Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદના ચોમાસુના આગમનની સંભાવના, ગરમીમાં આંશિક રાહત વાદળી આસમાન સાથે

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદના ચોમાસુના આગમનની સંભાવના, ગરમીમાં આંશિક રાહત વાદળી આસમાન સાથે

Gujrat

ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદના ચોમાસુના આગમનની સંભાવના, ગરમીમાં આંશિક રાહત વાદળી આસમાન સાથે

THE PRIME NEWS NETWORK
Last updated: June 9, 2025 1:27 am
THE PRIME NEWS NETWORK
Share
ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદના ચોમાસુના આગમનની સંભાવના, ગરમીમાં આંશિક રાહત વાદળી આસમાન સાથે
SHARE

Contents
કંડલા એરપોર્ટમાં સૌથી ઉંચું 41 ડિગ્રી તાપમાનઅમદાવાદમાં ગરમી વધીને ફરી 40 ડિગ્રી પહોંચીગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?આજે ક્યાં પડશે વરસાદ

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. ગુજરાતમાં દિન પ્રતિદિન વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર થયું છે. અમદાવાદ શહેરમાં પણ ગરમી વધી છે. રાજ્યમાં ગરમી વધવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

કંડલા એરપોર્ટમાં સૌથી ઉંચું 41 ડિગ્રી તાપમાન

હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનનાં આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમીનો પારો ફરી ઉચકાયો છે. હવામાન વિભાગ રાજ્યમાં 33.1 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ગરમી વધીને ફરી 40 ડિગ્રી પહોંચી

હવામાન વિભાગ પ્રમાણે રવિવારે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. સાથે જ અમદાવાદમાં પણ ગરમી વધી છે. અમદાવાદમાં ગરમી વધીને 40.4 ડિગ્રી પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 40.4 28.0
ડીસા 40.7 27.6
ગાંધીનગર 40.0 00
વિદ્યાનગર 37.9 27.6
વડોદરા 37.4 29.2
સુરત 35.2 28.7
વલસાડ – –
દમણ 34.2 27.0
ભૂજ 38.6 26.8
નલિયા 35.5 27.5
કંડલા પોર્ટ 35.5 28.0
કંડલા એરપોર્ટ 41.0 27.5
અમરેલી 00 26.4
ભાવનગર 37.2 28.7
દ્વારકા 33.1 28.8
ઓખા 35.7 29.3
પોરબંદર 35.1 27.2
રાજકોટ 39.5 25.4
વેરાવળ 33.8 29.2
દીવ 33.6 27.1
સુરેન્દ્રનગર 40.3 28.8
મહુવા 35.4 27.1
કેશોદ 36.1 27.4

આ પણ વાંચોઃ- શિક્ષણ સહાયક ભરતી અંગે મહત્વની જાહેરાત, ઉમેદવારોએ 9 જૂન પહેલા કરવું પડશે આ કામ

આજે ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article OPSC Assistant Section Officer Recruitment 2025: Notification Announced - Apply Online Now - Haryana Government Jobs OPSC Assistant Section Officer Recruitment 2025: Notification Announced – Apply Online Now – Haryana Government Jobs
Next Article SSC CGL Recruitment 2025: Notification Soon - Haryana Jobs Progress SSC CGL Recruitment 2025: Notification Soon – Haryana Jobs Progress
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ક્લબ O7માં દારૂ પીને નચનારાઓ પર કાર્યવાહી: પોલીસે છ લોકોને કર્યા અંગત તપાસ
Gujrat

ક્લબ O7માં દારૂ પીને નચનારાઓ પર કાર્યવાહી: પોલીસે છ લોકોને કર્યા અંગત તપાસ

શેલામાં ક્લબમાં ડાન્સ પાર્ટીમાં દારૂનો કેસ: બોપલ પોલીસે દડપેચ અમદાવાદ, રવિવાર: શેલામાં આવેલા ક્લબ ઓ સેવનમાં ‘ધ ફોરમ’ હોલમાં ચાલી…

2 Min Read
ખાણખનિજ વિભાગની ટીમ ઉપર ખનન માફિયાઓનો હિંસક હુમલો: અજમેર ચોરીમાં ધરપકડ પછીનો અપ્રતિમ સમય જોવા મળ્યો
Gujrat

ખાણખનિજ વિભાગની ટીમ ઉપર ખનન માફિયાઓનો હિંસક હુમલો: અજમેર ચોરીમાં ધરપકડ પછીનો અપ્રતિમ સમય જોવા મળ્યો

ગોધરા તાલુકાના રણછોડપુરા ગામમાં ગોધરા ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો અને જાનથી વીંખી નાખવાની ધમકીઓનો શિકાર…

1 Min Read
ભરૂચ પાલિકાના મોટરશેડમાં કચરાનો ઢગલો: બેનર સાથે સ્થાનિકો રામધૂન બોલાવે છે, દુર્ગંધ અને મચ્છરોથી હાલાકી - Bharuch News
Gujrat

ભરૂચ પાલિકાના મોટરશેડમાં કચરાનો ઢગલો: બેનર સાથે સ્થાનિકો રામધૂન બોલાવે છે, દુર્ગંધ અને મચ્છરોથી હાલાકી – Bharuch News

ભરૂચમાં ગેરકાયદાથી કચરો ફેંકવાથી આખા વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ભરૂચ: ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક નજીક આવેલા નગરપાલિકાના મોટર…

1 Min Read
તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા
Gujrat

તબીબ અને બે અન્ય ચલાવતા બોગસ ક્લીનીક માટે પકડાયા

નકલી ડૉક્ટર અને સાથીદારો પકડાયા! દવાખાનું અને મેડીકલ સ્ટોર પણ નકલી! ભુજ: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માધાપર ખાતે નકલી દવાખાનું…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?