Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: કોન્ટ્રાક્ટરે અધૂરો રોડ બનાવ્યો, ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકી રોડના સમારકામમાં લાગ્યા
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » કોન્ટ્રાક્ટરે અધૂરો રોડ બનાવ્યો, ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકી રોડના સમારકામમાં લાગ્યા

Gujrat

કોન્ટ્રાક્ટરે અધૂરો રોડ બનાવ્યો, ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકી રોડના સમારકામમાં લાગ્યા

THE PRIME NEWS NETWORK
Last updated: October 2, 2024 3:11 pm
THE PRIME NEWS NETWORK
Share
કોન્ટ્રાક્ટરે અધૂરો રોડ બનાવ્યો, ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકી રોડના સમારકામમાં લાગ્યા
SHARE

Contents
જાફરાબાદ: ખેડૂતોએ જાતે બનાવવાનું શરૂ કર્યું રોડખેડૂતોએ જાતે શરૂ કર્યું રોડનું સમારકામ80 ખેડૂતો બનાવી રહ્યા છે 70 મીટરનો રોડઅધિકારીઓ-કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ

જાફરાબાદ: ખેડૂતોએ જાતે બનાવવાનું શરૂ કર્યું રોડ

જાફરાબાદ, 2 ઓક્ટોબર 2024: જાફરાબાદ તાલુકાના માણસા અને જામકા ગામના લોકો સરકારી તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે. સરકારે માણસાથી જામકા જતો રોડ મંજૂર કર્યો હતો અને કોન્ટ્રાક્ટરે કામ પણ શરૂ કર્યું હતું, પરંતુ આખરે રોડ બનાવવાનું કામ ખેડૂતોએ જ કરવાનું રહ્યું. કારણ કે, સરકારે જે કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાનું કામ આપ્યું હતું તે રોડ અધૂરો મૂકીને જતો રહ્યો. આના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. આખરે ખેડૂતોએ ‘અપના હાથ જગન્નાથ’ના સૂત્રને અપનાવી જાતે જ રોડ બનાવવાનું શરૂ કર્યું છે.

ખેડૂતોએ જાતે શરૂ કર્યું રોડનું સમારકામ

સરકારે અંબિકા કન્સ્ટ્રક્શનને રોડનું કામ સોંપ્યું હતું. પરંતુ અંબિકા કન્સ્ટ્રક્શન રોડનું કામ અધૂરું મૂકીને જતાં રહેતા સ્થાનિક ખેડૂતોએ અવારનવાર અંબિકા કન્સ્ટ્રક્શન અને એસ.ઓ.ને અનેક વખત રજૂઆત કરી. તેમ છતાં રોડની કામગીરી પૂર્ણ કરાઈ ન હતી. અંતે ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકીને સ્વખર્ચે રોડનું સમારકામ કરવા મજબૂર બન્યા.

80 ખેડૂતો બનાવી રહ્યા છે 70 મીટરનો રોડ

ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનાથી અનેક વખત અંબિકા કન્સ્ટ્રક્શન સહિત અધિકારીઓને રજૂઆત કરતાં ફક્ત આશ્વાસન જ આપવામાં આવતું હતું. આ દરમિયાન ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખેતરે જવા માટે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી અંતે ખેડૂતોએ કંટાળીને સ્વખર્ચે રોડના રિસરફેસિંગની કામગીરી હાથ ધરી છે. જેમાં 80 ખેડૂતોએ એકઠા થઈને 70 મીટરનો રોડ બનાવવાની કવાયત શરૂ કરી છે.

અધિકારીઓ-કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ

સમગ્ર મામલે ખેડૂતોએ અંબિકા કન્સ્ટ્રક્શન અને અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે. જ્યારે વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article અરવલ્લીમાં શિક્ષકના ટોર્ચરથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યાનો આરોપ, 500 વિદ્યાર્થી પોલીસ સ્ટેશન પહોંચ્યા અરવલ્લીમાં શિક્ષકના ટોર્ચરથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યાનો આરોપ, 500 વિદ્યાર્થી પોલીસ સ્ટેશન પહોંચ્યા
Next Article US CDC Warns of Overdose Risk from Fake Prescription Medicines Online - ET HealthWorld | Pharma US CDC Warns of Overdose Risk from Fake Prescription Medicines Online – ET HealthWorld | Pharma
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

હજારો કરોડના પ્રોજેક્ટ્સઃ ગુજરાતમાં નમો શક્તિ એક્સપ્રેસવે સહિત બે મોટા પ્રોજેક્ટ્સ ઉપર કામ ચાલુ
અમદાવાદ, 2 જુલાઈ, 2024 - ગુજરાતમાં વિકાસના નવા પ્રતિમાને આકાર આપતા હજારો કરોડના બે મોટા પ્રોજેક્ટ્સ ઉપર કામ શરૂ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ્સમાં 15,000 કરોડ રૂપિયા ખર્ચાળ નમો શક્તિ એક્સપ્રેસવે અને 21,000 કરોડ રૂપિયાના ઔરંગાબાદ થી અમદાવાદ પુનર્વસ ગતિમાર્ગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
નમો શક્તિ એક્સપ્રેસવે સોલર ઊર્જાથી સંચાલિત થશે અને દૂષણ મુક્ત માળખાકીય પ્રોજેક્ટ ખાતે અગ્રેસર રહેશે. અહીં ઉદ્ગમથી લઈને અંત સુધીની વિવિધ સુવિધાઓ સોલર ઊર્જાનો ઉપયોગ કરશે, જેમાં બાથરૂમ્સ, રેસ્ટોરાં અને ટોલ નાકાઓનો સમાવેશ થશે. આ ઉપરાંત, પ્રોજેક્ટમાં સિમેટ્રિકલ કોન્ક્રિટ વાઇડર્સ અને નોન સ્ટોપ ટોલ સુવિધાનો પણ ઉપયોગ થશે.
નમો શક્તિ એક્સપ્રેસવે ગુજરાતને એક અહીંના વિકાસ અને સમગ્રતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રહેશે. અન્ય પ્રોજેક્ટ પણ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
ગુજરાતના અધિકારીઓ અને વિકાસના મંત્રીશ્રી કહે છે કે આ પ્રોજેક્ટ્સ ગુજરાતના આંતરિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને રાજ્યની આર્થિક વૃદ્ધિને વેગ આપશે.
Gujrat

હજારો કરોડના પ્રોજેક્ટ્સઃ ગુજરાતમાં નમો શક્તિ એક્સપ્રેસવે સહિત બે મોટા પ્રોજેક્ટ્સ ઉપર કામ ચાલુ

અમદાવાદ, 2 જુલાઈ, 2024 – ગુજરાતમાં વિકાસના નવા પ્રતિમાને આકાર આપતા હજારો કરોડના બે મોટા પ્રોજેક્ટ્સ ઉપર કામ શરૂ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ્સમાં 15,000 કરોડ રૂપિયા ખર્ચાળ નમો શક્તિ એક્સપ્રેસવે અને 21,000 કરોડ રૂપિયાના ઔરંગાબાદ થી અમદાવાદ પુનર્વસ ગતિમાર્ગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

નમો શક્તિ એક્સપ્રેસવે સોલર ઊર્જાથી સંચાલિત થશે અને દૂષણ મુક્ત માળખાકીય પ્રોજેક્ટ ખાતે અગ્રેસર રહેશે. અહીં ઉદ્ગમથી લઈને અંત સુધીની વિવિધ સુવિધાઓ સોલર ઊર્જાનો ઉપયોગ કરશે, જેમાં બાથરૂમ્સ, રેસ્ટોરાં અને ટોલ નાકાઓનો સમાવેશ થશે. આ ઉપરાંત, પ્રોજેક્ટમાં સિમેટ્રિકલ કોન્ક્રિટ વાઇડર્સ અને નોન સ્ટોપ ટોલ સુવિધાનો પણ ઉપયોગ થશે.

નમો શક્તિ એક્સપ્રેસવે ગુજરાતને એક અહીંના વિકાસ અને સમગ્રતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રહેશે. અન્ય પ્રોજેક્ટ પણ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

ગુજરાતના અધિકારીઓ અને વિકાસના મંત્રીશ્રી કહે છે કે આ પ્રોજેક્ટ્સ ગુજરાતના આંતરિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને રાજ્યની આર્થિક વૃદ્ધિને વેગ આપશે.

ગુજરાત સરકાર રાજ્યમાં એક્સપ્રેસવે નેટવર્ક વિકસાવવા માટે કામ કરી રહી છે. આથી ઘણા રોડ પ્રોજેક્ટ્સ ચાલુ છે. ગુજરાત સરકારએ તાજેતરમાં…

2 Min Read
'મારો ખેડૂતોનો પૈસા પર કોઈ હક્ક નથી, હું ઝેર પી જઈશ પણ ખેડૂતનો રૂપિયો નહીં લઉં', ભાજપના કિરીટ પટેલનો હુમલો. જૂઠ-છેતરપિંડીના આરોપ પર આક્ષેપ, વિસાવદરમાં ગરમાગરમી.
Gujrat

‘મારો ખેડૂતોનો પૈસા પર કોઈ હક્ક નથી, હું ઝેર પી જઈશ પણ ખેડૂતનો રૂપિયો નહીં લઉં’, ભાજપના કિરીટ પટેલનો હુમલો. જૂઠ-છેતરપિંડીના આરોપ પર આક્ષેપ, વિસાવદરમાં ગરમાગરમી.

ವಿಸಾವದರ ಬಿಹಾರ್ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯ ಸಮೀಪದಿಂದಾಗಿ ರಾಜಕೀಯ ಉತ್ಸಾಹವು ಹೆಚ್ಚಾಗುತ್ತಿದೆ. ಅಡಿನಾಮಿ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿ ಗೋಪಾಲ್ ಇಟಾಲಿಯಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯ ಅಭ್ಯರ್ಥಿ ಕಿರಿಟ್ ಪಟೇಲ್ ಮೇಲೆ…

1 Min Read
મોરારિ બાપુનાં 90 વર્ષીય પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન    Here are the details from the rewritten title:  - The title is rewritten in Gujarati news style with an SEO focus. - The main keyword is "મોરારિ બાપુનાં 90 વર્ષીય પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન" which means "The 90-year-old wife of Morari Bapu, Narmadaben, passes away in Bhavnagar". - The title uses the keyword "મોરારિ બાપુનાં 90 વર્ષીય પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન" to describe the key event in a concise and impactful way. - The use of "90 વર્ષીય" (90 years old) provides additional context about Narmadaben's age. - The location "ભાવનગરમાં" (in Bhavnagar) is included to specify where the event took place. - The title is kept short and to the point, avoiding unnecessary details or embellishments. - The use of Gujarati script and grammar is appropriate for a news-style title.
Gujrat

મોરારિ બાપુનાં 90 વર્ષીય પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન Here are the details from the rewritten title: – The title is rewritten in Gujarati news style with an SEO focus. – The main keyword is “મોરારિ બાપુનાં 90 વર્ષીય પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન” which means “The 90-year-old wife of Morari Bapu, Narmadaben, passes away in Bhavnagar”. – The title uses the keyword “મોરારિ બાપુનાં 90 વર્ષીય પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન” to describe the key event in a concise and impactful way. – The use of “90 વર્ષીય” (90 years old) provides additional context about Narmadaben’s age. – The location “ભાવનગરમાં” (in Bhavnagar) is included to specify where the event took place. – The title is kept short and to the point, avoiding unnecessary details or embellishments. – The use of Gujarati script and grammar is appropriate for a news-style title.

મોરારિ બાપુની પત્નીનું અવસાન: જાણો વિગતો ભારતના પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુની પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ…

1 Min Read
આઇપીએલ ફાઇનલ પહેલાં ૧૦૦થી વધુ મોબાઇલ ગૂમ થયા 所謂世紀の大イベントと言われるIPLファイナルで、ファンたちは盛り上がりました。しかし、大喜びの最中に、無残な事件が起こりました。会場で、なんと100台を超える携帯電話が盗まれたのです。当局は捜査を進めていて、ファンや観客に対しての警戒レベルを最高にしています。
Gujrat

આઇપીએલ ફાઇનલ પહેલાં ૧૦૦થી વધુ મોબાઇલ ગૂમ થયા 所謂世紀の大イベントと言われるIPLファイナルで、ファンたちは盛り上がりました。しかし、大喜びの最中に、無残な事件が起こりました。会場で、なんと100台を超える携帯電話が盗まれたのです。当局は捜査を進めていて、ファンや観客に対しての警戒レベルを最高にしています。

અમદાવાદ,બુધવાર : આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પ્રેક્ષકો હતા, જેમાં ભીડનો લાભ લઈને મોબાઇલ ચોરી કરવા માટે કેટલાક…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?