Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર 1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર 1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી

National

હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર 1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી

THE PRIME NEWS NETWORK
Last updated: May 5, 2025 5:38 am
THE PRIME NEWS NETWORK
Share
હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર 1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી
SHARE

હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની ઈડીએ ધરપકડ કરી

હરિયાણાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમસિંહ છોકરની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમને દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને તેમની કંપની પર દિનદયાલ આવાસ યોજના હેઠળ આશરે 1,500 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ છે. ધરમસિંહ હરિયાણાના સમાલખા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ધરમસિંહ પર જમીન કૌભાંડના પણ આરોપો મૂકાયા હતા. ઈડીએ તેમના ઘર અને ઓફિસોમાં દરોડા પણ પાડ્યા હતા, જેમાંથી મોટાપ્રમાણમાં દસ્તાવેજ અને સંદિગ્ધ લેવડદેવડના પુરાવા મળ્યા હતાં. ધરપકડ બાદ ધરમસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ઈડી તેમની રિમાન્ડની માગ કરશે જેથી પૂછપરછ મારફત સમગ્ર નેટવર્ક અને અન્ય સહયોગીઓ વિશેની માહિતી એકત્ર કરી શકાય.

ધરમસિંહ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના અંગત વ્યક્તિઓ પૈકી એક છે. તેમની કંપની સાંઈ આઈના ફર્મ્સ પર ગુરૂગ્રામમાં ઘરના બદલામાં કરોડો રૂપિયાની ઊચાપાત કરી હોવાનો આરોપ છે. બાદમાં લોકોને ન ઘર આપ્યું અને પૈસા પરત કર્યાં. ધરમસિંહના પુત્ર સિકંદર છોકર પર પણ 400 કરોડના કૌભાંડનો આરોપ છે. ઈડીએ તેમની વિરૂદ્ધ પણ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. ધરમસિંહ છોકર અને તેમના પુત્ર સિકંદરસિંહ પર 1,500 કરોડથી વધુ ઘરની સ્કીમ પર છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. ઈડીએ બંને વિરૂદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

બીજી બાજુ, 2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડરને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article GIFT Nifty Surges 110 Points Today: Key Trading Setup for Market Session
Next Article Netflix Co-CEO Ted Sarandos Meets Maharashtra Chief Minister Devendra Fadnavis After WAVES 2025 Event Netflix Co-CEO Ted Sarandos Meets Maharashtra Chief Minister Devendra Fadnavis After WAVES 2025 Event
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મોકડ્રીલની નવી તારીખ જાહેર, પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં 31 મે ના રોજ 31 મે ના રોજ 31 મે ના રોજ યોજાશે
રોજ 31 મે ના રોજ 31 મે ના રોજ 31 મે ના રોજ યોજાશે
Modi's New Reforms Set to Impact States Bordering Pakistan; Announcements Made at 31st May Rally
In a significant development, Prime Minister Narendra Modi has unveiled new reforms set to be implemented in states sharing borders with Pakistan. The announcement was made during a rally on May 31st, signaling a strategic move by the government to bolster security and development in these sensitive regions.
The reforms, which encompass a wide range of initiatives, are expected to have a far-reaching impact on the states of Punjab, Rajasthan, Gujarat, and Jammu and Kashmir. The measures include enhanced border security infrastructure, increased investment in local economies, and improved coordination between central and state agencies to address cross-border threats effectively.
The Prime Minister emphasized the importance of these reforms in enhancing the overall security apparatus and fostering economic growth in these border states. He underscored the government's commitment to ensuring the safety and prosperity of the people residing in these areas, while also strengthening India's position in the region.
Key highlights of the reforms include the deployment of advanced surveillance technology along the border, the establishment of new border outposts, and the provision of additional resources to bolster local law enforcement agencies. The government also plans to invest in infrastructure projects aimed at improving connectivity and promoting trade and commerce in the border regions.
Furthermore, the reforms include measures to empower local communities and enhance their resilience against external threats. This includes the provision of training and resources to enable communities to participate in border surveillance and security efforts, thereby fostering a sense of ownership and responsibility for their own safety.
The announcement of these reforms comes at a critical juncture, as tensions in the region continue to simmer. With the recent escalation of hostilities between India and Pakistan, the need for robust security measures along the border has become more pressing than ever. The government's proactive approach to addressing these challenges underscores its commitment to safeguarding the nation's territorial integrity and ensuring the well-being of its citizens.
Overall, the reforms announced by Prime Minister Modi are expected to have a transformative impact on the states bordering Pakistan, ushering in a new era of security, development, and prosperity for the region.
National

મોકડ્રીલની નવી તારીખ જાહેર, પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં 31 મે ના રોજ 31 મે ના રોજ 31 મે ના રોજ યોજાશે

રોજ 31 મે ના રોજ 31 મે ના રોજ 31 મે ના રોજ યોજાશે

Modi’s New Reforms Set to Impact States Bordering Pakistan; Announcements Made at 31st May Rally

In a significant development, Prime Minister Narendra Modi has unveiled new reforms set to be implemented in states sharing borders with Pakistan. The announcement was made during a rally on May 31st, signaling a strategic move by the government to bolster security and development in these sensitive regions.

The reforms, which encompass a wide range of initiatives, are expected to have a far-reaching impact on the states of Punjab, Rajasthan, Gujarat, and Jammu and Kashmir. The measures include enhanced border security infrastructure, increased investment in local economies, and improved coordination between central and state agencies to address cross-border threats effectively.

The Prime Minister emphasized the importance of these reforms in enhancing the overall security apparatus and fostering economic growth in these border states. He underscored the government’s commitment to ensuring the safety and prosperity of the people residing in these areas, while also strengthening India’s position in the region.

Key highlights of the reforms include the deployment of advanced surveillance technology along the border, the establishment of new border outposts, and the provision of additional resources to bolster local law enforcement agencies. The government also plans to invest in infrastructure projects aimed at improving connectivity and promoting trade and commerce in the border regions.

Furthermore, the reforms include measures to empower local communities and enhance their resilience against external threats. This includes the provision of training and resources to enable communities to participate in border surveillance and security efforts, thereby fostering a sense of ownership and responsibility for their own safety.

The announcement of these reforms comes at a critical juncture, as tensions in the region continue to simmer. With the recent escalation of hostilities between India and Pakistan, the need for robust security measures along the border has become more pressing than ever. The government’s proactive approach to addressing these challenges underscores its commitment to safeguarding the nation’s territorial integrity and ensuring the well-being of its citizens.

Overall, the reforms announced by Prime Minister Modi are expected to have a transformative impact on the states bordering Pakistan, ushering in a new era of security, development, and prosperity for the region.

નવી આંતરરાષ્ટ્રીય સમ્યગ્ વિશ્વના અભ્યાસો અને વિશ્વ શાંતિ માટેની આ કવાયત 31 મે 2024 મોડ્રિલ 2024: ઉત્તર ભારતીય રાજ્યોમાં મહત્ત્વપૂર્ણ…

2 Min Read
gujarati
કેનેડી રાજા: સોનમ બિચ ઉપર હત્યા કરી અને આરોપી બની!
National

gujarati કેનેડી રાજા: સોનમ બિચ ઉપર હત્યા કરી અને આરોપી બની!

Sindhi Version इंदोर के राजा राघवानसी हत्याकांड में धार्मिक स्वभाव की पत्नी, लेकिन मोहल्ले में बिट्टी दीदी के रूप में…

9 Min Read
Big Boss 19 અને ખતરોં કે ખિલાડી 15 નહીં થાય ટેલિકાસ્ટ?
National

Big Boss 19 અને ખતરોં કે ખિલાડી 15 નહીં થાય ટેલિકાસ્ટ?

બિગ બોસ અને ખતરો કે ખિલાડીની નવી સીઝન અંગે ઘણી મૂંઝવણ છે. આ બંને રિયાલિટી શો મુશ્કેલીમાં હોય તેવું લાગે…

2 Min Read
ઉદ્ધવ ઠાકર વિરુદ્ધ આરોપો મૂકતા શિંદે સ્વાગતી છું!  જ્યોર્જ ફર્નાન્ડિઝના વારસો મહીં શિંદેને કમાણી બોલિવૂડ ગાળ દીધાં!
National

ઉદ્ધવ ઠાકર વિરુદ્ધ આરોપો મૂકતા શિંદે સ્વાગતી છું! જ્યોર્જ ફર્નાન્ડિઝના વારસો મહીં શિંદેને કમાણી બોલિવૂડ ગાળ દીધાં!

મુંબઈ: મીઠી નદી કૌભાંડમાં શિવસેના (SS) ના નેતા સંજય નિરૂપમે (Sanjay Nirupam) આક્ષેપ કર્યો છે કે, મુખ્યમંત્રી (CM) શ્રી ઉદ્ધવ…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?