Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

સલમાનની બિલ્ડીંગમાં ઘૂસી ગયેલ મોડલે અગાઉ આરટીઓમાં તોડફોડ કરી હતી

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » સલમાનની બિલ્ડીંગમાં ઘૂસી ગયેલ મોડલે અગાઉ આરટીઓમાં તોડફોડ કરી હતી

Entertainment

સલમાનની બિલ્ડીંગમાં ઘૂસી ગયેલ મોડલે અગાઉ આરટીઓમાં તોડફોડ કરી હતી

THE PRIME NEWS NETWORK
Last updated: May 26, 2025 12:05 am
THE PRIME NEWS NETWORK
Share
સલમાનની બિલ્ડીંગમાં ઘૂસી ગયેલ મોડલે અગાઉ આરટીઓમાં તોડફોડ કરી હતી
SHARE

ઈશા સામે થોડા સમય પહેલાં જ ગુનો નોંધાયો હતો

બે મહિલા કર્મચારીઓને માર મારનારી ઈશાના સલમાનના ઘર સુધી પહોંચવાના ઈરાદા અંગે તપાસ

મુંબઈ: બોલીવુડ સ્ટાર સલમાન ખાનના બાંદરા સ્થિત નિવાસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરનાર મહિલા ઈશા છાબરા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ અગાઉ તેના પર અંધેરી આરટીઓમાં સરકારી બે મહિલા કર્મચારીઓ પર હુમલો કરીને ધમકી આપવા અને આરટીઓ ઓફિસમાં તોડફોડ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.

બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવાર અને બુધવારે બનેલી ઘટનાઓના સંદર્ભમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. છત્તીસગઢનો ૨૩ વર્ષીય જીતેન્દ્રકુમાર સિંહ મંગળવારે બે વખત ગેલેક્સી એપાર્ટમેન્ટની ઈમારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને બંને સમયે પોલીસે તેને પકડી પાડયો હતો. આ બાદ તેને બાંદરા પોલીસને સોંપી દીધો હતો.

તો ગુરુવારે ઈશા છાબરાએ સવારે લગભગ ૩.૩૦ વાગ્યે આવી જ કોશિશ કરી હતી અને એપાર્ટમેન્ટની લીફ્ટનો ઉપયોગ કરીને સલમાનની ઘરે પહોંચી ગઈ હતી અને દરવાજો ખટખટાવ્યો હતો. આ બાદ સુરક્ષા ગાર્ડે તેને પૂછતા તેણે દાવો કર્યો હતો કે સલમાન ખાને તેને ત્યાં બોલાવી હતી. જો કે આ વાત ખોટી સાબિત થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં પોલીસે આ બંને સામે કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે કે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ઈશા છાબરા સામે અંધેરી આરટીઓમાં વિવાદ અને તોડફોડનો અગાઉ પણ કેસ નોંધાયેલો મળી આવ્યો હતો.

જેમાં જીપ કારના દસ્તાવેજો બાબતે થયેલા ઝઘડા દરમિયાન ઈશાએ બે મહિલા આરટીઓ અધિકારીઓને માર માર્યો હતો. જેમાં ઈશાએ વિવાદ દરમિયાન આરટીઓ ઓફિસમાં કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી અને એક મહિલા કર્મચારીનો ફોન પણ તોડી નાખ્યો હતો તથા ધમકીઓ આપી હતી. આ બાદ જોર જોરથી ચીસો પાડવા લાગી હતી. અંબોલી પોલીસે આ મામલે ઈશા સામે કેસ નોંધ્યો હતો અને તેની અટકાયત કરી હતી.

પોલીસે આ મામલે પૃષ્ટિ કરી હતી કે એપ્રિલમાં તે અંધેરી પશ્ચિમમાં ઈશા રહેતી હતી ત્યારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આ બાદ તે ગત પહેલી મેના રોજ તે ખાર પશ્ચિમના કાર્ટર રોડમાં રહેવા ગઈ હતી. ખારમાંથી ધરપકડ કરવામાં આવતા ઈશાએ દાવો કર્યો હતો કે તે એક જુનિયર કલાકાર તરીકે કામ કરે છે અને તે ફક્ત સલમાન ખાનને મળવા માંગતી હતી.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Heavy Rain Alert Issued for Tamil Nadu Districts, Advises RMC - Latest Update Until May 28 Heavy Rain Alert Issued for Tamil Nadu Districts, Advises RMC – Latest Update Until May 28
Next Article BSHS Recruitment 2025 for 4500 Posts - Apply Online for Haryana Jobs Now! BSHS Recruitment 2025 for 4500 Posts – Apply Online for Haryana Jobs Now!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Sunny Deol’s Action-Packed Film ‘Jatt’ Confirmed for OTT Release on June 5; Watch at Home Without Waiting
Entertainment

Sunny Deol’s Action-Packed Film ‘Jatt’ Confirmed for OTT Release on June 5; Watch at Home Without Waiting

સની દેઓલની 'જાટ ૩' ફિલ્મની OTT રિલીઝ ડેટ કન્ફર્મ; 5 જૂનથી હવે ઘરેબેઠા જુઓ સની દેઓલ અને રણદીપ હુડ્ડા સાથેની…

1 Min Read
markdown
## 'મારા મેનેજરે પણ મને 'જીસ્મ' ફિલ્મ કરવાની ના પાડી હતી...': એડલ્ટ મૂવી અંગે બિપાશા બાસુનો ખુલાસો
Entertainment

markdown ## ‘મારા મેનેજરે પણ મને ‘જીસ્મ’ ફિલ્મ કરવાની ના પાડી હતી…’: એડલ્ટ મૂવી અંગે બિપાશા બાસુનો ખુલાસો

બિપાશા બાસુ વિશે પૂરી માહિતીઅભિનેત્રી બિપાશા બાસુએ 2003માં આવેલી થ્રિલર ફિલ્મ 'જીસ્મ' કરી હતી, જેમાં તેમના તત્કાલીન બોયફ્રેન્ડ અને અભિનેતા…

2 Min Read
Housefull 5 Box Office Collection Day 3: આક્ષય કુમારની ફિલ્મ હિટ કે ફ્લોપ?
After a promising opening weekend, Akshay Kumar's latest comedy caper "Housefull 5" has hit a roadblock at the box office. Despite a good start, the film's collections have nosedived on Monday, raising questions about its long-term prospects.
Akshay Kumar, know for his knack for delivering laugh-out-loud comedies, joined forces with director Farhad Samji to bring back the hit "Housefull" franchise after a 4-year hiatus. The film brought back original cast members like Riteish Deshmukh, Bobby Deol, Arjun Rampal, and Abhishek Bachchan, alongside newcomers like John Abraham, Pooja Hegde, and Nora Fatehi.
However, the film's initial momentum seems to have fizzled out, with its collections taking a steep 70% drop on its first Monday compared to its opening day. This steep decline in ticket sales has left industry experts and film buffs wondering if "Housefull 5" will be able to sustain its box office run, or if it will join the ever-growing list of Bollywood flops.
Despite the initial setback, there is still hope for "Housefull 5". The film's slapstick comedy and star-studded cast have the potential to attract audiences during the festive season. If the film can manage to pick up steam and sustain its performance over the next few days, it might still emerge as a profitable venture for the producers.
Only time will tell if "Housefull 5" can replicate the success of its predecessors or if it will be remembered as a misstep in Akshay Kumar's illustrious career.
Entertainment

Housefull 5 Box Office Collection Day 3: આક્ષય કુમારની ફિલ્મ હિટ કે ફ્લોપ?

After a promising opening weekend, Akshay Kumar’s latest comedy caper "Housefull 5" has hit a roadblock at the box office. Despite a good start, the film’s collections have nosedived on Monday, raising questions about its long-term prospects.

Akshay Kumar, know for his knack for delivering laugh-out-loud comedies, joined forces with director Farhad Samji to bring back the hit "Housefull" franchise after a 4-year hiatus. The film brought back original cast members like Riteish Deshmukh, Bobby Deol, Arjun Rampal, and Abhishek Bachchan, alongside newcomers like John Abraham, Pooja Hegde, and Nora Fatehi.

However, the film’s initial momentum seems to have fizzled out, with its collections taking a steep 70% drop on its first Monday compared to its opening day. This steep decline in ticket sales has left industry experts and film buffs wondering if "Housefull 5" will be able to sustain its box office run, or if it will join the ever-growing list of Bollywood flops.

Despite the initial setback, there is still hope for "Housefull 5". The film’s slapstick comedy and star-studded cast have the potential to attract audiences during the festive season. If the film can manage to pick up steam and sustain its performance over the next few days, it might still emerge as a profitable venture for the producers.

Only time will tell if "Housefull 5" can replicate the success of its predecessors or if it will be remembered as a misstep in Akshay Kumar’s illustrious career.

હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન ડે 3 (Housefull 5 Box Office Collection Day 3) | તરુણ મનસુખાની દિગ્દર્શિત કોમેડી થ્રિલર…

2 Min Read
સિતારે જમીન પર: સ્પેનિશ ફિલ્મની કોપી થયેલી?**
જુલાઈ ૩૧: નેટફ્લિક્સની એક નવી ફિલ્મ 'સિતારે જમીન પર' પર plagiarismના આરોપ મૂકાયા છે જે કહે છે કે આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ 'कामिला उतार चढ़ाव' ની નકલ છે. આરોપ અનુસાર, 'સિતારે જમીન પર' માં story concept, characters, અને structure 'कामिला उतार चढ़ाव' જેવા જ છે.
હાલમાં, 'सितारे जमीन पर' નિર્માતાઓએ આ આરોપ લઈને કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે. ઝી ન્યૂઝે વિશેષમાં, આ બે ફિલ્મો વચ્ચેના સમાનતા અને તફાવતોની તપાસ કરી અને plagiarismના આરોપોનાં validityને ચકાસવા માટે expertsની જાણકારી મેળવી. વધુ માહિતી માટે, ઝી ન્યૂઝની full report વાંચો.
Entertainment

સિતારે જમીન પર: સ્પેનિશ ફિલ્મની કોપી થયેલી?**

જુલાઈ ૩૧: નેટફ્લિક્સની એક નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર plagiarismના આરોપ મૂકાયા છે જે કહે છે કે આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ‘कामिला उतार चढ़ाव’ ની નકલ છે. આરોપ અનુસાર, ‘સિતારે જમીન પર’ માં story concept, characters, અને structure ‘कामिला उतार चढ़ाव’ જેવા જ છે.

હાલમાં, ‘सितारे जमीन पर’ નિર્માતાઓએ આ આરોપ લઈને કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે. ઝી ન્યૂઝે વિશેષમાં, આ બે ફિલ્મો વચ્ચેના સમાનતા અને તફાવતોની તપાસ કરી અને plagiarismના આરોપોનાં validityને ચકાસવા માટે expertsની જાણકારી મેળવી. વધુ માહિતી માટે, ઝી ન્યૂઝની full report વાંચો.

બોલીવૂડ બાસ્કેટબોલ ફિલ્મને લઈને બની ગઈ ખબર બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન આગામી ફિલ્મ 'સીતારે ઝમીન પર' નું ટ્રેલર રિલીઝ થયું…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?