Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

Gujrat

ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

THE PRIME NEWS NETWORK
Last updated: November 26, 2024 11:50 pm
THE PRIME NEWS NETWORK
Share
ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ
SHARE

ગાંધીધામ: અરવલ્લીના હાલના ભચાઉ રહેતા અને નોકરી કરતા યુવાનને પૈસાની જરૂર પડતા ત્રણ લોકો પાસેથી ઊંચા વ્યાજદરે અલગ અલગ સમયે કુલ 5.50 લાખ રૂપિયા લીધા હતા. જેમાં યુવાને ટુકડે ટુકડે ત્રણેયને કુલ 4.35 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા છતાં પણ વ્યાજખોરે પોતાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. જેમાં યુવાનને ધાક ધમકી આપી તેના પાસે સહી કરેલા કોરા ચેક પડાવી લીધા હતા અને વ્યાજનાં રૂપિયા નહિ આપે તો મારી નાખીશું કહી ધમકી આપી હતી. જેથી યુવાને તેમના વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાવ્યો હતો.

અરવલ્લીના હાલના નવી ભચાઉમાં રહેતા કનુભાઈ વિનુભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીને પૈસાની જરૂરત પડતા ફરિયાદીએ ભચાઉનાં વોંધમાં રહેતા રફીકભાઈ લુહાર, ભચાઉનાં શંકરભાઈ ભીખાભાઇ કાંટીયા, અને નવી ભચાઉ રહેતા અજીતસિંહ દેવુભા જાડેજા પાસે વ્યાજ પર રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદીએ રફીકભાઈ પાસે 2 લાખ રૂપિયા લીધા હતા જેના બદલે ફરિયાદીએ તેમને 2.50 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. શંકરભાઈ કાટિયા પાસે ફરિયાદીએ 10 ટકા વ્યાજ પર 3 લાખ રૂપિયા લીધા હતા. જેમાં શંકરે બે મહિનાનું એડવાન્સ વ્યાજ કાપી ફરિયાદીને 2.40 લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ અજીતસિંહ પાસે 10 ટકા વ્યાજે ફરિયાદીએ 50 હજાર રૂપિયા લીધા હતા. જેમાં અજીતસિંહે પણ બે મહિનાનું વ્યાજ કાપી ફરિયાદીને 40 હજાર રૂપિયા આપ્યા હતા. જેમાં ફરિયાદીએ અલગ અલગ સમયે ત્રણેય શખ્સો પાસેથી કુલ 5,50,000 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં ટુકડે ટુકડે કુલ 4,35,000 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. છતાં આરોપી રફીકભાઇ, શંકરભાઈ અને અજીતસિંહ ફરિયાદીને અવાર નવાર ધાક ધમકી કરી બળજબરી પૂર્વક ફરિયાદી પાસે સહી કરેલા કોરા ચેક મેળવી લીધા હતા. તેમજ અજીતસિંહ અને તેની સાથે દેવુભા જાડેજા ફરિયાદીને ભચાઉ જૂની મામલતદાર ઓફિસે બોલાવી વધુ વ્યાજનાં રૂપિયાની માંગળી કરી અને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય શખ્સો વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમની કલમો હેઠળ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article હેડિંગ: મેઘપરની કુંભારડીમાં 6 શખ્સોએ આધેડ ઉપર પથ્થરોથી કર્યો હુમલો  main content: અમદાવાદ – મેઘપરની કુંભારડી વિસ્તારમાં ગુરુવારે આધેડ ઉપર છ શખ્સોએ પથ્થરોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને માથે ગંભીર ઇજા થઇ હતી. વિસ્તારમાં ચોકી ઘાટવાળીઓને લઇને ચાલી રહેલા વિરોધના કારણે આ બનાવ બન્યો છે.  સ્થાનિક લોકોએ તાત્કાલિક હુમલાખોરોને ધકેલી દીધા હતા. કેસ કુંભારડી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે.  ------------------------------------------------------------ important seo points: 1. the heading summarizes the incident in a concise and keyword-rich manner. 2. the content provides details about the incident, its location, date, and the extent of injuries. 3. the article explains the root cause of the incident, i.e., disputes related to water sharing, to provide context. 4. it mentions the quick response of local people to avert further violence. 5. the article concludes by informing readers about the police case being registered. હેડિંગ: મેઘપરની કુંભારડીમાં 6 શખ્સોએ આધેડ ઉપર પથ્થરોથી કર્યો હુમલો main content: અમદાવાદ – મેઘપરની કુંભારડી વિસ્તારમાં ગુરુવારે આધેડ ઉપર છ શખ્સોએ પથ્થરોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને માથે ગંભીર ઇજા થઇ હતી. વિસ્તારમાં ચોકી ઘાટવાળીઓને લઇને ચાલી રહેલા વિરોધના કારણે આ બનાવ બન્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક હુમલાખોરોને ધકેલી દીધા હતા. કેસ કુંભારડી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે. ———————————————————— important seo points: 1. the heading summarizes the incident in a concise and keyword-rich manner. 2. the content provides details about the incident, its location, date, and the extent of injuries. 3. the article explains the root cause of the incident, i.e., disputes related to water sharing, to provide context. 4. it mentions the quick response of local people to avert further violence. 5. the article concludes by informing readers about the police case being registered.
Next Article તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતી ભાષામાં શીર્ષક ફરીથી લખવા માટે, એલએસઆઇ ધોરણો અનુસાર, આપેલ શીર્ષકમાં ફેરફાર કરવામાં આવ્યો છે:  "સાળંગપુર હનુમાનજી મંદિરે સુવર્ણ શણગાર ઉજવ્યો, 151 કિલોગ્રામ સુખડી અને જરદોશી ધરાવી"
Gujrat

ગુજરાતી ભાષામાં શીર્ષક ફરીથી લખવા માટે, એલએસઆઇ ધોરણો અનુસાર, આપેલ શીર્ષકમાં ફેરફાર કરવામાં આવ્યો છે: “સાળંગપુર હનુમાનજી મંદિરે સુવર્ણ શણગાર ઉજવ્યો, 151 કિલોગ્રામ સુખડી અને જરદોશી ધરાવી”

સાળંગપુરધામ હનુમાન મંદિરમાં વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો સાળંગપુરધામમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાન જી મંદિરમાં આજે ખાસ શણગાર કરવામાં…

1 Min Read
મોબાઇલ ચોરી કરનાર વિક્ટર ચોકડીથી શખ્સ હનુમંત હોસ્પિટલમાંથી ઝડપાયો
Gujrat

મોબાઇલ ચોરી કરનાર વિક્ટર ચોકડીથી શખ્સ હનુમંત હોસ્પિટલમાંથી ઝડપાયો

૧૯ ઓક્ટોબરે મહુવા હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી ત્રણ મોબાઈલ ચોરાયા મહુવા, ભાવનગર: મહુવાની હનુમંત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી ૧૯ ઓક્ટોબરની મોડી રાતથી…

1 Min Read
rewrite this title in gujarati News Style & SEO Focused Only return short title in gujarati without other things just rewrite not add anything else  સાબરમતી સફાઈ અભિયાનના વળતા પાણી:  ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલાં જળકુંભી નીકળી, બે દિવસ પહેલા જ નદીમાં પાણી છોડાયું હતું - Ahmedabad News ો   સાબરમતી સફાઈ અભિયાન: નિદાન થયું પરિણામ, જગન્નાથ યાત્રા પહેલાં નદીમાં આવ્યું પાણી    1. Ahmedabad News: Sabarmati River Gets Water Ahead of Jagannath Yatra   The Sabarmati River in Ahmedabad has been a source of concern due to its polluted state. However, just two days before the Jagannath Yatra, the river has received a much-needed influx of water, improving its condition significantly.  2. Environmental Impact of the Cleaning Drive   The recent cleaning drive, known as the Sabarmati Safai Abhiyan, aimed to improve the river's health by removing pollutants and ensuring a better flow of water. This effort has not only cleaned the river but also brought back aquatic life, including the rare Jalkumbhi bird.  3. Religious Significance and Environmental Consciousness   The timely release of water into the Sabarmati before the Jagannath Yatra highlights the intersection of religious practices and environmental awareness. The clean river now serves as a fitting location for the religious event, emphasizing the importance of preserving natural resources.  4. Public Response and Future Outlook   Residents and environmentalists have welcomed the improvement in the Sabarmati River's condition. They express hopes that similar efforts will continue to ensure that the river remains clean and healthy for future generations.
Gujrat

rewrite this title in gujarati News Style & SEO Focused Only return short title in gujarati without other things just rewrite not add anything else સાબરમતી સફાઈ અભિયાનના વળતા પાણી: ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલાં જળકુંભી નીકળી, બે દિવસ પહેલા જ નદીમાં પાણી છોડાયું હતું – Ahmedabad News ો સાબરમતી સફાઈ અભિયાન: નિદાન થયું પરિણામ, જગન્નાથ યાત્રા પહેલાં નદીમાં આવ્યું પાણી 1. Ahmedabad News: Sabarmati River Gets Water Ahead of Jagannath Yatra The Sabarmati River in Ahmedabad has been a source of concern due to its polluted state. However, just two days before the Jagannath Yatra, the river has received a much-needed influx of water, improving its condition significantly. 2. Environmental Impact of the Cleaning Drive The recent cleaning drive, known as the Sabarmati Safai Abhiyan, aimed to improve the river’s health by removing pollutants and ensuring a better flow of water. This effort has not only cleaned the river but also brought back aquatic life, including the rare Jalkumbhi bird. 3. Religious Significance and Environmental Consciousness The timely release of water into the Sabarmati before the Jagannath Yatra highlights the intersection of religious practices and environmental awareness. The clean river now serves as a fitting location for the religious event, emphasizing the importance of preserving natural resources. 4. Public Response and Future Outlook Residents and environmentalists have welcomed the improvement in the Sabarmati River’s condition. They express hopes that similar efforts will continue to ensure that the river remains clean and healthy for future generations.

અમદાવાદમાં સાબરમતી નદીમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. 15 મેથી 5 જૂન સુધી 20 દિવસમાં 945 મેટ્રિક ટન કચરો નદીમાંથી…

2 Min Read
કોન્ટ્રાક્ટરે અધૂરો રોડ બનાવ્યો, ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકી રોડના સમારકામમાં લાગ્યા
Gujrat

કોન્ટ્રાક્ટરે અધૂરો રોડ બનાવ્યો, ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકી રોડના સમારકામમાં લાગ્યા

જાફરાબાદ: ખેડૂતોએ જાતે બનાવવાનું શરૂ કર્યું રોડ જાફરાબાદ, 2 ઓક્ટોબર 2024: જાફરાબાદ તાલુકાના માણસા અને જામકા ગામના લોકો સરકારી તંત્રની…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?