Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: GSEB 12th Result 2025: ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » GSEB 12th Result 2025: ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી

Gujarat Career

GSEB 12th Result 2025: ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી

THE PRIME NEWS NETWORK
Last updated: May 5, 2025 6:11 am
THE PRIME NEWS NETWORK
Share
GSEB 12th Result 2025: ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી
SHARE

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: વિજ્ઞાન પ્રવાહમાં 83.51% અને સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ જાહેર ### ગુજરાત બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ અને ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે જ્યારે સામાન્ય પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી. ### વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓ આગળ ગુજરાત બોર્ડે આપેલા આંકડા પ્રમાણે વિજ્ઞાન પ્રવાહના નિમયિત વિદ્યાર્થીઓનું પરિમામ 83.79% છે જ્યારે નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણઆમ 83.20% છે. આમ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ આગળ નીકળી ગયા છે. બીજી તરફ સામાન્ય પ્રવાહના પરિણામમાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% આવ્યું છે જ્યારે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 95.23% આવ્યું છે. આમ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ઉપસ્થિત રહેલા ઉમેદવારો સામે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવા પાત્ર થયેલા ઉમદેવારોમાં પુનરાવર્તિત વિદ્યાર્થીઓનું 43.48% પરિણામ તો વિદ્યાર્થીનીઓનું 49.31% પરિણામ છે. નિયમિત (GSOS) વિદ્યાર્થીઓનું 48.06% અને નિયમિત GSOS) વિદ્યાર્થીનીઓનું 48.96% પરિણામ આવ્યું હતું. પુનરાવર્તિત GSOS) વિદ્યાર્થીઓનું 39.80% અને પુનરાવર્તિત GSOS) વિદ્યાર્થીનીઓનું 48.96% પરિણામ જાહેર થયું છે. ### ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર કર્યું છે. મુખ્ય પરીક્ષા 2025 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કૂલ 152 કેન્દ્રો ઉપર 1,11,223 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,10,395 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નિયમતિ વિદ્યાર્થીઓ 1,00,725 નોંધાયા હતા. તે પૈકી 1,00,575 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે. આ પણ વાંચોઃ- GSEB 12th Result 2025 : ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર ### ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટ્સ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07% આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદાવરો નોંધાયા હતા. જે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9785 ઉમેદવારો સફળ થયા હતા. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36% આવ્યું છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Netflix Co-CEO Ted Sarandos Meets Maharashtra Chief Minister Devendra Fadnavis After WAVES 2025 Event Netflix Co-CEO Ted Sarandos Meets Maharashtra Chief Minister Devendra Fadnavis After WAVES 2025 Event
Next Article Maersk Unveils New Blue Box for Shipping Innovation
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

gujarati
મહેસૂલ તલાટી પરીક્ષા 2025: સિલેબસ અને પદ્ધતિની માહિતી
Gujarat Career

gujarati મહેસૂલ તલાટી પરીક્ષા 2025: સિલેબસ અને પદ્ધતિની માહિતી

Mahesul Talati Bharti 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે…

2 Min Read
ગુજરાત બોર્ડ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા શું કરવું? કેટલી ફી રહેશે?
Gujarat Career

ગુજરાત બોર્ડ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા શું કરવું? કેટલી ફી રહેશે?

ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ…

3 Min Read
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રદ્દ કરવામાં આવેલી પરીક્ષાઓ: ઠપકાઓનો સામનો થઈ રહ્યો છે
The Gujarat Public Service Commission (GPSC) is facing criticism after cancelling several exams under elections, prompting agitations and allegations of mismanagement. The controversy comes as the 2024 Lok Sabha elections are underway, forcing the GPSC to drop the recruitment exams due to code of conduct restrictions. The decision affects over two lakh candidates, who are now demanding reimbursement of their travel expenses and apply elsewhere. Critics are questioning GPSC’s credibility over organizing exams in a fair and transparent manner. Further, GPSC’s delays in releasing results and exam notification cancellations are drawing scrutiny and demands for reforms in the recruitment process.

GPSC નાયબ કૃષિ નિયામક, મદદનીશ કૃષિ નિયામક ભરતી અંગે આવ્યેલા બિકરમ પગલાને કારણે એક વિવાદ ઊભો થયો છે. ગુજરાત જાહેર…

2 Min Read
ગુજરાતમાં 21,000 રૂપિયા પગારવાળી નોકરીની ભરતી
તેલંગણા હોઈ સ્પોર્ટ્સ સ્કૂલ ખેલ સહાયક (સ્પોર્ટ્સ કોચ)ની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરી રહી છે. નોકરી શહેર તથા જિલ્લા અને બ્લોક સ્તરે છે. નોકરીનો હેતુ સ્કૂલથી બહાર મુકાયેલા અને નિષ્કાસિત કરેલા મહિલા અને બાળકોને શિક્ષિત કરવાનો થશે. વધુ જાણકારી પાછળ વાંચો.
Read More

ખેલ સહાયક ભરતી 2025: આવી ગઈ ભરતીની જાહેરાત, 38 વર્ષ સુધીની આવકાર્ય વય મર્યાદા, ઓનલાઈન અરજી કરો ગુજરાતમાં નોકરીની શોધમાં…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?