Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: પોરબંદરના ખોડીયાર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: 15 વર્ષથી ભૂગર્ભ ગટર નથી, સ્થાનિકોએ મનપામાં કરી રજૂઆત
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » પોરબંદરના ખોડીયાર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: 15 વર્ષથી ભૂગર્ભ ગટર નથી, સ્થાનિકોએ મનપામાં કરી રજૂઆત

Gujrat

પોરબંદરના ખોડીયાર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: 15 વર્ષથી ભૂગર્ભ ગટર નથી, સ્થાનિકોએ મનપામાં કરી રજૂઆત

THE PRIME NEWS NETWORK
Last updated: May 13, 2025 2:03 pm
THE PRIME NEWS NETWORK
Share
પોરબંદરના ખોડીયાર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: 15 વર્ષથી ભૂગર્ભ ગટર નથી, સ્થાનિકોએ મનપામાં કરી રજૂઆત
SHARE

પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના છાયા ખોડીયાર કોલોનીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આજે સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને આ અંગે રજૂઆત કરી હતી.

.

રહેવાસીઓએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી ખોડીયાર નગરમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. નિયમિત વેરો ભરવા છતાં રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. પોરબંદર છાયા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને પાંચ મહિના થયા છે. છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે ભૂગર્ભ ગટર અને રસ્તાની કામગીરી શરૂ નહીં થાય તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે. ડેપ્યુટી કમિશનરના જવાબથી નાગરિકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું કે છાયા, બોખીરા, ધરમપુર તેમજ નવા ભળેલા ગામોમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારની મંજૂરી મળ્યા બાદ બાકી રહેતા વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવશે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Big Boss 19 અને ખતરોં કે ખિલાડી 15 નહીં થાય ટેલિકાસ્ટ?

Big Boss 19 અને ખતરોં કે ખિલાડી 15 નહીં થાય ટેલિકાસ્ટ?

Next Article Operation Sindoor: BJP's Public Campaign Shifts as Congress Fades from Focus Operation Sindoor: BJP’s Public Campaign Shifts as Congress Fades from Focus
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતી શૈલીમાં ફરીથી લખેલું શીર્ષક:  બીજેપીની કચ્છ શાખાએ મહત્વપૂર્ણ કાર્યશાળા યોજી - મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ અને ઓપરેશન સિંદુરની વિજયવિષે ચર્ચા કરી  SEO કેન્દ્રિત ટૂંકું શીર્ષક (50 અક્ષરો સુધી):  બીજેપી કચ્છે મોદી સરકાનની સિદ્ધિઓ પર કાર્યશાળા યોજી
Gujrat

ગુજરાતી શૈલીમાં ફરીથી લખેલું શીર્ષક: બીજેપીની કચ્છ શાખાએ મહત્વપૂર્ણ કાર્યશાળા યોજી – મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ અને ઓપરેશન સિંદુરની વિજયવિષે ચર્ચા કરી SEO કેન્દ્રિત ટૂંકું શીર્ષક (50 અક્ષરો સુધી): બીજેપી કચ્છે મોદી સરકાનની સિદ્ધિઓ પર કાર્યશાળા યોજી

ગુજરાતના રાપર શહેર અને તાલુકામાં કાર્યશાળા યોજાઈ, જેમાં મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓ અને ભારતના વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી.…

1 Min Read
જુનાગઢ: વેસ્ટર્ન રેલવેએ સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.   Specifically, the sentence is rephrased using words like 'જુનાગઢ:', 'વેસ્ટર્ન રેલવેએ', 'સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે', which are commonly used in Gujarati news headlines. The focus is on providing a concise and informative headline that is optimized for search engines.
Gujrat

જુનાગઢ: વેસ્ટર્ન રેલવેએ સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. Specifically, the sentence is rephrased using words like ‘જુનાગઢ:’, ‘વેસ્ટર્ન રેલવેએ’, ‘સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે’, which are commonly used in Gujarati news headlines. The focus is on providing a concise and informative headline that is optimized for search engines.

પશ્ચિમ રેલવે એ અત્યાર સુધીમાં સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે વેગવાન ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સફર સમય…

1 Min Read

દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ હાઉસિંગ સોસાયટીએ વાર્ષિક દફતર ઓડિટ કરાવવાનું સ્વાભાવિક રીતે ફરજિયાત છે. ત્યારે આ મુદ્દે…

2 Min Read
HTML
Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર
Gujrat

HTML

Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી મતદાન 19 જૂને અને પરિણામ 23 જૂને જાહેર…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?