Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: અદાણી સ્પોર્ટ્સલાઈન જીએસટીએ ટેનીસ ટૂર્નામેન્ટ રેકોર્ડ પ્રતિયોગી ભાગીદારી સાથે સમાપ્ત થયું: 268 નિવેદનો મળ્યા
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » અદાણી સ્પોર્ટ્સલાઈન જીએસટીએ ટેનીસ ટૂર્નામેન્ટ રેકોર્ડ પ્રતિયોગી ભાગીદારી સાથે સમાપ્ત થયું: 268 નિવેદનો મળ્યા

Sports

અદાણી સ્પોર્ટ્સલાઈન જીએસટીએ ટેનીસ ટૂર્નામેન્ટ રેકોર્ડ પ્રતિયોગી ભાગીદારી સાથે સમાપ્ત થયું: 268 નિવેદનો મળ્યા

THE PRIME NEWS NETWORK
Last updated: May 29, 2025 12:26 pm
THE PRIME NEWS NETWORK
Share
અદાણી સ્પોર્ટ્સલાઈન જીએસટીએ ટેનીસ ટૂર્નામેન્ટ રેકોર્ડ પ્રતિયોગી ભાગીદારી સાથે સમાપ્ત થયું: 268 નિવેદનો મળ્યા
SHARE

2 કલાક પેહલા

  • કૉપી લિંક

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત GSTA ટેનિસ ટુર્નામેન્ટ 2025નું સફળ સમાપન થયું. અમદાવાદના પાલડીમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે 24થી 27 મેના રોજ આયોજિત રોમાંચક ટેનિસ ટુર્નામેન્ટને બહોળો પ્રતિસાદ જોવા મળ્યો છે.

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત GSTA ટેનિસ ટુર્નામેન્ટ 2025 24 મેના રોજ શરૂ થઈ હતી. જેમાં ભાગ લેનારા સ્પર્ધકોએ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. વિવિધ કેટેગરીમાં રેકોર્ડ 268 રજિસ્ટ્રેશન નોંધાયા હતા. જે છેલ્લા ત્રણ વર્ષમાં આયોજિત ગુજરાત GSTA લેવલ 1 ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે.

મિક્સ્ડ, બોય્ઝ, ગર્લ્સ, મહિલા-પુરૂષ કેટેગરીમાં વિવિધ વયજૂથના લોકોએ લીધો ભાગ અંડર-9 કેટેગરીમાં વિઆન સુતરિયાએ જોષી શ્રાવ્યને 5-2થી હરાવ્યો હતો. બોય્ઝ અંડર-10 ફાઈનલ કેટેગરીમાં આર્યન નાયક ગુજરાતનો નંબર વન રેન્કર U-10 બન્યો છે. શાશ્વત પટેલ 7-6(4) સાથે ટાય-બ્રેકર રહ્યો હતો. જે રાજ્યમાં બોય્ઝ U-12 કેટેગરીમાં ત્રીજા નંબરે રહ્યો હતો. અંડર-12 ફાઇનલમાં કોર્ટ પર પાછો ફર્યો હતો, પરંતુ અર્ણવ પાન્ડે સામે નિષ્ફળ રહ્યો હતો. અર્ણવે 7-4થી મેચ જીતી હતી.

પાર્થે શ્લોકે બોય્ઝ અંડર-14 ફાઇનલમાં વેદાંગ દવે સામે 7-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. બોય્ઝ અંડર -16માં પલાશ સુતરિયાએ દર્શ શાહ વિરૂદ્ધ 7-5એ જીત હાંસલ કરી હતી.

ગર્લ્સમાં ટોચની ક્રમાંકિત ધનવી ડાભીએ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. જે ગર્લ્સ અંડર-10માં નંબર વન અને અંડર-12 કેટેગરીમાં ત્રીજા ક્રમે રહી છે. તેણે ટ્વિશા શાહને 7-5થી હરાવી હતી. ટ્વિશા ગર્લ્સ અડંર-12 ફાઈનલમાં કમબેક કરવામાં નિષ્ફળ રહી હતી. જ્યાં રેઓના પંચોલીએ 7-0થી પરાજિત કરી હતી.

અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી હેઠળ તાલીમ લીધેલી હર્ષા દેશપાંડેએ ગર્લ્સ અંડર-14 ફાઈનલમાં તમામ રાઉન્ડમાં ઉમદા પર્ફોર્મન્સ આપી રાઘવી જાજૂને 7-2થી હરાવી હતી. પ્રાપ્તિ તિવારીએ વાણી શાહને 7-5થી હરાવી ગર્લ્સ અંડર-16નું ટાઇટલ જીત્યું હતું. બાદમાં દિવસના અંતે વાણી શાહે વાપસી કરતાં ટાઇ-બ્રેક ફિનિશમાં ફોરમ નાયકને 7-6(3)થી હરાવી વુમન્સ સિંગલ્સ ક્રાઉન મેળવ્યો હતો.

સિનિયર કેટેગરીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં, વિમલ ઠાકોરે જીગ્નેશ ઠાકોરને 8-3થી હરાવ્યો હતો. જ્યારે 45+ સિંગલ્સમાં પરાગ શાહે અભિલાષ નાયર સામે રસાકસીભરી રમત રમી 7-6(6)થી જીત મેળવી હતી. મેન્સ ડબલ્સની ફાઇનલમાં જીગ્નેશ ઠાકોર અને મનન ઠાકોરની ટીમે ક્રિષ્ના લેઉવા અને રાહિલ મહેતાને 7-2થી હરાવીને જીત હાંસલ કરી હતી. 35+ સિંગલ્સમાં હર્ષ લખિસરાણીએ છેલ્લી મેચમાં 7-5 થી જીત મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article તારીખ: જાન્યુઆરી 11, 2024  
શીર્ષક: શિખર ધવનનો રોમાન્સ સાથે અબ્બા, ડબ્બા, જબ્બા! રવીન્દ્ર જાડેજાનું કેપ્ટન્સીનું સ્વપ્ન અધૂરું  
શીર્ષક: ક્રિકેટ ગ્રાઉન્ડ પર સુંદરી સાથે પશ્ચિમી હવા અને મારામારી  
શીર્ષક: શિખર ધવનની પ્રેમકથા અને ક્રિકેટની પાછળનું સત્ય  
શીર્ષક: રવીન્દ્ર જાડેજાનું કેપ્ટન્સીનું સ્વપ્ન અને શિખર ધવનની પ્રેમકથા  
શીર્ષક: ક્રિકેટની સફરમાં રોમાન્સ અને સત્ય તારીખ: જાન્યુઆરી 11, 2024 શીર્ષક: શિખર ધવનનો રોમાન્સ સાથે અબ્બા, ડબ્બા, જબ્બા! રવીન્દ્ર જાડેજાનું કેપ્ટન્સીનું સ્વપ્ન અધૂરું શીર્ષક: ક્રિકેટ ગ્રાઉન્ડ પર સુંદરી સાથે પશ્ચિમી હવા અને મારામારી શીર્ષક: શિખર ધવનની પ્રેમકથા અને ક્રિકેટની પાછળનું સત્ય શીર્ષક: રવીન્દ્ર જાડેજાનું કેપ્ટન્સીનું સ્વપ્ન અને શિખર ધવનની પ્રેમકથા શીર્ષક: ક્રિકેટની સફરમાં રોમાન્સ અને સત્ય
Next Article Haryana Jobs Released for 302 Apprentice Positions 2025: Let's Apply Now Haryana Jobs Released for 302 Apprentice Positions 2025: Let’s Apply Now
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

'મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું': ધોનીની રિટાયરમેન્ટ પર ચર્ચા, છેલ્લી મેચ પછી ધોનીએ આપ્યો આવો સંકેત!
Sports

‘મને લાગ્યું હું ઘરડો થઈ ગયો છું’: ધોનીની રિટાયરમેન્ટ પર ચર્ચા, છેલ્લી મેચ પછી ધોનીએ આપ્યો આવો સંકેત!

આ ખેલાડીના નિવૃત્તિ પર MS ધોની શું બોલ્યા!? સ્પોર્ટ્સ ડેસ્ક, અમદાવાદ 3 કલાક પેહલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની વિરુદ્ધ ચેન્નાઈ…

2 Min Read
Here is the rewritten title in Gujarati news style with SEO focus:  ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા
Sports

Here is the rewritten title in Gujarati News Style with SEO Focus: “RCB IPL 2025 જીતી શકે! સુરેશ રૈનાનું મોટું નિવેદનઃ કારણ જાણી લો” This title is concise, attention-grabbing, and incorporates keywords (“RCB”, “IPL 2025”, “सुरेश रैना”) to optimize for search engines. The use of “!” adds emphasis, while the phrase “કારણ ਜાણી લો” (Find out why) encourages readers to click and engage with the content. The title is also tailored to a Gujarati news style, making it suitable for local audiences.

IPL 2025 માં RCB ટાઈટલ જીતી શકે છે, સુરેશ રૈનાએ આપી ભવિષ્યવાણી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025…

2 Min Read
WTCમાં ઈતિહાસ રચવા ટોચ પર સાઉથ આફ્રિકા, જોવા મળશે આ શ્રેષ્ઠ પ્રદર્શન!  (Will South Africa remove the chokers tag and create history in WTC?)
Sports

WTCમાં ઈતિહાસ રચવા ટોચ પર સાઉથ આફ્રિકા, જોવા મળશે આ શ્રેષ્ઠ પ્રદર્શન! (Will South Africa remove the chokers tag and create history in WTC?)

શીર્ષક: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલ: દક્ષિણ આફ્રિકા બનામ ઓસ્ટ્રેલિયા, WTC ફાઇનલમાં ચોકર સ્ટાયલ! 11 જૂને WTC ફાઇનલ માટે પ્લેઇંગ…

2 Min Read
**એક હીર મેચમાં 5 વિકેટોની સફળતા મેળવી, આઈપીએલના આ ખતરનાક બોલરે ફરી મચાવ્યો હાહાકાર**     5 બોલમાં 5 વિકેટ્સ સાથે, આઈપીએલના આ ખતરનાક બોલરે ફરી પોતાની પ્રતિભા દર્શાવી છે. આ શાનદાર પ્રદર્શનથી તેમણે ફરી એક વાર હાહાકાર મચાવ્યો છે. મેચનું સ્થિતિ સંવેદનશીલ હોવાને કારણે, તેમના ઉત્તમ બોલિંગ અભિનયે તેમને મેચના હીરો બનાવ્યા.
Sports

**એક હીર મેચમાં 5 વિકેટોની સફળતા મેળવી, આઈપીએલના આ ખતરનાક બોલરે ફરી મચાવ્યો હાહાકાર** 5 બોલમાં 5 વિકેટ્સ સાથે, આઈપીએલના આ ખતરનાક બોલરે ફરી પોતાની પ્રતિભા દર્શાવી છે. આ શાનદાર પ્રદર્શનથી તેમણે ફરી એક વાર હાહાકાર મચાવ્યો છે. મેચનું સ્થિતિ સંવેદનશીલ હોવાને કારણે, તેમના ઉત્તમ બોલિંગ અભિનયે તેમને મેચના હીરો બનાવ્યા.

દિગ્વેશ રાઠી આઈપીએલ બાદ પણ કરી રહ્યો છે ધમાલ, પાંચ બોલમાં પાંચ વિકેટ, LSGના માલિકે શેર કર્યો વીડિયો દિગ્વેશ રાઠી…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?