Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ

Health

આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ

THE PRIME NEWS NETWORK
Last updated: June 10, 2025 12:21 pm
THE PRIME NEWS NETWORK
Share
આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ     આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
SHARE

Contents
ખારેકનુ દૂધખારેકની ખીરખારેકની ચટણી

ફિટ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જરૂરી છે. સ્વાદ માટે નહી પણ સ્વાસ્થ્ય માટે સારા ખોરાક ખાવા જોઇએ. જેથી શરીરને બધા જ વિટામિન્સ મળી રહે. ડ્રાય ફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાજુ, બદામ, દ્રાક્ષ જેવા ડ્રાય ફ્રૂટ્સ તો તમે ખાય જ છે, પણ શું તમે ખારેક, એટલેકે સૂકી ખજૂરના ફાયદા વિશે જાણો છો? ડ્રાયફ્રૂટ્સમાં ખારેક વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તો ચાલો જાણીએ સૂકી ખારેક કઈ રીતે ખાવાથી શરીરને શક્તિ મળે.

ખારેકનુ દૂધ

ખારેકવાળું દૂધ બનાવવા માટે 4 ખારેકને ઝીણી સમારી લો. એક ગ્લાસ દૂધને ગરમ કરવા મૂકો અને તેમાં આ ખારેકના ટુકડા નાંખો. હવે તેને સારી રીતે ઉકાળો અને દૂધ ખારેક સાથે ચાવીને પી જાઓ. આ ઉપયોગ પણ કરવાથી શરીરને શક્તિ મળે છે અને આયરનની ઉણપ પણ થાય છે.

ખારેકની ખીર

જો તમને દૂધમાં પલાળેલી ખારેક પસંદ નથી તો તમે ખીર પણ બનાવી શકો છો. ખીર બનાવવા માટે તમારે 5-6 ખારેક લેવાની, તેના ઠળિયા કાઢી નાખવાના અને તેના ટુકડા કરી લેવાના. હવે 2 કપ દૂધ લો અને તેમાં મખનનો પાવડર નાંખીને દૂધ ઉકાળો. ત્યારબાદ તેમાં ખારેકના ટુકડા નાંખો. તમે ઇચ્છો તો તેમાં ખાંડ કે મધ પણ નાંખી શકો છો. રોજે સવારે આ પ્રમાણે ખારેક ખાવાથી શરીરમાં શક્તિ મળે છે.

ખારેકની ચટણી

ખારેકની ચટણી ખાવામાં ટેસ્ટી લાગે છે અને તેને બનાવવી પણ સરળ છે. 5-6 ખારેકને ગરમ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેનો ઠળિયો કાઢીને ફેંકી દો. તેમાં સિંધવ મીઠું, લાલ મરચું અને કોથમીર નાંખીને ગ્રાઇન્ડ કરી લો. આમ, તૈયાર છે હેલ્ધી અને સુપર ટેસ્ટી ખારેકની ચટણી. જેને તમે કોઇપણ વસ્તુ સાથે ખાઇ શકો છો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article શરીર માટે લાભદાયક છે જામુન, ખાવાની આ ખાસિયત છે નહીંકે?  અહીં ન્યૂઝ શૈલી અને SEO-ફોકસ છે અને ટૂંકથી માહિતી પ્રદાન કરવામાં આવી છે. શરીર માટે લાભદાયક છે જામુન, ખાવાની આ ખાસિયત છે નહીંકે? અહીં ન્યૂઝ શૈલી અને SEO-ફોકસ છે અને ટૂંકથી માહિતી પ્રદાન કરવામાં આવી છે.
Next Article જાણો કોણ સાસુ છે ફરી તોપ જેવી અભિનેત્રી ક્યુંકી સાસ ભી કભી બહુથી સીક્વલમાં જાણો કોણ સાસુ છે ફરી તોપ જેવી અભિનેત્રી ક્યુંકી સાસ ભી કભી બહુથી સીક્વલમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Health: ઠંડુ ખાનારા સાવધાન, આ 4 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી
Health

Health: ઠંડુ ખાનારા સાવધાન, આ 4 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી

તમારા સ્વાસ્થ્ય માટે ખાવા યોગ્ય કેટલીક ચીજ વસ્તુઓ ઠંડી કદી ન ખાશો સ્વાથ્ય માટે આહારનું મહત્વ: સ્વાથ્ય સારુ રાખવા માટે…

2 Min Read
કોરોનાવાઇરસ : શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કેસ વધવા પાછળ શું છે?
Health

કોરોનાવાઇરસ : શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કેસ વધવા પાછળ શું છે?

Covid 19 virus In India: કોરોના વાઇરસે વર્ષ 2019માં આખી દુનિયા પર અજગર ભરડો જમાવી દીધો હતો. તેનો પ્રભાવ ઘટતા…

4 Min Read
ડાયાબિટીસના રોગીઓ આ હેલ્ધી વિકલ્પથી કરો દિવસની શરુઆત
Health

ડાયાબિટીસના રોગીઓ આ હેલ્ધી વિકલ્પથી કરો દિવસની શરુઆત

મધુમેહ (Diabetes): શુગર લેવલને કંટ્રોલ કરવા માટે પી શકો છો આ 4 ડ્રિંક્સ ### ગુજરાતી સમાચાર, અમદાવાદ, તા. 24 જૂન,…

2 Min Read
Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
Health

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

આજે ગંભીર બીમારીઓના કારણે મોતનું જોખમ વધતાથી લોકો ફિટનેસ પ્રત્યે સભાન બન્યા છે. લોકો જીમમાં જવા ઉપરાંત માનસિક તણાવ દૂર…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?