
અમુક પળો પહેલા
- કૉપી લિંક
રવીન્દ્ર જાડેજાએ અશ્વિનના પોડકાસ્ટમાં ઘણા ખુલાસા કર્યા છે, જેમાં ટેસ્ટ કેપ્ટનશીપની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જાડેજાએ જામનગરની જુની યાદો તાજી કરતા શું કહ્યું છે? વીડિયોમાં જુઓ. શિખર ધવને પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે વીડિયો બનાવ્યો છે. અબ્બા, ડબ્બા, જબ્બા બોલતા વીડિયોમાં બીજું શું છે?; IPL 2025ની ટ્રોફી RCB ઉઠાવશે એના મોટા સંકેત મળ્યા; ચાલુ મેચ સમયે બેટ્સમેનનું હેલમેટ કોણે ખેંચ્યું?, મારામારીનો વીડિયો જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’