Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: ગુજરાત બોર્ડ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા શું કરવું? કેટલી ફી રહેશે?
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ગુજરાત બોર્ડ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા શું કરવું? કેટલી ફી રહેશે?

Gujarat Career

ગુજરાત બોર્ડ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા શું કરવું? કેટલી ફી રહેશે?

THE PRIME NEWS NETWORK
Last updated: May 8, 2025 8:29 am
THE PRIME NEWS NETWORK
Share
ગુજરાત બોર્ડ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા શું કરવું? કેટલી ફી રહેશે?
SHARE

Contents
પૂરક પરીક્ષાની ફી કેટલી રહેશે?યાદીમાં વિદ્યાર્થીનું નામ ન હોય તો શું કરવું?પરિણામ અને પૂરક પરીક્ષાની માહિતીઆવા ઉમેદવારો પૂરક પરીક્ષા આપી નહીં શકે

ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12 વિજ્ઞાનનું 83.51 ટકા, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ નોંધાયું છે. ધોરણ 10નું 83.08 ટકા પરિણામ રહ્યું છે. જોકે, બોર્ડ પરીક્ષાઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક, બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે.

ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષાનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે. આ પૂરક પરીક્ષાનાં આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી શાળા મારફતે ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો તથા ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.

પૂરક પરીક્ષાની ફી કેટલી રહેશે?

ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા-2025નું આવેદન બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ભરવાની રહશે. ઉમેદવારો માટે ફીની રકમ આપેલા કોષ્ટક પ્રમાણે રહેશે.

પેપર ફી
એક વિષય ₹150
બે વિષય ₹215
ત્રણ વિષય ₹275
ત્રણથી વધારે વિષયો ₹395

કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાં મુક્તિ આપેલી છે. તેથી કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર પાસેથી પરીક્ષા લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા 2025 માટે ઓનલાઈન આવેદન કરવું ફરજિયાત છે. શૂ ફી રિસીપ્ટ રજીસ્ટ્રેશનના આધાર તરીક સાચવી રાખવાની રહેશે.

યાદીમાં વિદ્યાર્થીનું નામ ન હોય તો શું કરવું?

કોઈ કારણસર કોઈ અનુત્તીર્ણ ઉમેદાવર હોય અને પૂરક પરીક્ષા 2025માં બેસવા માંગતો હોય તેમજ તેનું નામ શાળાઓને પરિણામ સાથે મોકલાવેલ યાદીમાં તેમજ ઓનલાઈન યાદીમાં ન હોય તો તેના ગુણપત્રક અને S.R.ની ખરાઈ કરીને આચાર્ચ દ્વારા આ સાથે આપવામાં આવેલ પરિશિષ્ટ કમાં તે ઉમેરી જરૂરી આધારો અને ફી મેળવી પરિશિષ્ટ-એની એક નકલ સાથે રૂબરૂ બોર્ડના માધ્યમિક વિભાગની એબીસી શાખાને મોકલાવની રહેશે.

પરિણામ અને પૂરક પરીક્ષાની માહિતી

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આવા ઉમેદવારો પૂરક પરીક્ષા આપી નહીં શકે

પૃથક ઉમેદવારો તથા ફેબ્રુઆરી-માર્ચ 2025માં નોંધાયેલ ન હોય તેવા ઉમેદવારો આગામી પૂરક પરીક્ષા 2025ની પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે નહીં. આ ઉપરાંત પૂરક પરીક્ષાની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ લેખમાં આપેલા નોટિફિકેશનના પાના નંબર 41થી 48 વાંચવા.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article IIM Raipur MBA in Public Policy 2025: Fully Funded Program with ₹50,000 Monthly Stipend – Apply by May 2024 IIM Raipur MBA in Public Policy 2025: Fully Funded Program with ₹50,000 Monthly Stipend – Apply by May 2024
Next Article Madhuri Dixit's Son Reveals Why He Feels Uncomfortable Watching Her Movies With Family Madhuri Dixit’s Son Reveals Why He Feels Uncomfortable Watching Her Movies With Family
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતમાં મેટ્રો ભરતી માટે સુવર્ણ તક: અમદાવાદ અને સુરતમાં 2 લાખ સુધીની નોકરી  Explanation: The title is translated to Gujarati, reflecting the essence of the news about metro recruitment opportunities in Gujarat, specifically in Ahmedabad and Surat, with a salary up to 2 lakh rupees. The word "સુવર્ણ તક" (golden opportunity) is used to emphasize the attractiveness of the job openings. The title is crafted to be concise and engaging for a news audience in Gujarat, adhering to SEO optimization by including key search terms like "ગુજરાત," "મેટ્રો ભરતી," "અમદાવાદ," and "સુરત."
Gujarat Career

ગુજરાતમાં મેટ્રો ભરતી માટે સુવર્ણ તક: અમદાવાદ અને સુરતમાં 2 લાખ સુધીની નોકરી Explanation: The title is translated to Gujarati, reflecting the essence of the news about metro recruitment opportunities in Gujarat, specifically in Ahmedabad and Surat, with a salary up to 2 lakh rupees. The word “સુવર્ણ તક” (golden opportunity) is used to emphasize the attractiveness of the job openings. The title is crafted to be concise and engaging for a news audience in Gujarat, adhering to SEO optimization by including key search terms like “ગુજરાત,” “મેટ્રો ભરતી,” “અમદાવાદ,” and “સુરત.”

Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી અમદાવાદ અને સુરતમાં સારા પગારવાળી નોકરીઓ માટે…

2 Min Read
સવા લાખ રૂપિયાનો પગારદાર વ્યક્તિ ઝોમેટો ડિલિવરી બોય કેમ બન્યો?
Gujarat Career

સવા લાખ રૂપિયાનો પગારદાર વ્યક્તિ ઝોમેટો ડિલિવરી બોય કેમ બન્યો?

ઝોમેટો ડિલિવરી બોય: એક પ્રેરક વાર્તા --- પુણેના એક વ્યક્તિએ ઝોમેટોથી આહાર મંગાવ્યો, પરંતુ તેમાં કંઈક ખોટું હતું. જ્યારે તેણે…

3 Min Read
plaintext
યુપીએસસી કેલેન્ડર 2026: પરીક્ષાની થઈ તારીખો જાહેર
 plaintext
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 2026 માટે તેનો કેલેન્ડર જાહેર કર્યો છે. પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે.
Gujarat Career

plaintext યુપીએસસી કેલેન્ડર 2026: પરીક્ષાની થઈ તારીખો જાહેર plaintext યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 2026 માટે તેનો કેલેન્ડર જાહેર કર્યો છે. પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે.

UPSC કેલેન્ડર 2026: 2026 માટે UPSC પરીક્ષાઓની તારીખો જાહેર UPSC કેલેન્ડર 2026, UPSC કેલેન્ડર 2026: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને બુધવારે…

3 Min Read
હવે આ ટોચની 5 યુનિવર્સિટીના કેમ્પસ ભારતમાં ખુલશે, વિદેશ જવાની જરૂર નહીં લાગે
Gujarat Career

હવે આ ટોચની 5 યુનિવર્સિટીના કેમ્પસ ભારતમાં ખુલશે, વિદેશ જવાની જરૂર નહીં લાગે

ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓ : ભારતીય વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાની જરૂર નહીં રહે. કારણ કે ભારતમાં જ…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?