Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી

National

આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી

THE PRIME NEWS NETWORK
Last updated: June 2, 2025 12:35 am
THE PRIME NEWS NETWORK
Share
આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી
SHARE

વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કર્યું

બ્રિટિશ જાદુગર હેરી મોલ્ડિંગ વિજેતા જ્યારે, ડાન્સ ગુ્રપ ધ બ્લેકઆઉટ્સ બીજા સ્થાને રહ્યું

ગુવાહાટી: આસામના પહાડી જિલ્લા કર્બી અંગલોંગના એક નાનકડા ગામની ૯ વર્ષીય બિનિતા છેત્રી બ્રિટન્સ ગોટ ટેલેન્ટ રિયાલિટી શોમાં સેકન્ડ રનર-અપ બની છે.

બ્રિટન્સ ગોટ ટેલેન્ટ રિયાલિટી શોની ફાઈનલ ઈવેન્ટ શનિવારે રાત્રે યોજાઈ હતી. તેમાં બિનિતા સેકન્ડ રનર અપ બનતા પરિવારે જણાવ્યું કે, શોના અંતિમ ચરણમાં પહોચનારી તે ભારતની પહેલી પ્રતિયોગી છે.

આ શોમાં બ્રિટિશ જાદુગર હેરી મોલ્ડિંગ વિજેતા રહ્યો હતો. જ્યારે, એલઈડી ડાન્સ ગુ્રપ ‘ધ બ્લેકઆઉટ્સ’ બીજા સ્થાને રહ્યું હતું.

બ્રિટન્સ ગોટ ટેલેન્ટના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરેલા વિડીયોમાં બિનિતાએ તેના સમર્થકો અને સોશિયલ મીડિયા ફોલોવર્સ, તેમાં પણ ખાસ કરીને બ્રિટનના દર્શકોનો વોટ આપવા બદલ આભાર માન્યો હતો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article NDA Government Allegedly Uses SIT as Political Tool in Liquor Case, YSRCP Leader Charges Late-Night Mission to Anvar’s Home Rocks Mamkootathil
Next Article Meet the Actor Who Earnings Reach 60 Million Per Month, Not Amitabh Bachchan, Kapil Sharma, Rupali Ganguly. Meet the Actor Who Earnings Reach 60 Million Per Month, Not Amitabh Bachchan, Kapil Sharma, Rupali Ganguly.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Akashteer: ભારતની એરડિફેન્સ પાકિસ્તાન પર ભારૂ, જાણો કેટલી મજબૂત
National

Akashteer: ભારતની એરડિફેન્સ પાકિસ્તાન પર ભારૂ, જાણો કેટલી મજબૂત

ભારતે સચોટ રીતે પાકિસ્તાનના 8 સ્ટેશનો સહિત 13 લક્ષ્યોને નિશાન બનાવ્યા અને પાકિસ્તાનની યુદ્ધ નીતિને નિષ્ફળ બનાવી દીધી. પરંતુ આખી…

4 Min Read
રાહુલ ગાંધી પર મેચ ફિક્સિંગનો આરોપ: ચૂંટણી પંચ બોલ્યું, "ગંભીર બાબત"
ગુજરાત:  વિરોધી ધ્રુવોમાં વર્ચસ્વની રાજકારણના હિતના ખેલ રમાતા હોય ત્યારે સત્તાધીશો પાસે કઈ વિશેષતા ધરાવતાં અંગત સમર્પણોની જવાબદારી અને નિર્ણય કરવા માટે નિષ્પક્ષ રીતે કામ કરવાની શક્તિ હોવી જરૂરી છે. ચૂંટણી પંચે શુક્રવારે રાહુલ ગાંધીના નામે પહેલાં પરાનાં અંગત સંગઠનો દ્વારા થયેલ ગંભીર આરોપોને લઇને જણાવ્યું હતું કે ફાઇલ ગંભીર છે.
આપેલી હોય છે તેની ચકાસણી કરવામાં ફાઇલ ખોલાયેલી હોવાં જરૂરી છે પરંતુ શંકાસ્પદતાને કારણે સતત બેઠકમાં ન શક્ય તેવું થયું તેવું નહીં. કેન્દ્ર સરકારની વિરુદ્ધના આરોપો માટે સીપીજીની છોછારણી માગણી કરતા સંજોગે આથી અહીં નિર્ણયાત્મક મોડે આગળ વધવામાં આવે છે ત્યારે વિચારવવાની આવશ્યકતા હોય છે. 
નૈતિક માપદંડો અને રાજકારણી અખાડાના વિશ્વાસ પર પ્રશ્ન
આરોપોને જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલાં તેના નામે પરાનાં અંગત સંગઠનો દ્વારા ગંભીર નૈતિક ભૂલ કરી છે. આ તરફ નજર કરતા લોકો રાજકીય ઉદ્દેશ વગર વાજબી રીતે શંકાસ્પદ થયું છે જે કોઈ ખેલાડી અથવા સત્તાધીશોને વિશ્વાસઘાત કરી શકે તેવું છે. સત્તાધીશોએ આરોપોને “ગંભીર” કહી છે અને તેમની જવાબદારી જણાવી છે, પરંતુ પ્રતિક્રિયાને શંકાસ્પદ બનાવવામાં આવી છે. 
ન્યાય અને છોછારણીની અપેક્ષાઓ
આ સૌને આશ્ચર્ય થાય છે કે આ ગંભીર આરોપો કેમ નિરાકરણ પામતા નથી, ખાસ કરીને જ્યારે આ વાત ચૂંટણી પંચની જાણકારીમાં હોય અને તમામ રીતે તેની તપાસ શક્ય હોય. ચૂંટણી પંચની બેઠક વખતે મતમહિલોના ખોટા અંગત મતદાન દ્વારા ચૂંટણી પરિણામ અસરાય તેવી શકયતા હોય તેમ નથી, પરંતુ છોછારણીની માગણી વખતે પ્રાધાન્ય ધરાવતા હોય છે. ચૂંટણી પંચે ગંભીરતા સ્વીકારી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારી છે.
આગોતરું વલણ અને નવા પ્રકારની ચૂંટણી અધિરાજકારણની શક્યતાઓ
આરોપો અને તેના અસરો બાદ કેટલીક તારણો કાઢી શકાય છે. ચૂંટણી પંચને આરોપના પ્રકાર અને તેની અસર જ્યારે જોવા મળતી હોય ત્યારે તેઓ નિષ્પક્ષ રીતે તેનો નિકાલ કરે છે. આરોપ લોકસભા પ્રકાર્યમાં અને નૈતિકતામાનાંતર છે, તેથી તેના નિપટારા માટે સમયની જરૂર છે. જો આરોપ સાબિત થાય તો તેમની નેતૃત્વની ક્ષમતા પર પ્રશ્ન ઉડેવામાં આવે. ચૂંટણી પંચનો નિર્ણય રાહુલ ગાંધીના રાજકારણી ભવિષ્યને નિર્ધારિત કરે તેવું છે.
અંતિમ શબ્દો અને ચૂંટણી પંચની ભૂમિકાની સ્પષ્ટતા
આ આખી પ્રક્રિયામાં, ચૂંટણી પંચની ભૂમિકા અહીં અત્યંત અગત્યની રહેશે. તેમના નિર્ણયોએ સત્તાધીશો પર અને સમગ્ર રાજકારણી પરિસ્થિતિ પર દૂરગાહી પડસ્થાપન કરશે. તેમના આરોપોના નિરાકરણ માટેની કાર્યવાહી રાજકારણી ન્યાય અને પ્રજાસત્તાકના મહત્વનું દ્વાર ઠરશે. રાહુલ ગાંધીના કિસ્સામાં ન્યાય અને પ્રતિષ્ઠાની રક્ષણ માટેની તેમની તબક્કાવાર તપાસ અહીં અગત્યની રહેશે. 
નિષ્કર્ષ
આમ, આખી ઘટના ચૂંટણી પંચના અધિકારો વિશે ચર્ચા ઉભી કરે છે તેમજ તેમની નિષ્પક્ષ અને પારદર્શી નીતિ વિશે પ્રશ્નો ઉભા કરે છે. ચૂંટણી પંચે તેના નિર્ણયોમાં વધુ શુદ્ધ અને પારદર્શી પ્રક્રિયા અપનાવીને, લોકોના વિશ્વાસ મેળવી શકે છે. રાહુલ ગાંધીના નામે લાગતા આરોપોના નિવારણ માટે સખત કાર્યવાહી અહીં જરૂરી બની રહેશે જેથી તેઓ પોતાની નૈતિક ભૂલો સુધારવા સમર્થ બની શકે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો પર ચર્ચા ચાલુ છે. - દરેક વ્યક્તિ…

2 Min Read
રાત્રે 8 વાગ્યે મોદીનું સંબોધન ભાસ્કર એપ પર LIVE: યુદ્ધવિરામના 51 કલાક પછી વડાપ્રધાન રાષ્ટ્ર સાથે વાત કરશે, ઓપરેશન સિંદૂર પર બોલી શકે છે

યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ…

5 Min Read
એરપોર્ટ બંધ: પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ

India's 24 Airports : 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?