ગુજરાત પંચાયત સેવા ભરતી 2025
ગુજરાત પંચાયત સેવા ભરતી 2025
સંક્ષિપ્ત વિગતો:
- સંસ્થા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
- પોસ્ટ: ટ્રેસર
- જગ્યાઓ: 245
- સ્થળ: સમગ્ર ગુજરાત
- અરજી કરવાની છેલ્લી તારીખ: 10 જૂન, 2025
- અરજી કરવાની વેબસાઇટ: https://ojas.gujarat.gov.in
નાણાકીય અને તાલીમ માહિતી
પગાર ધોરણ:
- પહેલા 5 વર્ષ માટે રૂ. 26,000 ફિક્સ પગાર
- 5 વર્ષ બાદ સંતોષકારક કાર્ય બાદ 7મા પગારપંચ મુજબ રૂ. 19,900-રૂ. 63,200 (પગાર-મેટ્રિક્સ) ધોરણ
વય મર્યાદા:
- 33 વર્ષ (અનામત વર્ગને સરકારના નિયમ મુજબ છૂટ)
શૈક્ષણિક લાયકાત:
- સિવિલ ડ્રાફ્ટ્સમેનમાં 2 વર્ષનું પ્રમાણપત્ર
- મૂળભૂત કમ્પ્યુટર શિક્ષણ
- ગુજરાતી/હિન્દીનું ભાષાજ્ઞાન
મહત્વની લિંક્સ
- નોટિફિકેશન વાંચવા: GPSSB વેબસાઈટ
અરજી પ્રક્રિયા
- https://ojas.gujarat.gov.in પર જાઓ
- "કરન્ટ એડવર્ટાઈજમેન્ટ" પર ક્લિક કરો
- "ટ્રેસર" ભરતી પસંદ કરો અને "એપ્લાઈ નાઉ" પર ક્લિક કરો
- તમારી માહિતી ભરો અને ફી ચૂકવો
વધુ માહિતી
ગુજરાતમાં વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધિત સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.