Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: કોરોનામાં નવા ડરાવતા વેરિયન્ટ JN.1 થી ચિંતા વ્યાપી છે, પણ ICMRના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે નવા વેરિયન્ટનો ભય રાખવાની જરૂર નથી. તેના લક્ષણો સામાન્ય વાઇરલ ફીવર જેવા છે અને વધુ વિચારવું નથી.
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » કોરોનામાં નવા ડરાવતા વેરિયન્ટ JN.1 થી ચિંતા વ્યાપી છે, પણ ICMRના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે નવા વેરિયન્ટનો ભય રાખવાની જરૂર નથી. તેના લક્ષણો સામાન્ય વાઇરલ ફીવર જેવા છે અને વધુ વિચારવું નથી.

National

કોરોનામાં નવા ડરાવતા વેરિયન્ટ JN.1 થી ચિંતા વ્યાપી છે, પણ ICMRના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે નવા વેરિયન્ટનો ભય રાખવાની જરૂર નથી. તેના લક્ષણો સામાન્ય વાઇરલ ફીવર જેવા છે અને વધુ વિચારવું નથી.

THE PRIME NEWS NETWORK
Last updated: May 27, 2025 3:54 am
THE PRIME NEWS NETWORK
Share
કોરોનામાં નવા ડરાવતા વેરિયન્ટ JN.1 થી ચિંતા વ્યાપી છે, પણ ICMRના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે નવા વેરિયન્ટનો ભય રાખવાની જરૂર નથી. તેના લક્ષણો સામાન્ય વાઇરલ ફીવર જેવા છે અને વધુ વિચારવું નથી.
SHARE

ICMR on Covid 19: ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જ કહ્યું છે કે ભારતમાં જોવા મળતા કોવિડ 19 વેરિઅન્ટના હાલ હળવા લક્ષણો જ જોવા મળી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના 4 સબ વેરિઅન્ટ મળી આવ્યા છે. પરંતુ હાલ કોઈ ગંભીર કેસ સામે નથી આવ્યા.

કોવિડ-19ને લઈને મૂળભૂત સાવચેતીઓ રાખવીની જરૂર

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડીજી ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે, ‘લોકોને કોવિડ-19ના આ નવા વેરિઅન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફક્ત સાવધાન રહેવાની જરૂર છે. સરકાર અને બધી એજન્સીઓ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખી રહી છે. આપણે બસ મૂળભૂત સાવચેતીઓ રાખવીની જરૂર છે. પરંતુ જો કોઈ કેન્સરનો દર્દી હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય અથવા તેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આવા લોકોને કોઈપણ ચેપથી બચવાની સલાહ આપવામાં આવે છે.’

ડૉ. બહલે કહ્યું કે, ‘પહેલા દક્ષિણ ભારતમાં કેસ વધી રહ્યા હતા, પછી પશ્ચિમ ભારતમાં અને હવે ઉત્તર ભારતમાં. સરકાર ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, જે દેશભરમાં કોવિડ કેસને ટ્રેક કરે છે.’

નવા કેસો ચિંતાજનક નથી

ડૉ. બહલે કહ્યું કે, ‘જ્યારે પણ કોરોનાના કેસ વધે છે ત્યારે ત્રણ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાંથી પહેલું એ છે કે કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે? બીજું, શું વાઈરસ આપણી રોગપ્રતિકારક શક્તિથી બચી રહ્યો છે? ત્રીજી સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે શું વર્તમાન ગંભીરતા અગાઉના કેસ કરતા વધુ છે? જો કે અત્યાર સુધીના તાજેતરના કેસ ચિંતાજનક નથી.

ટૂંક સમયમાં નવી રસી તૈયાર કરવાની ક્ષમતા છે

ICMR ડીજી એ કહ્યું કે, ‘જો કેસની ગંભીરતા વધે છે તો તેને ધ્યાનમાં રાખીને બધી તૈયારીઓ કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે પણ એક બેઠક યોજી છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમજ જો નવો વેરિઅન્ટ આવશે, તો અમારી પાસે ખૂબ જ ટૂંક સમયમાં નવી રસી તૈયાર કરવાની ક્ષમતા પણ છે. અમારી પાસે કેટલાક એવા પ્લેટફોર્મ છે, જે જરૂર પડ્યે નવી રસીઓ તૈયાર કરી શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં, મને નથી લાગતું કે આ સમયે આવી કોઈ જરૂર છે.’

નવા વેરિઅન્ટમાં ફક્ત વાઇરલ ફીવરના લક્ષણો છે

દરમિયાન, દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે સોમવારે જણાવ્યું હતું કે નવા વેરિઅન્ટના કારણે થતા કોવિડમાં અત્યાર સુધી ફક્ત વાઇરલ ફીવરના લક્ષણો જ જોવા મળ્યા છે અને તેમણે લોકોને ગભરાવાની અપીલ પણ કરી નથી.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article જનકારીઓ દર્શાવવામાં આવી છે?

ન્યૂઝીલેન્ડમાં જાણીતા કંપનીઓ 40,000થી વધુ કુશળ કામદારોની આવશ્યકતા છે.  
ન્યૂઝીલેન્ડ સરકાર કુશળ કામદારો માટે શ્રેણી સાત 'ગ્રીન લિસ્ટ'ની જાહેરાત કરી છે.  
વર્ક વિઝા માટે ત્રણ માનદંડો પૂર્ણ કરવાના છે: ઉંમર, અનુભવ અને અંગ્રેજી ભાષા પ્રવાહિતતા.  

વર્ક વિઝા માટેની યોગ્યતા
ન્યૂઝીલેન્ડના 'ગ્રીન લિસ્ટ' વર્ક વિઝા માટે મુખ્ય ત્રણ શરતો પૂર્ણ કરવાની જરૂર છે:  

ઉંમર: 55 વર્ષ કે તેથી ઓછી.  
અનુભવ: તમારા વ્યવસાય માં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ.  
અંગ્રેજી ભાષા: IELTS પરીક્ષામાં ઓછામાં ઓછો 6.5 સ્કોર.  

ગ્રીન લિસ્ટ વિઝાના ફાયદા

ગ્રીન લિસ્ટ વિઝા માટે મોટા ભાગના કેસમાં નોકરીની જરૂર નથી પડે છે.  
ન્યૂઝીલેન્ડ આવ્યા પછી મ્યુચ્યુઅલ રિએકોગ્નિશન ઑફ ક્વૉલિફિકેશન્સ ના અધિતિના મુજબ વર્ક પર્મિટ માટે અરજી કરી શકાય છે.  
અરજદારની પત્નિ અને બાળકો માટે પણ વર્ક અને વિદ્યાર્થી વિઝાઓ પ્રાપ્ત કરી શકાય છે.  

ન્યૂઝીલેન્ડની 'ગ્રીન લિસ્ટ' માટે ઉપલબ્ધ વ્યવસાયો
ન્યૂઝીલેન્ડ સરકારના આ માર્ગદર્શકમાં 85 વિવિધ વ્યવસાયોની યાદી છે જેમાં કેટેગરી 'ગ્રીન લિસ્ટ'માં દર્શાવવામાં આવી છે. આમાં નર્સિંગ, એકાઉન્ટિંગ, એગ્રીકલ્ચર, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ટીચર અને ટ્રાન્સલેટર જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે.

જનકારીઓ દર્શાવવામાં આવી છે?

  • ન્યૂઝીલેન્ડમાં જાણીતા કંપનીઓ 40,000થી વધુ કુશળ કામદારોની આવશ્યકતા છે.
  • ન્યૂઝીલેન્ડ સરકાર કુશળ કામદારો માટે શ્રેણી સાત ‘ગ્રીન લિસ્ટ’ની જાહેરાત કરી છે.
  • વર્ક વિઝા માટે ત્રણ માનદંડો પૂર્ણ કરવાના છે: ઉંમર, અનુભવ અને અંગ્રેજી ભાષા પ્રવાહિતતા.

વર્ક વિઝા માટેની યોગ્યતા

ન્યૂઝીલેન્ડના ‘ગ્રીન લિસ્ટ’ વર્ક વિઝા માટે મુખ્ય ત્રણ શરતો પૂર્ણ કરવાની જરૂર છે:

  1. ઉંમર: 55 વર્ષ કે તેથી ઓછી.
  2. અનુભવ: તમારા વ્યવસાય માં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ.
  3. અંગ્રેજી ભાષા: IELTS પરીક્ષામાં ઓછામાં ઓછો 6.5 સ્કોર.

ગ્રીન લિસ્ટ વિઝાના ફાયદા

  • ગ્રીન લિસ્ટ વિઝા માટે મોટા ભાગના કેસમાં નોકરીની જરૂર નથી પડે છે.
  • ન્યૂઝીલેન્ડ આવ્યા પછી મ્યુચ્યુઅલ રિએકોગ્નિશન ઑફ ક્વૉલિફિકેશન્સ ના અધિતિના મુજબ વર્ક પર્મિટ માટે અરજી કરી શકાય છે.
  • અરજદારની પત્નિ અને બાળકો માટે પણ વર્ક અને વિદ્યાર્થી વિઝાઓ પ્રાપ્ત કરી શકાય છે.

ન્યૂઝીલેન્ડની ‘ગ્રીન લિસ્ટ’ માટે ઉપલબ્ધ વ્યવસાયો

ન્યૂઝીલેન્ડ સરકારના આ માર્ગદર્શકમાં 85 વિવિધ વ્યવસાયોની યાદી છે જેમાં કેટેગરી ‘ગ્રીન લિસ્ટ’માં દર્શાવવામાં આવી છે. આમાં નર્સિંગ, એકાઉન્ટિંગ, એગ્રીકલ્ચર, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ટીચર અને ટ્રાન્સલેટર જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે.

Next Article Vanga Criticizes Padukone for Quitting Spirit; Spears Out 'Bold Scenes' and Calls Her a 'Coward' Vanga Criticizes Padukone for Quitting Spirit; Spears Out ‘Bold Scenes’ and Calls Her a ‘Coward’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો શું કહ્યું?
National

PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગી: PM મોદીએ ગુજરાતના CM સાથે વાત કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગી જોવા મળી રહી…

1 Min Read
જો કોઈ દેશ પરમાણુ બોમ્બ ફેંકે તો રેડિયેશનથી બચવા શું કરવું?
National

જો કોઈ દેશ પરમાણુ બોમ્બ ફેંકે તો રેડિયેશનથી બચવા શું કરવું?

પરમાણુ હુમલા સમયે રેડિયેશનથી કેવી રીતે બચવું? જાણો અહીં હમણાજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ આપડે છે. પાકિસ્તાને ભારતને પરમાણુ…

3 Min Read
કોલકાતામાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથના રથમાં લગાવાયા સુખોઈ જેટના ટાયર
National

કોલકાતામાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથના રથમાં લગાવાયા સુખોઈ જેટના ટાયર

કોલકાતામાં જગન્નાથની રથયાત્રામાં લાગ્યા સુખોઈના ટાયર આજે કોલકાતામાં આનંદપૂર્વક જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે. પરંતુ, ખાસ વાત એ છે કે,…

1 Min Read
એક્સિઓમ-4 મિશન ત્રીજી વખત મુલતવી, હવે આજે 11 જૂને લોન્ચિંગ: ખરાબ હવામાનને કારણે પોસ્ટપોન; શુભાંશુ શુક્લાએ ISS જતા પહેલા ફાઈનલ રિહર્સલ કર્યું
National

એક્સિઓમ-4 મિશન ત્રીજી વખત મુલતવી, હવે આજે 11 જૂને લોન્ચિંગ: ખરાબ હવામાનને કારણે પોસ્ટપોન; શુભાંશુ શુક્લાએ ISS જતા પહેલા ફાઈનલ રિહર્સલ કર્યું

ખરાબ હવામાનને કારણે મુલતવી રાખવામાં આવેલા એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ 11 જૂને રાખવામાં આવશે. આ મિશનમાં ભારતના શુભાંશુ શુક્લા, પોલેન્ડના સ્લાવોજ…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?