Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: આવતીકાલે સવારે 8 વાગે ધો-10નું પરિણામ જાહેર થશે
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » આવતીકાલે સવારે 8 વાગે ધો-10નું પરિણામ જાહેર થશે

Gujarat Career

આવતીકાલે સવારે 8 વાગે ધો-10નું પરિણામ જાહેર થશે

THE PRIME NEWS NETWORK
Last updated: May 7, 2025 1:23 pm
THE PRIME NEWS NETWORK
Share
આવતીકાલે સવારે 8 વાગે ધો-10નું પરિણામ જાહેર થશે
SHARE

GSEB 10th Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 8 મે, 2025 ના ગુરુવારે સવારે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝર્લ્ટ જાણી શકશે.

આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુંભાર ડિંડોરે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ દ્વારા ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે,”ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી મેળવી શકશે.

વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ 2025 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે. બે દિવસ પહેલા ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કર્યું હતું.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article PM Modi to Attend All-Party Meet on Thursday: Congress Calls for His Participation PM Modi to Attend All-Party Meet on Thursday: Congress Calls for His Participation
Next Article રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું ! રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

જનકારીઓ દર્શાવવામાં આવી છે?

ન્યૂઝીલેન્ડમાં જાણીતા કંપનીઓ 40,000થી વધુ કુશળ કામદારોની આવશ્યકતા છે.  
ન્યૂઝીલેન્ડ સરકાર કુશળ કામદારો માટે શ્રેણી સાત 'ગ્રીન લિસ્ટ'ની જાહેરાત કરી છે.  
વર્ક વિઝા માટે ત્રણ માનદંડો પૂર્ણ કરવાના છે: ઉંમર, અનુભવ અને અંગ્રેજી ભાષા પ્રવાહિતતા.  

વર્ક વિઝા માટેની યોગ્યતા
ન્યૂઝીલેન્ડના 'ગ્રીન લિસ્ટ' વર્ક વિઝા માટે મુખ્ય ત્રણ શરતો પૂર્ણ કરવાની જરૂર છે:  

ઉંમર: 55 વર્ષ કે તેથી ઓછી.  
અનુભવ: તમારા વ્યવસાય માં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ.  
અંગ્રેજી ભાષા: IELTS પરીક્ષામાં ઓછામાં ઓછો 6.5 સ્કોર.  

ગ્રીન લિસ્ટ વિઝાના ફાયદા

ગ્રીન લિસ્ટ વિઝા માટે મોટા ભાગના કેસમાં નોકરીની જરૂર નથી પડે છે.  
ન્યૂઝીલેન્ડ આવ્યા પછી મ્યુચ્યુઅલ રિએકોગ્નિશન ઑફ ક્વૉલિફિકેશન્સ ના અધિતિના મુજબ વર્ક પર્મિટ માટે અરજી કરી શકાય છે.  
અરજદારની પત્નિ અને બાળકો માટે પણ વર્ક અને વિદ્યાર્થી વિઝાઓ પ્રાપ્ત કરી શકાય છે.  

ન્યૂઝીલેન્ડની 'ગ્રીન લિસ્ટ' માટે ઉપલબ્ધ વ્યવસાયો
ન્યૂઝીલેન્ડ સરકારના આ માર્ગદર્શકમાં 85 વિવિધ વ્યવસાયોની યાદી છે જેમાં કેટેગરી 'ગ્રીન લિસ્ટ'માં દર્શાવવામાં આવી છે. આમાં નર્સિંગ, એકાઉન્ટિંગ, એગ્રીકલ્ચર, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ટીચર અને ટ્રાન્સલેટર જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે.
Gujarat Career

જનકારીઓ દર્શાવવામાં આવી છે?

  • ન્યૂઝીલેન્ડમાં જાણીતા કંપનીઓ 40,000થી વધુ કુશળ કામદારોની આવશ્યકતા છે.
  • ન્યૂઝીલેન્ડ સરકાર કુશળ કામદારો માટે શ્રેણી સાત ‘ગ્રીન લિસ્ટ’ની જાહેરાત કરી છે.
  • વર્ક વિઝા માટે ત્રણ માનદંડો પૂર્ણ કરવાના છે: ઉંમર, અનુભવ અને અંગ્રેજી ભાષા પ્રવાહિતતા.

વર્ક વિઝા માટેની યોગ્યતા

ન્યૂઝીલેન્ડના ‘ગ્રીન લિસ્ટ’ વર્ક વિઝા માટે મુખ્ય ત્રણ શરતો પૂર્ણ કરવાની જરૂર છે:

  1. ઉંમર: 55 વર્ષ કે તેથી ઓછી.
  2. અનુભવ: તમારા વ્યવસાય માં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ.
  3. અંગ્રેજી ભાષા: IELTS પરીક્ષામાં ઓછામાં ઓછો 6.5 સ્કોર.

ગ્રીન લિસ્ટ વિઝાના ફાયદા

  • ગ્રીન લિસ્ટ વિઝા માટે મોટા ભાગના કેસમાં નોકરીની જરૂર નથી પડે છે.
  • ન્યૂઝીલેન્ડ આવ્યા પછી મ્યુચ્યુઅલ રિએકોગ્નિશન ઑફ ક્વૉલિફિકેશન્સ ના અધિતિના મુજબ વર્ક પર્મિટ માટે અરજી કરી શકાય છે.
  • અરજદારની પત્નિ અને બાળકો માટે પણ વર્ક અને વિદ્યાર્થી વિઝાઓ પ્રાપ્ત કરી શકાય છે.

ન્યૂઝીલેન્ડની ‘ગ્રીન લિસ્ટ’ માટે ઉપલબ્ધ વ્યવસાયો

ન્યૂઝીલેન્ડ સરકારના આ માર્ગદર્શકમાં 85 વિવિધ વ્યવસાયોની યાદી છે જેમાં કેટેગરી ‘ગ્રીન લિસ્ટ’માં દર્શાવવામાં આવી છે. આમાં નર્સિંગ, એકાઉન્ટિંગ, એગ્રીકલ્ચર, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ટીચર અને ટ્રાન્સલેટર જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે.

સ્પેનમાં નોકરી માટે સારા સમાચાર: જોબ સીકર વિઝાની માન્યતા 3 મહિના માંથી 1 વર્ષ કરવામાં આવી યુરોપમાં કામ કરવાની યોજના…

3 Min Read
કેરિયર ટીપ્સ : પરમાણુ બોમ્બ બનાવવાનો અભ્યાસ એટલે...! જાણો ન્યુક્લિયર એન્જિનિયરિંગ અંગે
Gujarat Career

કેરિયર ટીપ્સ : પરમાણુ બોમ્બ બનાવવાનો અભ્યાસ એટલે…! જાણો ન્યુક્લિયર એન્જિનિયરિંગ અંગે

Career Tips: Nuclear Engineer Course દુનિયામાં કેટલાક દેશો છે જે હંમેશા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપતા રહે છે. પાકિસ્તાન…

4 Min Read
Talati Bharti 2025 Gujarat: મહેસૂલ તલાટી વર્ગ-3 ઉમેદવારોને અરજી અને ફી ભરવા વધુ સમય અપાયો  1. Talati Bharti 2025 Gujarat: મહેસૂલ તલાટી વર્ગ-3 માટે અરજી અને ફી ભરવાની અંતિમ તારીખ વધેલી છે. 2. સરકાર દ્વારા અંતિમ તારીખ 24 જુલાઈ સુધી વધારવામાં આવી છે, જે અગાઉ 16 જુલાઈ હતી. 3. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવા માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝિટ કરવાની રહેશે.
Gujarat Career

Talati Bharti 2025 Gujarat: મહેસૂલ તલાટી વર્ગ-3 ઉમેદવારોને અરજી અને ફી ભરવા વધુ સમય અપાયો 1. Talati Bharti 2025 Gujarat: મહેસૂલ તલાટી વર્ગ-3 માટે અરજી અને ફી ભરવાની અંતિમ તારીખ વધેલી છે. 2. સરકાર દ્વારા અંતિમ તારીખ 24 જુલાઈ સુધી વધારવામાં આવી છે, જે અગાઉ 16 જુલાઈ હતી. 3. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવા માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝિટ કરવાની રહેશે.

મહેસૂલ તલાટી ભરતી 2025: 2389 જગ્યાઓ માટે ઉમેદવારોને વધુ સમય આપવામાં આવ્યો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GPSSB) ની તરફથી…

2 Min Read
ગુજરાત રાજ્યની વિસ્તૃત જાહેર સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 2025 માં આકર્ષક સરકારી નોકરીઓની ભરતી
ગુજરાત રાજ્યની વિસ્તૃત જાહેર સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 2025 માં 987 પોસ્ટ્સ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ખાસ કરીને ITI પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક ઊભી થઈ છે. જો તમે અહીં અરજી કરવા માગતા હોવ તો સત્તાવાર જાહેરાતની બધી જ વિગતો સમજવી અને અરજી કરવા માટે સમયસર પ્રયાસ કરવો જરૂરી છે.
GSSSB Recruitment 2025: Key Highlights

પોસ્ટ્સની સંપૂર્ણ સંખ્યા: 987
પોસ્ટ્સનું નામ: સિવિલ જડ઼િયા રસાયણ વિશ્લેષક (Civil Judicial Chemical Analyst)

GSSSB Recruitment 2025: Important Dates

અરજી શરૂ: 26 જૂન 2025
અરજી મર્યાદા તારીખ: 11 જુલાઈ 2025
ખાસ કરીને મહત્વપૂર્ણ નોટીશ: 11 જુલાઈ 2025 પછી કોઈપણ અરજી અંગે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

GSSSB Recruitment 2025: Eligibility Criteria

શૈક્ષણિક લાયકાત: ઓફિસિયલ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, અરજદારે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટમાંથી રસાયણશાસ્ત્રમાં અથવા રસાયણ ટેકનોલોજીમાં અથવા ફાઇન કેમીસ્ટ્રીમાં અથવા પેટ્રોલિયમ પ્રયોગશાળા તકનીકમાં એક વર્ષનો કોર્સ પૂર્ણ કર્યો હોવો જોઈએ (ITT).
વય મર્યાદા: 18 થી 33 વર્ષ.
વયમાં છૂટ: સરકારી નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટ જણાવવામાં આવી છે.

GSSSB Recruitment 2025: Application Process
અરજી ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

GSSSBની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર જાઓ.
વ્યવસ્થાપિત લોગ-ઇન (અગાઉથી ઉપલબ્ધ કરેલ) પર જાઓ.
તમારી વિગતો ભરો અને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
અરજી ફીનું ભુગતાન કરો અને સમયસર તમારી અરજી સબમિટ કરો.

GSSSB Recruitment 2025: Selection Process
આ ભરતીમાં સિલેક્શનની પ્રક્રિયા નીચે પ્રમાણે છે:

કમ્પ્યુટર આધારિત પરીક્ષા: મેરિટ લિસ્ટ કમ્પ્યુટર આધારિત પરીક્ષાના અંદાજીત પેપરના આધારે તૈયાર કરવામાં આવશે.
મેરિટ લિસ્ટ જાહેર: ફાઇનલ મેરિટ લિસ્ટ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન: સિલેક્ટ ઉમેદવારોને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ દ્વારા ચકાસણી કરવામાં આવશે.

તમે તમારો સમય અને મહેનત સચવાવો અને અરજી કરવા માટે આ જાહેરાતનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જઈને વધુ જાણકારી મેળવવા માટે તો તૈયાર જ રહો!
Gujarat Career

ગુજરાત રાજ્યની વિસ્તૃત જાહેર સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 2025 માં આકર્ષક સરકારી નોકરીઓની ભરતી

ગુજરાત રાજ્યની વિસ્તૃત જાહેર સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 2025 માં 987 પોસ્ટ્સ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ખાસ કરીને ITI પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક ઊભી થઈ છે. જો તમે અહીં અરજી કરવા માગતા હોવ તો સત્તાવાર જાહેરાતની બધી જ વિગતો સમજવી અને અરજી કરવા માટે સમયસર પ્રયાસ કરવો જરૂરી છે.

GSSSB Recruitment 2025: Key Highlights

  1. પોસ્ટ્સની સંપૂર્ણ સંખ્યા: 987
  2. પોસ્ટ્સનું નામ: સિવિલ જડ઼િયા રસાયણ વિશ્લેષક (Civil Judicial Chemical Analyst)

GSSSB Recruitment 2025: Important Dates

  • અરજી શરૂ: 26 જૂન 2025
  • અરજી મર્યાદા તારીખ: 11 જુલાઈ 2025
  • ખાસ કરીને મહત્વપૂર્ણ નોટીશ: 11 જુલાઈ 2025 પછી કોઈપણ અરજી અંગે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

GSSSB Recruitment 2025: Eligibility Criteria

  • શૈક્ષણિક લાયકાત: ઓફિસિયલ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, અરજદારે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટમાંથી રસાયણશાસ્ત્રમાં અથવા રસાયણ ટેકનોલોજીમાં અથવા ફાઇન કેમીસ્ટ્રીમાં અથવા પેટ્રોલિયમ પ્રયોગશાળા તકનીકમાં એક વર્ષનો કોર્સ પૂર્ણ કર્યો હોવો જોઈએ (ITT).
  • વય મર્યાદા: 18 થી 33 વર્ષ.
  • વયમાં છૂટ: સરકારી નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટ જણાવવામાં આવી છે.

GSSSB Recruitment 2025: Application Process

અરજી ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  1. GSSSBની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર જાઓ.
  2. વ્યવસ્થાપિત લોગ-ઇન (અગાઉથી ઉપલબ્ધ કરેલ) પર જાઓ.
  3. તમારી વિગતો ભરો અને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
  4. અરજી ફીનું ભુગતાન કરો અને સમયસર તમારી અરજી સબમિટ કરો.

GSSSB Recruitment 2025: Selection Process

આ ભરતીમાં સિલેક્શનની પ્રક્રિયા નીચે પ્રમાણે છે:

  1. કમ્પ્યુટર આધારિત પરીક્ષા: મેરિટ લિસ્ટ કમ્પ્યુટર આધારિત પરીક્ષાના અંદાજીત પેપરના આધારે તૈયાર કરવામાં આવશે.
  2. મેરિટ લિસ્ટ જાહેર: ફાઇનલ મેરિટ લિસ્ટ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: સિલેક્ટ ઉમેદવારોને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ દ્વારા ચકાસણી કરવામાં આવશે.

તમે તમારો સમય અને મહેનત સચવાવો અને અરજી કરવા માટે આ જાહેરાતનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જઈને વધુ જાણકારી મેળવવા માટે તો તૈયાર જ રહો!

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યુત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની 66 જગ્યાઓ…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?