ગુજરાત હાઈકોર્ટ ભરતી 2025, ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી : ગુજરાતમાં બેરોજગારી લઈને બેઠેલા યુવાનોએ ગુજરાત હાઈકોર્ટ અને તાબેની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની 86 જગ્યાઓ ભરવાની છે. આ ભરતી ઓનલાઈન જ રીતે થઈ રહી છે અને ગુજરાત હાઈકોર્ટ પાસેથી રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી માગ કરાઈ છે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવર પોસ્ટ, મહત્વની તારીખો સાથેની વિગતવાર માહિતી માટે આ લેખ વાંચો.
ગુજરાત હાઈકોર્ટ ભરતીની માહિતી
| સંસ્થા | ગુજરાત હાઈકોર્ટ |
| પોસ્ટ | ડ્રાઈવર |
| નોકરીનું સ્થળ | વિવિધ જિલ્લા અદાલતો |
| જગ્યા | 86 |
| અરજી મોડ | ઓનલાઈન |
| અરજી શરુ તારીખ | 16-5-2025 |
| અરજી છેલ્લી તારીખ | 06-06-2025 |
| સત્તાવાર વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in, https://gujarathighcourt.nic.in |
ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર પોસ્ટની માહિતી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઈવરની 86 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમદેવારો પાસે ઓલાઈન અરજીઓ મંગાવી છે
મહત્વની તારીખો
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા તારીખ 16 મે 2025ના રોજ 12 વાગ્યાથી લઈને 6 જૂન 2025ના રોજ રાતના 23.59 કલાક સુધી ચાલશે. આ દરમિયાન રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકાશે.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
વિગતવાર જાહેરાત હાઈકોર્ટ વેબસાઈટ https://gujarathighcourt.nic.in તથા https://hc-ojas.gujarat.gov.in ઉપર તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા તેના ક્ષેત્રાધિકાર હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિસ બોર્ડ ઉપર તારીખ 14 મે 2025ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.