Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે

Gujrat

વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે

THE PRIME NEWS NETWORK
Last updated: October 28, 2024 5:47 am
THE PRIME NEWS NETWORK
Share
વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે
SHARE

:

સુરત શહેરમાં વિવિધ રક્તદાન બેંક કામગીરી કરી રહી છે પરંતુ તેમનું સરવૈયું જોવામા આવે તો વેકેશન દરમિયાન આ બ્લડ બેંકમાં બેલેન્સ ઘણું જ ઓછું થઈ જતું હોય છે. આ ઓછા બેલેન્સ ના કારણે વેકેશન દરમિયાન લોહીની જરૂર વાળા આવતા  દર્દીઓને લોહી માટે મુશ્કેલી પડે છે. વેકેશન દરમિયાન લોકો બહાર ફરવા જતાં હોય બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થાય છે તેના કારણે મુશ્કેલી પડે છે. જોકે, આ વર્ષે પણ બ્લડ બેંક અને કેટલીક સામાજિક સંસ્થાઓએ પાણી પહેલા પાળ બાંધી ને  વેકેશન પહેલા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. જોકે, આ રક્ત પૂરતું નથી પરંતુ બ્લડ બેંક નું બેલેન્સ થોડું વધે છે તેવો પ્રયાસ કર્યો છે.

વેકેશનમાં બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં તે માટે વેકેશન પહેલા જ કેટલીક સંસ્થાઓએ યોજ્યો બ્લડ કેમ્પ 2 - image

સુરતમાં હાલ દિવાળીનો માહોલ છે અને દિવાળી વેકેશન ઘણી જગ્યાએ શરૂ થઈ ગયું છે અને કેટલીક જગ્યાએ હવે નજીકના દિવસોમાં વેકેશન પડશે. સુરતમાં દિવાળી વેકેશન દરમિયાન સુરત અડધુ ખાલી થઈ જતું હોય છે તેના કારણે સુરતમાં રક્તદાન કેમ્પ ની સંખ્યા નહીવત જેવી થઈ જાય છે. વેકેશન દરમિયાન  મોટાભાગના લોકો બહારગામ ફરવા કે વતન ગયા હોવાથી રક્તદાન પર અસર જોવા મળી રહી છે. આમ તો સુરતીઓ  રક્તદાનમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. પરંતુ હાલમાં દિવાળી વેકેશન દરમિયાન તેઓ ફરવા જતાં હોવાથી દર વર્ષે રક્તદાન કેન્દ્રમાં લોહીની અછત જોવા મળે છે. આવી સ્થિતિમાં કોઈ જરુરતમંદનો જીવ નહી જાય તે માટે કેટલીક સંસ્થાઓ સાથે મળીને બ્લક બેંક આગોતરું આયોજન કરે છે અને તેમાં થોડી સફળતા પણ મળે છે.

વેકેશનમાં બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં તે માટે વેકેશન પહેલા જ કેટલીક સંસ્થાઓએ યોજ્યો બ્લડ કેમ્પ 3 - image

આવી સ્થિતિ નિવારવા માટે દિવાળી પહેલાના રવિવારે દર  વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરનારા સેલર યુથ ક્લબ ના આશિષ સેલર કહે છે, અમે ગુરુકૃપા વિદ્યાલય સાથે મળીને રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. તેમાં વધુને વધુ લોકો રક્તદાન કરે અને વેકેશન દરમિયાન દર્દીઓને લોહીની અછત ન પડે તેવો પ્રયાસ કરીએ છીએ. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમથી આ કેમ્પ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તેના કારણે લોકોમાં વધુ જાગૃતિ આવી છે અને આ કેમ્પમાં  20 થી વધુ શિક્ષિકાઓએ  રક્તદાન કરી સશક્તિકરણનો સંદેશો આપ્યો છે. આ ઉપરાંત કેમ્પમાં 25 થી વધુ દાતા એવા હતા જેઓએ 100થી વધુ વખત રક્તદાન ક4યું છે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વેકેશનમાં બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં તે માટે વેકેશન પહેલા જ કેટલીક સંસ્થાઓએ યોજ્યો બ્લડ કેમ્પ 4 - image

સુરતની આ સંસ્થા ઉપરાંત ધોડદોડ રોડ પર જૈન સમાજ દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જ્યારે ઝઘડિયા ખાતે, સચિન ખાતે અને યુનિવર્ત સીટી રોડ પર પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓએ વેકેશન પહેલા બ્લડ કેમ્પ નું આયોજન કરીને બ્લડ બેંક ની ચિંતા થોડી ઓછી કરી છે પરંતુ તે પૂરતી ન હોવાથી હવે વેકેશન દરમિયાન બ્લડની જરૂર પડે તો દાતા નો ઉપયોગ  કરવામાં માટેની તૈયારી પણ બ્લડ બેંક કરી રહી છે.

વેકેશનમાં ફરવા જવા પહેલા રક્તદાન કરવા માટે શહેરની બ્લડ બેંકની અપીલ

દિવાળી વેકેશન દરમિયાન રક્ત ની અછત ના સર્જાય તથા વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા શહેરની તમામ રક્તદાન બેંક દ્વારા આયોજન કરવામાં આવે છે તેના ભાગ રુપે દિવાળી પહેલાં વિવિધ સંસ્થાઓ સાથે બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.  

સુરત શહેરમાં ૧૯૭૬ થી સુરત શહેર તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ થયેલ જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું લોહી પુરૂં પાડનાર સુરત રક્તદાન કેન્દ્રના  નિતેષ મહેતા રક્તદાતાઓને અપીલ કરતા કહે છે,  દિવાળીના તહેવારો અને વેકેશનમાં માહોલને પરિણામે સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનાં આયોજન ખૂબ જ ઓછા પ્રમાણમાં થતાં હોય છે જેને લીધે રક્તના વિવિધ ગ્રુપ ની અછત જોવા મળતી હોય છે. જરૂરિયાત મંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને લોહીની અછત અને સંપૂર્ણપણે નિવારી શકાય તે હેતુસર કેમ્પના આયોજન કરવા સાથે જે રક્તદાતાઓ બહાર ફરવા જતા હોય તેઓએ રક્તદાન કરીને ફરવા જવા માટે અપીલ કરી છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article મોબાઇલ ચોરી કરનાર વિક્ટર ચોકડીથી શખ્સ હનુમંત હોસ્પિટલમાંથી ઝડપાયો મોબાઇલ ચોરી કરનાર વિક્ટર ચોકડીથી શખ્સ હનુમંત હોસ્પિટલમાંથી ઝડપાયો
Next Article સુરતમાં ઈકનોમીલ ઉજવણી: જરૂરતમંદોને મળી આર્થિક મદદ સુરતમાં ઈકનોમીલ ઉજવણી: જરૂરતમંદોને મળી આર્થિક મદદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એક્સપ્રેસ ગુજરાતી બાપુવાડા, ગાંધીનગર ગુજરાતી...  

## Rajkotમાં બાળમજૂરી મામલે પોલીસની મોટી કાર્યવાહી, પશ્ચિમ બંગાળના 20 બાળકોને મુક્ત કરાવ્યા

રાજકોટમાં બાળમજૂરીના વ્યાપને અટકાવવા માટે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહીમાં ૨૦ બાળકોને મુક્ત કરાવ્યા છે. આ બાળકો પશ્ચિમ બંગાળ સાથે સંબંધિત છે.

પોલીસ મુતાબિક, આ ૨૦ બાળકો અલગ-અલગ વર્કશોપ અને ફેકટરીઓમાં કામ કરતા હતા. તેમને ઉમર કરતાં વધુ કામમાં લગાડવામાં આવતું હતું. પોલીસે આ બાળકોને કામ માટે તમામ જરૂરી કાયદાકીય મંજૂરી લીધા વિના રાખવામાં આવતા હોવાના ગંભીર આરોપો ઉઠાવ્યા છે.

પોલીસે આ કામ માટે જવાબદાર લોકો સામે જરૂરી કાયદાકીય પગલાં લીધા છે. આ બાળકોને તેમના માતા-પિતા તરફ જવા માટે મુક્ત કરાવી દેવામાં આવ્યા છે.
Gujrat

એક્સપ્રેસ ગુજરાતી બાપુવાડા, ગાંધીનગર ગુજરાતી… ## Rajkotમાં બાળમજૂરી મામલે પોલીસની મોટી કાર્યવાહી, પશ્ચિમ બંગાળના 20 બાળકોને મુક્ત કરાવ્યા રાજકોટમાં બાળમજૂરીના વ્યાપને અટકાવવા માટે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહીમાં ૨૦ બાળકોને મુક્ત કરાવ્યા છે. આ બાળકો પશ્ચિમ બંગાળ સાથે સંબંધિત છે. પોલીસ મુતાબિક, આ ૨૦ બાળકો અલગ-અલગ વર્કશોપ અને ફેકટરીઓમાં કામ કરતા હતા. તેમને ઉમર કરતાં વધુ કામમાં લગાડવામાં આવતું હતું. પોલીસે આ બાળકોને કામ માટે તમામ જરૂરી કાયદાકીય મંજૂરી લીધા વિના રાખવામાં આવતા હોવાના ગંભીર આરોપો ઉઠાવ્યા છે. પોલીસે આ કામ માટે જવાબદાર લોકો સામે જરૂરી કાયદાકીય પગલાં લીધા છે. આ બાળકોને તેમના માતા-પિતા તરફ જવા માટે મુક્ત કરાવી દેવામાં આવ્યા છે.

રાજકોટમાં કાયદાથી પ્રતિબંધિત બાળ મજૂરીના કિસ્સાઓ સામે આવ્યા છે. દેશભરમાં બાળ મજૂરી પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ હોટલ અને…

2 Min Read
ગુજરાત આભાર: 24 કલાક બાદ ગરમીનો રાઉન્ડ શરુ થાય, આજે એક્સપેક્ટેડ વરસાદ   ગુજરાત આભાર: 24 કલાક બાદ ગરમીનો રાઉન્ડ શરુ થાય, આજે એક્સપેક્ટેડ વરસાદ  This short title in Gujarati news style keeps the context of the original title with a focus on Gujarat's weather and the expected rain. The use of "ગુજરાત આભાર" gives it a structured news-like appearance, and the keywords are naturally integrated to be SEO-friendly. The title reflects the main points without adding anything unnecessary.
Gujrat

ગુજરાત આભાર: 24 કલાક બાદ ગરમીનો રાઉન્ડ શરુ થાય, આજે એક્સપેક્ટેડ વરસાદ ગુજરાત આભાર: 24 કલાક બાદ ગરમીનો રાઉન્ડ શરુ થાય, આજે એક્સપેક્ટેડ વરસાદ This short title in Gujarati news style keeps the context of the original title with a focus on Gujarat’s weather and the expected rain. The use of “ગુજરાત આભાર” gives it a structured news-like appearance, and the keywords are naturally integrated to be SEO-friendly. The title reflects the main points without adding anything unnecessary.

ગુજરાતમાં ઉનાળો પૂરો થવા આખરી દિવસો, વરસાદ અને ગરમી સાથે જોવા મળી રહ્યા છે આંધીને! ગુજરાતમાં ઉનાળો: ગુજરાતમાં ઉનાળો પૂરો…

2 Min Read
plaintext
ગુજરાતી ન્યૂઝ શૈલી અને SEO ફોકસ્ડ: આજે ગુજરાતમાં ગરમી પડશે, જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદની આશા
Gujrat

plaintext ગુજરાતી ન્યૂઝ શૈલી અને SEO ફોકસ્ડ: આજે ગુજરાતમાં ગરમી પડશે, જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદની આશા

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં ચોમાસાની આગામ પહેલા વરસાદની આગાહી આવી રહી છે. આગાહી વચ્ચે…

2 Min Read
તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા
Gujrat

તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા

નકલી ડૉક્ટર અને સાથીદારો પકડાયા! દવાખાનું અને મેડીકલ સ્ટોર પણ નકલી! ભુજ: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માધાપર ખાતે નકલી દવાખાનું…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?