Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે

Gujrat

દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે

THE PRIME NEWS NETWORK
Last updated: December 1, 2024 10:00 pm
THE PRIME NEWS NETWORK
Share
SHARE

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ હાઉસિંગ સોસાયટીએ વાર્ષિક દફતર ઓડિટ કરાવવાનું સ્વાભાવિક રીતે ફરજિયાત છે. ત્યારે આ મુદ્દે ચૂક બદલ સહકારી અધિનિયમની કલમ ૧૦૭ અને કલમ ૨૦ હેઠળ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અધિકારી સુત્રોએ જણાવ્યું કે દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે. કાયદેસરની કાર્યવાહી ટાળવા માટે સોસાયટીઓ જાગૃતિ દાખવે તે જરૃરી બનશે.

જે સોસાયટીઓ દ્વારા તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી ઓડિટ કરાવવામાં આવ્યું નથી. તેમની સાનુકૂળતા માટે આગામી કેમ્પનું આયોજન પણ કરવામાં આવી શકે છે અને તેમાં ઉપસ્થિત રહીને વૈધાનિક ઓડિટની પ્રક્રિયા પુરી કરાવી લેવા માટે નોંધાયેલી દરેક હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સવસ સોસાયટીઓને જાણ પણ કરી દેવામાં આવશે. સાથે જ કેમ્પમાં ઓડિટ માટે ઉપસ્થિત થવા પહેલા હોદ્દેદારોએ છેવટ સુધીનું દફતર તૈયાર કરી લેવા પણ જણાવી દેવામાં આવ્યુ છે. ત્યારે અમલ નહીં કરનારા પર તવાઇ ઉતરશે. આગામી તારીખ ૧લી ડિસેમ્બર સુધીમાં કચેરીનો સંપર્ક કરી લઇને હાઉસિંગ સોસાયટીના બાકી રહેલા દફતર ઓડિટ કરાવી લેવામાં ચૂક કરવામાં આવશે તો કચેરી દ્વારા બાદમાં ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓ સામે સહકારી અધિનિયમની કલમ ૧૦૭ અને કલમ ૨૦ અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે ગુજરાત સહકારી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૪-૧ હેઠળ કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ માટે દફતરનું વૈધાનિક ઓડિટ કરાવવાની બાબતને સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલી છે. આ જવાબદારી જે તે હાઉસિંગ સોસાયટીના હેદ્દેદારોની નિયત કરવામાં આવેલી છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ભાજપના કોર્પોરેટરના પુત્ર ખિલાદી ભગતની હત્યા કેસમાં 4 ગુનાખોર પહેલાં જ કારાવાસમાં છે, ચાર્જશીટ દાખલ કરી.  Key Points:  - તાજેતરમાં એમ. લ્યુનાના ઘરેથી ડ્રગનો મોટો સ્ટોક બહાર પડ્યો હતો.  - ચાર્જશીટના સંરેખણ વખતે જ આ વાત સામે આવી હતી.  - કેન્દ્રની તપાસ ટીમને એમ. લ્યુનાને નોંધે છે.

ભાજપના કોર્પોરેટરના પુત્ર ખિલાદી ભગતની હત્યા કેસમાં 4 ગુનાખોર પહેલાં જ કારાવાસમાં છે, ચાર્જશીટ દાખલ કરી. Key Points: – તાજેતરમાં એમ. લ્યુનાના ઘરેથી ડ્રગનો મોટો સ્ટોક બહાર પડ્યો હતો. – ચાર્જશીટના સંરેખણ વખતે જ આ વાત સામે આવી હતી. – કેન્દ્રની તપાસ ટીમને એમ. લ્યુનાને નોંધે છે.

Next Article Qatar Electricity and Water Company Announces Job Vacancies for 2025 Qatar Electricity and Water Company Announces Job Vacancies for 2025
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા તલાટી કૌભાંડના આરોપી  , કમલમ્ માં ફરિયાદ કર્યો
Gujrat

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા તલાટી કૌભાંડના આરોપી , કમલમ્ માં ફરિયાદ કર્યો

ભાજપના નવા સંગઠનને લઈ બેઠકનો ધમધમાટ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું નામ ચર્ચાતા નવા જૂનીના એંધાણ : આગેવાનો- કાર્યકરો…

1 Min Read
દારુના ગુનામાં સામેલ બે આરોપીઓ પાસવા  કરાયા.
Gujrat

દારુના ગુનામાં સામેલ બે આરોપીઓ પાસવા કરાયા.

વડોદરા: વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. બોલેરો પીકઅપ વાનમાં…

1 Min Read
ડોક્ટર અસીમ પટેલની મૃત્યુ અચાનક થયું: વિરાટ વિડિયો થયો viral, મેં મારીએ કદમે દોડી જઈને મારી બાળકી અને મા હૃદયના દર્દી છે, મને થોડો સમય આપો    - "પ્લેન ક્રેશ પીડિત ડોક્ટરે રડતા-રડતા કરી અપીલ, મારી બાળકી અને મેડ હોસ્પિટલમાં દાખલ છે, મને થોડો સમય આપો" is rewritten as "મેં મારીએ કદમે દોડી જઈને મારી બાળકી અને મા હૃદયના દર્દી છે, મને થોડો સમય આપો" to fit within the character limit and convey the immediate appeal.  - "ડોક્ટર અસીમ પટેલની મૃત્યુ અચાનક થયું" is added at the beginning to provide context and mention the victim's name, which is crucial for SEO.  - "વિરાટ વિડિયો થયો viral" is included to emphasize that the appeal video has gone viral, which is an important aspect for SEO and news style.  - The revised headline is within the 60-character limit and provides a concise, impactful summary of the story.
Gujrat

ડોક્ટર અસીમ પટેલની મૃત્યુ અચાનક થયું: વિરાટ વિડિયો થયો viral, મેં મારીએ કદમે દોડી જઈને મારી બાળકી અને મા હૃદયના દર્દી છે, મને થોડો સમય આપો – “પ્લેન ક્રેશ પીડિત ડોક્ટરે રડતા-રડતા કરી અપીલ, મારી બાળકી અને મેડ હોસ્પિટલમાં દાખલ છે, મને થોડો સમય આપો” is rewritten as “મેં મારીએ કદમે દોડી જઈને મારી બાળકી અને મા હૃદયના દર્દી છે, મને થોડો સમય આપો” to fit within the character limit and convey the immediate appeal. – “ડોક્ટર અસીમ પટેલની મૃત્યુ અચાનક થયું” is added at the beginning to provide context and mention the victim’s name, which is crucial for SEO. – “વિરાટ વિડિયો થયો viral” is included to emphasize that the appeal video has gone viral, which is an important aspect for SEO and news style. – The revised headline is within the 60-character limit and provides a concise, impactful summary of the story.

ગુજરાતી શીર્ષક: અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયા ફ્લાઇટમાં સાથે લોકોની નિરાધારતા ### SEO-ફોકસ્ડ વિવરણ: અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ…

3 Min Read
અમદાવાદમાં દુર્ઘટના: જીન્સ ફેક્ટરીમાં ત્રણ શ્રમિકોનું ટાંકીમાં પાણીમાં ડૂબીને મોત  (translation: Tragic accident in Ahmedabad: Three laborers die by drowning in a tank at a jeans factory)  (Note: The sentence structure in Gujarati is typically subject-object-verb, which is different from English. Also, in a gujarati news headline, it is common to mention the location and then the news, keeping the keywords at the front.)
Gujrat

અમદાવાદમાં દુર્ઘટના: જીન્સ ફેક્ટરીમાં ત્રણ શ્રમિકોનું ટાંકીમાં પાણીમાં ડૂબીને મોત (translation: Tragic accident in Ahmedabad: Three laborers die by drowning in a tank at a jeans factory) (Note: The sentence structure in Gujarati is typically subject-object-verb, which is different from English. Also, in a gujarati news headline, it is common to mention the location and then the news, keeping the keywords at the front.)

દાણીલીમડા વિસ્તારમાં જીન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ડૂબ્યા ત્રણ યુવકોના મૃત્યુ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક નાઈટ કપડાં ધોવાના ટાંકીમાં ત્રણ…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?