કુર્રગુટ્ટાલૂ પહાડ 31 નક્સલવાદીઓ ઠાર
સુરક્ષા દળના જવાનોએ છત્તીસગઢ-તેલંગણા સીમા પાસે કુર્રગુટ્ટાલૂ પહાડ પર મોટું નક્સલ વિરોધી ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશનમાં 31 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
21 દિવસનું ઓપરેશન પાર પાડી નક્સલવાદીઓનો સફાયો
કુર્રગુટ્ટાલૂ પહાડ પર નક્સલવાદીઓનું મોટું હેડક્વાર્ટર હતું. અહીં નક્સલવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી. ઓપરેશન દરમિયાન 21 દિવસમાં સુરક્ષા દળો માત્ર છ જિલ્લાઓમાં નક્સલવાદની સમસ્યા નોંધવામાં આવી.
હવે માત્ર 6 જિલ્લાઓમાં નક્સલવાદ
તેમણે જણાવ્યું કે, 2014માં 35 જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા, હવે એની સંખ્યા ઘટીને 2025માં માત્ર છ જિલ્લાઓ છે.