GPSSB ભરતી 2025, ગુજરાત પંચાયત સેવા ભરતી : ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ફરીથી સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. GPSSB દ્વારા લાયક ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખો, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત પંચાયત સેવા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
| પોસ્ટ | વર્ક આસિસ્ટન્ટ |
| ક્લાસ |