Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: સૂર્યાની ‘રેટ્રો’ફિલ્મે 4 દિવસમાં 43 કરોડની કમાણી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » સૂર્યાની ‘રેટ્રો’ફિલ્મે 4 દિવસમાં 43 કરોડની કમાણી

Entertainment

સૂર્યાની ‘રેટ્રો’ફિલ્મે 4 દિવસમાં 43 કરોડની કમાણી

THE PRIME NEWS NETWORK
Last updated: May 5, 2025 5:05 am
THE PRIME NEWS NETWORK
Share
સૂર્યાની 'રેટ્રો'ફિલ્મે 4 દિવસમાં 43 કરોડની કમાણી
SHARE

સાઉથ અભિનેતા સૂર્યાની ‘રેટ્રો’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ‘રેટ્રો’ ફિલ્મને વીકએન્ડ ફળ્યો છે. ફિલ્મને શનિવાર અને રવિવારના રોજ બોક્સ ઓફિસ પર બીજી ફિલ્મોને ટક્કર આપી જોરદાર કલેકશન કર્યું છે. સૂર્યાની રેટ્રો સાથે બોક્સ ઓફિસ પર બોલીવુડ દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો પણ અત્યારે થિયેટરમાં રિલીઝ થઈ છે. બિગ બજેટની અન્ય પાંચ ફિલ્મોને સૂર્યાની રેટ્રો ફિલ્મે જોરદાર ટક્કર આપતા રિલીઝ થયાના ચાર દિવસમાં બોકસ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે.

બોક્સ ઓફિસ પર સારો દેખાવ

રેટ્રો ફિલ્મનો બોક્સ ઓફિસ કલેક્શનના શરૂઆતના ચાર દિવસના આંકડા જોઈએ તો પહેલા દિવસે – 19.25 કરોડ રૂપિયા, બીજા દિવસે – 7.75 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે – 8 કરોડ રૂપિયા અને રવિવારના દિવસે એટલે કે ચોથા દિવસે – 8 કરોડ રૂપિયાનું બમ્પર કલેકશન કર્યું. કાર્તિક સુબ્બારાજ દ્વારા દિગ્દર્શિત, રેટ્રોના રવિવારે કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. રેટ્રોએ તેના ત્રીજા અને ચોથા દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી રેટ્રો ફિલ્મનું કુલ કલેક્શન 43 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રેટ્રો 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મે પહેલા દિવસે 2 કરોડ રૂપિયાની કમાણી કરી હોવા છતાં, રવિવારે કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો જે રેટ્રો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

અજય દેગગણને ટક્કર આપવામાં નિષ્ફળ સૂર્યા

સૂર્યાની ફિલ્મ રેટ્રોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હશે, પરંતુ તે રેડ 2 અને HIT 3 ને હરાવવામાં નિષ્ફળ ગઈ. રવિવારે, અજય દેવગણ અભિનીત ફિલ્મ રેડ 2 એ 21 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 70.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, નાની સ્ટારર ફિલ્મ હિટ 3 પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. રવિવારે તેણે 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી અને તેનું કુલ કલેક્શન 51.40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article "બોલિવૂડ ચોર છે, ગીતો-સ્ટોરી ચોરે છે...ઈનસિક્યોરિટી વધી ગઈ છે..." - નવાઝુદ્દીન સિદ્દિકી “બોલિવૂડ ચોર છે, ગીતો-સ્ટોરી ચોરે છે…ઈનસિક્યોરિટી વધી ગઈ છે…” – નવાઝુદ્દીન સિદ્દિકી
Next Article ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ડેટિંગ અફવાઓ વચ્ચે આયુષ્માન ખુરાણાએ કર્યો ખુલાસો
Entertainment

ડેટિંગ અફવાઓ વચ્ચે આયુષ્માન ખુરાણાએ કર્યો ખુલાસો

सारा तेंडुलकर ने अभिनय में करियर शुरू नहीं करने का बड़ा खुलासा किया क्रिकेट आइकन सचिन तेंडुलकर की बेटी सारा…

2 Min Read
પીએમ મોદીની મહિમા પ્રગટાવતી બ્રેસ્ટ કેન્સરની જીતની કહાણીની થાઇલેન્ડની મિસ વર્લ્ડ ઓપલે: 'સ્ત્રીઓ પોતાના પર વિશ્વાસ રાખે તો કંઈ પણ કરી શકે'
Entertainment

પીએમ મોદીની મહિમા પ્રગટાવતી બ્રેસ્ટ કેન્સરની જીતની કહાણીની થાઇલેન્ડની મિસ વર્લ્ડ ઓપલે: ‘સ્ત્રીઓ પોતાના પર વિશ્વાસ રાખે તો કંઈ પણ કરી શકે’

8 કલાક પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકહૈદરાબાદમાં આયોજિત 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રી વિજેતા બન્યાં. 21 વર્ષીય ઓપલે…

4 Min Read
મિસ વર્લ્ડ 2023: 723 કારીગરોએ 242 પરંપરાગત વસ્ત્રો ઘડ્યા
Entertainment

મિસ વર્લ્ડ 2023: 723 કારીગરોએ 242 પરંપરાગત વસ્ત્રો ઘડ્યા

11 કલાક પેહલાકૉપી લિંક'મિસ વર્લ્ડ' 2025ની ફાઇનલ 31 મેના રોજ હૈદરાબાદમાં યોજાશે. ભારતમાં યોજાનારી આ ફાઇનલમાં દરેક સ્પર્ધક તેલંગણાના પરંપરાગત…

2 Min Read
હાઉસફુલ 5નો ટ્રેલર જાહેર: મર્ડર મિસ્ટ્રી સાથે જોરદાર કોમેડીની સફર
Entertainment

હાઉસફુલ 5નો ટ્રેલર જાહેર: મર્ડર મિસ્ટ્રી સાથે જોરદાર કોમેડીની સફર

હાઉસફુલ 5 ટ્રેલર રિલીઝ: જોરદાર કોમેડી અને મિસ્ટ્રીનો મિલેવાળો ટ્રેલર જાણીતી કોમેડી ફ્રેન્ચાઇઝિ 'હાઉસફુલ 5'નો ટ્રેલર રિલીઝ થયો છે. આ…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?