Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

સર્વે ખોટો હોઇ શકે, જંત્રી માટે નવેસરથી સર્વે કરો

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » સર્વે ખોટો હોઇ શકે, જંત્રી માટે નવેસરથી સર્વે કરો

Gujrat

સર્વે ખોટો હોઇ શકે, જંત્રી માટે નવેસરથી સર્વે કરો

THE PRIME NEWS NETWORK
Last updated: December 1, 2024 9:00 pm
THE PRIME NEWS NETWORK
Share
સર્વે ખોટો હોઇ શકે, જંત્રી માટે નવેસરથી સર્વે કરો
SHARE

વડોદરા, તા.1 રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીના ઉઁચા ભાવોને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જબરજસ્ત વિરોધ ઊભો થઇ રહ્યો છે. રિયલ એસ્ટેટ સેકટરને મોટી અસર પડે તેવી લાંબા ગાળાની અસરના કારણે સરકાર દ્વારા જે નવી જંત્રી જાહેર કરવામાં આવી છે તેનો અમલ રિ સર્વે બાદ કરવાની માંગણી કરાશે તેમ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાાનિક સર્વે થયા બાદ નવી જંત્રી જાહેર કરી સરકાર દ્વારા જંત્રીના આ દરો સામે વાંધા સૂચનો તા.૨૦ ડિસેમ્બર સુધી મંગાવવામાં આવ્યા છે. જંત્રીના નવા દરો જાહેર થતાંની સાથે જ ભારે ઉહાપોહ શરૃ થઇ ગયો છે. રિયલ એસ્ટેટ સેક્ટરને સૌથી વધારે અસર પડનાર હોવાથી તે અંગે ગંભીર વિચારણા પણ થઇ રહી છે અને નવી જંત્રી સામે ઉગ્ર વિરોધ નોધાવવો તેવો એક સૂર ઉઠયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્યભરના ક્રેડાઇના ૩૬ સિટિ ચેપ્ટરોની જોઇન્ટ મિટિંગ ગુજરાત ક્રેડાઇના નેજા હેઠળ મળી હતી. આ બેઠકમાં સરકારની નવી જંત્રીનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એવું પણ નક્કી થયું હતું કે નવી જંત્રી સામે સૂચનો તેમજ વાંધાઓ રજૂ કરવા માટેની સમયમર્યાદા તા.૨૦ ડિસેમ્બર છે તે સમયમર્યાદા વધારીને તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી કરવી જોઇએ. માત્ર ક્રેડાઇ જ નહી પરંતુ ખેડૂતો પણ વ્યક્તિગત રીતે સૂચનો કરી શકે તે માટે ઓનલાઇનના બદલે ઓફલાઇન વિરોધ કરી શકે તેવી સુવિદ્યા આપવી જોઇએ.

ગુજરાત ક્રેડાઇની બેઠકમાં દરેક સિટિ ચેપ્ટર સરકારની નવી જંત્રીના રેટને રિવ્યૂ કરે અને નવી જંત્રી તેમજ જૂની જંત્રીના રેટમાં વધારે વિરોધાભાસ  જણાય તો સુધારો કરવા માટેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી ગુજરાત ક્રેડાઇમાં પ્રથમ રજૂ કરે જેથી તમામ સિટિ ચેપ્ટરના અહેવાલ એકસાથે સરકારમાં રજૂ કરી નવી જંત્રીનો વિરોધ કરી શકાય તેમ પણ નક્કી થયું હતું. ક્રેડાઇ દ્વારા નવી જંત્રીના વિરોધમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે તેમ જાણવા મળ્યું છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.
વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)
રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.
આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.
ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.
આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.

ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.

વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

  • સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
  • ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)

રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.

આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.

ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.

આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.

Next Article ફી ન ભરી શકવાથી નર્સિંગના વિદ્યાર્થ ઈસોટ બનાવાથી આત્મહત્યા ફી ન ભરી શકવાથી નર્સિંગના વિદ્યાર્થ ઈસોટ બનાવાથી આત્મહત્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

HTML
Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર
Gujrat

HTML

Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી મતદાન 19 જૂને અને પરિણામ 23 જૂને જાહેર…

2 Min Read
ઓએનજીસીમાં નોકરી લાલચ આપીને 48.30 લાખની છેતરપિંડી   This title is concise, captures the key points, and is written in a newsworthy style in Gujarati. It mentions the company (ONGC), the lure of a job, the amount of money involved (48.30 lakh), and the act of fraud (cheating). The title is also SEO-friendly as it includes relevant keywords that people might search for, such as "ONGC", "નોકરી", and "છેતરપિંડી".
Gujrat

ઓએનજીસીમાં નોકરી લાલચ આપીને 48.30 લાખની છેતરપિંડી This title is concise, captures the key points, and is written in a newsworthy style in Gujarati. It mentions the company (ONGC), the lure of a job, the amount of money involved (48.30 lakh), and the act of fraud (cheating). The title is also SEO-friendly as it includes relevant keywords that people might search for, such as “ONGC”, “નોકરી”, and “છેતરપિંડી”.

- અમદાવાદની બે મહિલા સહિત ત્રણ સામે ગુનો - સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિ ભોગ…

3 Min Read
પરફ્યૂમ બિઝનેસની આડમાં પોર્ન સબસ્ક્રિપ્શન; 1000 ગ્રાહકોને પેકેજ વેચાણ, 40 યુવતીઓનો કામ માટે ઉપયોગ
Gujrat

પરફ્યૂમ બિઝનેસની આડમાં પોર્ન સબસ્ક્રિપ્શન; 1000 ગ્રાહકોને પેકેજ વેચાણ, 40 યુવતીઓનો કામ માટે ઉપયોગ

સુરતમાં પેરફ્યુમની દુકાનનો આડમાં વિશ્વના પ્રતિષ્ઠિત પોર્ન સાઈટ્સના સબ્સ્ક્રિપ્શન પેકેજ ઓફર કરવામાં આવતા હતા. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)…

2 Min Read
મહુવા: ધોધમાર વરસાદે શાળાના 38 વિદ્યાર્થીઓને જીવના ખાતર લડવું પડ્યું  headlines which are SEO focused and in Gujarati News Style  56 ચાર્ઝમાં છણાતા ગલઢ અને આત્મીયના ગુનેગાર માટે 2 વર્ષેય આરોપપત્ર નથી સર્જાયું - sede  જીવલેણ ટાપુએ ખરતા વૈમાનિક હત્ત્યાના કેસની છતાં છતાં આરોપપત્ર નથી તૈયાર - SPS  મહુવાની નદીમાં સતીના 38 બાળકોને પાણીના પ્રવાહમાંથી બચાવવામાં આવ્યા - ફોરેન્સિક રિપોર્ટ હજી નથી તૈયાર  મહુવાની નદીમાં ખતરા વચ્ચે 38 બાળકોને માનવસાંકળ રચી બચાવવામાં આવ્યા  મહુવાની નદીમાં પ્રબળ પવન અને વરસાદ વચ્ચે 38 બાળકોને જગાડીને બચાવવામાં આવ્યા  મહુવાની નદીમાં ડૂબતા 38 બાળકોને માનવસાંકળ રચી બચાવવાથી નં.1 ટ્રેન્ડિંગ ન્યૂઝ
Gujrat

મહુવા: ધોધમાર વરસાદે શાળાના 38 વિદ્યાર્થીઓને જીવના ખાતર લડવું પડ્યું headlines which are SEO focused and in Gujarati News Style 56 ચાર્ઝમાં છણાતા ગલઢ અને આત્મીયના ગુનેગાર માટે 2 વર્ષેય આરોપપત્ર નથી સર્જાયું – sede જીવલેણ ટાપુએ ખરતા વૈમાનિક હત્ત્યાના કેસની છતાં છતાં આરોપપત્ર નથી તૈયાર – SPS મહુવાની નદીમાં સતીના 38 બાળકોને પાણીના પ્રવાહમાંથી બચાવવામાં આવ્યા – ફોરેન્સિક રિપોર્ટ હજી નથી તૈયાર મહુવાની નદીમાં ખતરા વચ્ચે 38 બાળકોને માનવસાંકળ રચી બચાવવામાં આવ્યા મહુવાની નદીમાં પ્રબળ પવન અને વરસાદ વચ્ચે 38 બાળકોને જગાડીને બચાવવામાં આવ્યા મહુવાની નદીમાં ડૂબતા 38 બાળકોને માનવસાંકળ રચી બચાવવાથી નં.1 ટ્રેન્ડિંગ ન્યૂઝ

મહુવા અરસ પરસ મોટા ભારે વરસાદ, પાણીમાં ફસાયેલા 38 શાળાના બાળકોનો સુરક્ષિત બચાવ ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?