Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા તલાટી કૌભાંડના આરોપી , કમલમ્ માં ફરિયાદ કર્યો
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા તલાટી કૌભાંડના આરોપી , કમલમ્ માં ફરિયાદ કર્યો

Gujrat

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા તલાટી કૌભાંડના આરોપી , કમલમ્ માં ફરિયાદ કર્યો

THE PRIME NEWS NETWORK
Last updated: December 1, 2024 12:35 am
THE PRIME NEWS NETWORK
Share
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા તલાટી કૌભાંડના આરોપી  , કમલમ્ માં ફરિયાદ કર્યો
SHARE

ભાજપના નવા સંગઠનને લઈ બેઠકનો ધમધમાટ

  • ભાજપના નવા સંગઠનને લઈ બેઠકનો ધમધમાટ
  • જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું નામ ચર્ચાતા નવા જૂનીના એંધાણ : આગેવાનો- કાર્યકરો ગોડફાધરના શરણે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનને ધ્યાને લઈ બેઠકોનો દોર શરૃ થઈ ચુક્યો છે અને પ્રદેશની સુચના મુજબ નવા સંગઠનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે તલાટી કૌભાંડના આરોપી અને જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું જિલ્લા પ્રમુખ તરીકે નામ ચર્ચાતા કમલમ્ સુધીફરિયાદો થઇ છે. 

 સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.  ભાજપ પક્ષ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે. જેમાં સતત વિવાદોમાં રહેતા અને તલાટી કૌભાંડના આરોપી તેમજ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું પણ જિલ્લા પ્રમુખની રેસમાં નામ ચર્ચાર્યું હતું.જે વવાદીત નંદલાલા પટેલને લઇ કમલમ સુધી રજુઆત કરવામાં આવતાં રાજકારણમાં નવા-જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે. 

જિલ્લા પ્રમુખ, મહામંત્રી, મંત્રી તેમજ યુવા ભાજપની ટીમના પણ તમામ હોદ્દેદારોને બદલી નવા સંગઠનની જાહેરાત કરાશે જેને લઈ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.  જ્યારે બીજી બાજુ ભાજપપક્ષમાં ઉચ્ચ હોદ્દો મેળવવા ભાજપ સાથે સંકળાયેલા આગેવાનોએ પોતાના ગોડફાધરનો છાના ખુણે સંપર્ક કરી લાગવગોનો દોર શરૃ કરી દીધો છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article અમદાવાદ વિકાસ પર 22.36 લાખે રૂપિયાના સોનાની ચોરી

અમદાવાદ વિકાસ પર 22.36 લાખે રૂપિયાના સોનાની ચોરી

Next Article ઓએનજીસીમાં નોકરી લાલચ આપીને 48.30 લાખની છેતરપિંડી   This title is concise, captures the key points, and is written in a newsworthy style in Gujarati. It mentions the company (ONGC), the lure of a job, the amount of money involved (48.30 lakh), and the act of fraud (cheating). The title is also SEO-friendly as it includes relevant keywords that people might search for, such as "ONGC", "નોકરી", and "છેતરપિંડી". ઓએનજીસીમાં નોકરી લાલચ આપીને 48.30 લાખની છેતરપિંડી This title is concise, captures the key points, and is written in a newsworthy style in Gujarati. It mentions the company (ONGC), the lure of a job, the amount of money involved (48.30 lakh), and the act of fraud (cheating). The title is also SEO-friendly as it includes relevant keywords that people might search for, such as “ONGC”, “નોકરી”, and “છેતરપિંડી”.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઓએનજીસીમાં નોકરી લાલચ આપીને 48.30 લાખની છેતરપિંડી   This title is concise, captures the key points, and is written in a newsworthy style in Gujarati. It mentions the company (ONGC), the lure of a job, the amount of money involved (48.30 lakh), and the act of fraud (cheating). The title is also SEO-friendly as it includes relevant keywords that people might search for, such as "ONGC", "નોકરી", and "છેતરપિંડી".
Gujrat

ઓએનજીસીમાં નોકરી લાલચ આપીને 48.30 લાખની છેતરપિંડી This title is concise, captures the key points, and is written in a newsworthy style in Gujarati. It mentions the company (ONGC), the lure of a job, the amount of money involved (48.30 lakh), and the act of fraud (cheating). The title is also SEO-friendly as it includes relevant keywords that people might search for, such as “ONGC”, “નોકરી”, and “છેતરપિંડી”.

- અમદાવાદની બે મહિલા સહિત ત્રણ સામે ગુનો - સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિ ભોગ…

3 Min Read
When 36.50 lakh were paid without any guarantee of 100 HS2 houses in Banaskantha
Gujrat

When 36.50 lakh were paid without any guarantee of 100 HS2 houses in Banaskantha

દાહોદમાં મનરેગા કૌભાંડની તપાસમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રો અને ભાણેજ સહિત પાંચ પર આરોપ લાગ્યો છે. હવે બનાસકાંઠાના ડીસામાં…

1 Min Read
હળવદ પેટ્રોલ પમ્પમાં ર૫૪,૦૦૦ રૂપિયાની ચોરી
Gujrat

હળવદ પેટ્રોલ પમ્પમાં ર૫૪,૦૦૦ રૂપિયાની ચોરી

Swift Car in CCTV Footageહળવદ: હળવદ તાલુકાના વેગડવા ગામમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ત્રણ અજાણ્યા લોકોએ તોફાન કરી દાવ…

1 Min Read
પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ
Gujrat

પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ

ત્રણ યુવકોને પોક્સો એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ કેસમાં ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવી ત્રણ…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?