પંચાલ, તાત્કાલિક અસરથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.”

ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું

ઈન્ડિયા-A ટીમનું નેતૃત્વ કરી ચૂકેલા અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમતા આ બેટરે ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન બનાવ્યા છે. તેણે 127 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 45.18ની એવરેજથી 8,856 રન બનાવ્યા. જેમાં 29 સદી અને 34 અડધી સદીનો સામેલ છે. તે જ સમયે, તેના નામે 87 લિસ્ટ-A અને 59 T20 મેચમાં અનુક્રમે 3672 અને 1522 રન છે. આ ઉપરાંત, તેણે આ ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 16, 4 અને 4 વિકેટ પણ લીધી. એટલે કે તેણે પોતાના ડોમેસ્ટિક કરિયરમાંમાં 14,000 થી વધુ રન બનાવ્યા છે.

પ્રિયાંક પંચાલે ગુજરાત માટે ઘણી મેચ વિનિંગ્સ પણ રમી

પંચાલે રણજી ટ્રોફીની 2016-17 સીઝનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે 314 રનની અણનમ ઇનિંગ રમીને કુલ 1310 રન બનાવ્યા. તેની જોરદાર ઇનિંગ્સને કારણે, ગુજરાત તે સમયે વિજેતા બન્યું. તે 2015-16માં વિજય હજારે ટ્રોફી અને 2012-13 અને 2013-14માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનારી ગુજરાત ટીમના સભ્ય પણ હતો.

નેશનલ ટીમ માટે પસંદ થયો, પણ તક મળી નહીં

2021માં સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી. રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Anu Menon's Critique of Stand-Up Comedy: Why It's Difficult and Offends Easily Anu Menon’s Critique of Stand-Up Comedy: Why It’s Difficult and Offends Easily
Next Article NDA Government Allegedly Uses SIT as Political Tool in Liquor Case, YSRCP Leader Charges Man Charged with Murdering Live-In Partner
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ક્રિકેટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય મેચમાં ભારતનો વિજય  >
Sports

ક્રિકેટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય મેચમાં ભારતનો વિજય >

ઇરિંગ હાલેન્ડે લાંબા સમય બાદ પુનરાગમન કર્યું હતું, પરંતુ માન્ચેસ્ટર સિટી સાઉથમ્પ્ટન સામેની ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની મેચ 0-0થી ડ્રો…

1 Min Read
તોપમારી વિશ્વકપમાં ભારતની સુરુચિ સિંઘે ઇતિહાસ રચ્યો, સતત ત્રીજો સુવર્ણ પદક જીત્યો
Sports

તોપમારી વિશ્વકપમાં ભારતની સુરુચિ સિંઘે ઇતિહાસ રચ્યો, સતત ત્રીજો સુવર્ણ પદક જીત્યો

સુરુચિ શૂટિંગમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો, વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો હાલમાં: 19 વર્ષીય ભારતીય મહિલા શૂટર સુરુચિ સિંઘે ISSF…

1 Min Read
ગલોર કરનાર આઇપીએલ સિઝન: 9 બેન્ડસ્મેનોએ 500 વત્તા રનની નોંધ કરાવી, મિચેલ-શોને બનાવ્યો વિશેષ રેકોર્ડ, રાશિદની 25 રનની ઓવર સાથે ક્ષણો અને રેકોર્ડ્સ.
Sports

ગલોર કરનાર આઇપીએલ સિઝન: 9 બેન્ડસ્મેનોએ 500 વત્તા રનની નોંધ કરાવી, મિચેલ-શોને બનાવ્યો વિશેષ રેકોર્ડ, રાશિદની 25 રનની ઓવર સાથે ક્ષણો અને રેકોર્ડ્સ.

મિચેલ-શોન માર્શની પહેલી જોડી IPLમાં સદી ફટકારનાર ભાઈઓ બન્યા, અરશદ બોલિંગ કરતા વખતે બે વાર પડ્યો, MSN મેચની મુખ્ય મોમેન્ટ્સ…

3 Min Read
"કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"
Sports

"કોકબારીpertory સિપાલેશન પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય"

alt text

બેંગલુરુમાં ગઇકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલ દુર્ઘટનામાં 11 નિર્દોષ લોકોના મોતથી દેશભરમાં શોક પથરાયો છે. જીતની ખુશી મરણ ચીસોમાં ફેરવાઇ…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?