આ માહિતી ગુજરાત શિક્ષણ બોર્ડએ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝર્લ્ટ જાણી શકશે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ નોંધાયું છે. આ પરીક્ષામાં કૂલ 762485 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 746892 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને 620532 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.08 ટકા નોંધાયું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 82313 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 78613 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 25357 પરીક્ષાર્થીઓ સફર થતાં તેઓનું પરિણામ 32.26 ટકા નોંધાયું છે.