Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી

Gujrat

https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી

THE PRIME NEWS NETWORK
Last updated: May 30, 2025 1:20 am
THE PRIME NEWS NETWORK
Share
https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati  ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી
SHARE

Contents
1 મેનું ગુજરાતનું હવામાન: વરસાદ અને ગરમીનું મિશ્રણઆજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: આઈએમડીગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું

1 મેનું ગુજરાતનું હવામાન: વરસાદ અને ગરમીનું મિશ્રણ

ગુજરાતમાં ઉનાળો હવે પૂરો થવાનો છે. રાજ્યના વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો પણ આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જોકે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. ચોમાસાના આગમન પહેલાં હવામાન વિભાગે આજે શુક્રવારે વરસાદની આગાહી કરી છે.

આજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: આઈએમડી

હવામાન વિભાગે આજે શુક્રવારની આગાહી કરી છે. આ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ 40-50 કિમી ગતિ સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 36.9 23.2
ડીસા 35.8 25.4
ગાંધીનગર 36.6 24.5
વિદ્યાનગર 36.1 26.8
વડોદરા 34.6 23.4
સુરત 33.8 25.9
વલસાડ – –
દમણ 34.4 26.6
ભૂજ 38.6 28.6
નલિયા 36.2 28.2
કંડલા પોર્ટ 37.0 29.1
કંડલા એરપોર્ટ 40.0 28.9
અમરેલી 38.7 26.8
ભાવનગર 39.5 25.2
દ્વારકા 32.4 29.0
ઓખા 33.9 29.7
પોરબંદર 35.2 27.5
રાજકોટ 41.0 27.4
વેરાવળ 33.3 29.1
દીવ 33.5 28.4
સુરેન્દ્રનગર 40.9 26.5
મહુવા 33.2 27.6
કેશોદ 35.7 27.5

આ પણ વાંચો:
ભક્તો અઠવાડિયામાં છ દિવસ સોમનાથના દર્શન કરી શકશે, નવી વંદે ભારત આપશે સાથ; જાણો સંપૂર્ણ માહિતી

41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 32.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને 36.9 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article કેજીએફના સર્જકોની આગામી ફિલ્મમાં હૃતિક રોશન દેખાશે

કેજીએફના સર્જકોની આગામી ફિલ્મમાં હૃતિક રોશન દેખાશે

Next Article Mysterious Planet Nine Found Near NASA's Exoplanet Hunt: AI Expo-Let's Break It Down Mysterious Planet Nine Found Near NASA’s Exoplanet Hunt: AI Expo-Let’s Break It Down
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

થરાદ પોલીસે 375 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યા
Gujrat

થરાદ પોલીસે 375 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યા

બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સનું વેચાણ અને યુવાનો પર થતી અસરને રોકવા પોલીસની મોટી કામગીરી બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત સરહદી વિસ્તારમાં ડ્રગ્સનું…

2 Min Read
Gujarati  કચ્છમાં સોપારી દાણચોરીનો પર્દાફાશ: 1.61 કરોડની 56 કિલો સોપારી જપ્ત
Gujrat

Gujarati કચ્છમાં સોપારી દાણચોરીનો પર્દાફાશ: 1.61 કરોડની 56 કિલો સોપારી જપ્ત

કસ્ટમ કે ડીઆરઆઈ નહીં પણ પોલીસે સોપારી ઝડપી ટ્રકમાંથી સોપારી ઉતારી સિંધુ લૂણ ભરતા સમયે જ પોલીસે દરોડો પાડયો, ૫…

4 Min Read
અગાઉ જોયા ન હોય તેવો નિર્દોષ પોલીસકર્મીનો હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ; ધેરે-ધેરે ચર્ચા
Gujrat

અગાઉ જોયા ન હોય તેવો નિર્દોષ પોલીસકર્મીનો હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ; ધેરે-ધેરે ચર્ચા

Railway Station Accident: વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક દોડીને ચાલું…

2 Min Read
GSEB 12th Result 2025 : ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર
Gujrat

GSEB 12th Result 2025 : ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

ગુજરાત બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?