Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

Here is the rewritten title in Gujarati news style with SEO focus: ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » Here is the rewritten title in Gujarati news style with SEO focus: ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા

Gujrat

Here is the rewritten title in Gujarati news style with SEO focus: ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા

THE PRIME NEWS NETWORK
Last updated: November 26, 2024 11:30 pm
THE PRIME NEWS NETWORK
Share
Here is the rewritten title in Gujarati news style with SEO focus:  ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા
SHARE

ભુજ: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ બાદ ગુજરાતમાં મેડીકલ વ્યવસાયમાં ચાલતા કૌભાંડના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે ભુજની એક ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. ચાર દિવસનો નવજાત શિશુ સ્વસ્થ થયો છતાં હોસ્પિટલે બાળકને રજા આપવાને બદલે ચાર દિવસ આઈ.સી.યુ.માં રાખીને ૬૦ હજાર પડાવી લીધા હતા. માધાપરના પરિવારે આપવીતી વર્ણવતા કહ્યું હતુ કે, બાળક સાજો થયા બાદ પણ રજા ન મળતા તબીબ સાથે ઝઘડો કરી રજા લેવાઈ હતી.

ચાર દિવસના નવજાત શિશુના પિતાએ જણાવ્યું હતું કે, ગત પંદર તારીખે તેમનો બાળક વધારે પડતું સ્તનપાન કરી જતાં તબિયત બગડી હતી જેથી તાબડતોબ ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ અવાયો હતો. જયાં હોસ્પિટલના તબીબે સારવાર આપ્યા બાદ આઈ.સી.યુ.માં દાખલ કર્યો હતો. ત્યારબાદ તેમના બાળકની તબિયત એકદમ નોર્મલ થઈ ગઈ હતી. આમ, છતાં કેટલીક બીક બતાવીને બાળકને સતત ચાર દિવસ સુધી આઈ.સી.યુ.માં દાખલ રાખવામાં આવ્યો હતો. વળી, બાળકને માત્ર દિવસના એક જ મિનિટ જોવા મળતો હતો. તે દરમિયાન, બાળક સ્વસ્થ હોવાનું લાગતા તબીબ પાસે રજાની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરજ પરના તબીબે રજા આપી દેવાથી બાળક માનસિક રીતે અસ્વસ્થ થઈ જશે એવી જુદા જુદા પ્રકારની બીક બતાવી હતી. જો કે, પિતાને પોતાનો બાળક એકદમ સ્વસ્થ હોવાનું લાગતા તેમને તબીબ સાથે ઝઘડો કરીને રજા મેળવી હતી.

આ ચાર દિવસના દવાના રૂપિયા ૪૦ હજાર અને અન્ય ચાર્જ મળીને ચાર દિવસના ૬૦ હજાર ભુજની ખાનગી હોસ્પિટલે નવજાત શિશુના પિતા પાસેથી પડાવી લેવાયા હતા. રજા બાદ પિતા પોતાના બાળકને અન્ય એક જુના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર પાસે લઈ ગયા હતા જયાં ડોક્ટરે તપાસી બાળક સ્વસ્થ હોવાનું કહ્યું હતું. અને માત્ર ૩૦૦ રૂપિયાનો ચાર્જ વસુલ્યો હતો.

ભૂકંપ બાદ હોટલ રેસ્ટોરેન્ટની માફક ફુટી નીકળેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર નિદાનના નામે કોઈ રોકટોટ ન હોય તેમ મનફાવ તેવા ચાર્જ વસુલ કરવામાં આવે છે. ગરીબ- મધ્યમવર્ગના દર્દીઓના પરિવારજનો લૂંટાઈ રહ્યા છે. ત્યારે, સરકારે આવી ખાનગી હોસ્પિટલ ની ફી ઉપર અને દવાના નામે વસુલાતા આડેધડ ખર્ચ સામે અંકુશ મુકવો જોઈએ.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article પહેલીવાર અમદાવાદ, દેશમાં વિચરતા કચ્છના 81 હજાર જેટલા પશુઓને દેશની 20મી ગણતરીમાં સમાવી લેવાશે. એમ્એસટી સર્વેના માધ્યમથી પ્રથમ વખત રાષ્ટ્રીય મહત્વના પશુ જન્મસ્થળ કચ્છના રણના પશુઓને રેકોર્ડ કરવામાં આવશે કે જેનાથી સપ્તાહના અંતર્ગત 20મી પશુજનગણના સંખ્યામાં વધારો થશે.દેશની 20મી ગણતરી 9 સપ્ટેમ્બરથી હાથ ધરવાની છે જે 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ ગણતરીમાં કચ્છના રણમાં વિચરતા પશુઓની સંખ્યાને યોગ્ય રીતે નોંધવામાં આવશે. આ રીતે પહેલીવાર કચ્છના રણના પશુઓને દેશની પશુજનગણનામાં સમાવી લેવામાં આવશે. વિશ્વની સૌથી મોટી પશુજનગણના કચ્છના રણના વિચરતા પશુઓના ખાકા અને પ્રાણીઓની ગણતરી કરવામાં એમ્એસટી ની પદ્ધતિ અપનાવી જશે. પહેલીવાર અમદાવાદ, દેશમાં વિચરતા કચ્છના 81 હજાર જેટલા પશુઓને દેશની 20મી ગણતરીમાં સમાવી લેવાશે. એમ્એસટી સર્વેના માધ્યમથી પ્રથમ વખત રાષ્ટ્રીય મહત્વના પશુ જન્મસ્થળ કચ્છના રણના પશુઓને રેકોર્ડ કરવામાં આવશે કે જેનાથી સપ્તાહના અંતર્ગત 20મી પશુજનગણના સંખ્યામાં વધારો થશે.દેશની 20મી ગણતરી 9 સપ્ટેમ્બરથી હાથ ધરવાની છે જે 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ ગણતરીમાં કચ્છના રણમાં વિચરતા પશુઓની સંખ્યાને યોગ્ય રીતે નોંધવામાં આવશે. આ રીતે પહેલીવાર કચ્છના રણના પશુઓને દેશની પશુજનગણનામાં સમાવી લેવામાં આવશે. વિશ્વની સૌથી મોટી પશુજનગણના કચ્છના રણના વિચરતા પશુઓના ખાકા અને પ્રાણીઓની ગણતરી કરવામાં એમ્એસટી ની પદ્ધતિ અપનાવી જશે.
Next Article ગોપાલપુરીમાં રેલ્વે ટ્રેક પર હડફેટે ટરેટીન પરિણીતાનું મોત ગોપાલપુરીમાં રેલ્વે ટ્રેક પર હડફેટે ટરેટીન પરિણીતાનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

પથ્થરમારો વિ. દુકાનદાર: ત્રિપુરીનો ઘરેણા ખરીદી પછી પડીકી તુરંત ન મળવાથી ગુસ્સે ઝનૂની કર્મ!
Gujrat

પથ્થરમારો વિ. દુકાનદાર: ત્રિપુરીનો ઘરેણા ખરીદી પછી પડીકી તુરંત ન મળવાથી ગુસ્સે ઝનૂની કર્મ!

हमलेकरों ने गुरुकुल चार रास्ते के पास स्थित पान पार्लर दुकान का काउंटर और टीवी तोड़ा, कपुवारई पुलिस ने किया…

2 Min Read
AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા:  અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે - Ahmedabad News
Gujrat

AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા: અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે – Ahmedabad News

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ કરેલા હુમલામાં 4 માસની બાળકીનું મોત થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની…

5 Min Read
ગુજરાતમાં નવા કોરોના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, 24 કલાકમાં 223 નવા કેસ સામે આવ્યા છે, 1227 એક્ટિવ કેસ સાથે 10 દિવસના આંકડામાં ધીમો વધારો.| નવા કેસમાટે કમિશનના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 20667 કેસ સાથે 326 પુખ્ત મૃત્યુ અને 143 બાળક મૃત્યુ છે.
Gujrat

ગુજરાતમાં નવા કોરોના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, 24 કલાકમાં 223 નવા કેસ સામે આવ્યા છે, 1227 એક્ટિવ કેસ સાથે 10 દિવસના આંકડામાં ધીમો વધારો.| નવા કેસમાટે કમિશનના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 20667 કેસ સાથે 326 પુખ્ત મૃત્યુ અને 143 બાળક મૃત્યુ છે.

ગુજરાતમાં કોરોના કેસ: દેશમાં કોરોના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં મંગળવારે (10 જૂન) 223 નવા કેસો અને એક્ટિવ કેસો 1227…

1 Min Read

દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ હાઉસિંગ સોસાયટીએ વાર્ષિક દફતર ઓડિટ કરાવવાનું સ્વાભાવિક રીતે ફરજિયાત છે. ત્યારે આ મુદ્દે…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?