Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: પીએમ મોદીની મહિમા પ્રગટાવતી બ્રેસ્ટ કેન્સરની જીતની કહાણીની થાઇલેન્ડની મિસ વર્લ્ડ ઓપલે: ‘સ્ત્રીઓ પોતાના પર વિશ્વાસ રાખે તો કંઈ પણ કરી શકે’
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » પીએમ મોદીની મહિમા પ્રગટાવતી બ્રેસ્ટ કેન્સરની જીતની કહાણીની થાઇલેન્ડની મિસ વર્લ્ડ ઓપલે: ‘સ્ત્રીઓ પોતાના પર વિશ્વાસ રાખે તો કંઈ પણ કરી શકે’

Entertainment

પીએમ મોદીની મહિમા પ્રગટાવતી બ્રેસ્ટ કેન્સરની જીતની કહાણીની થાઇલેન્ડની મિસ વર્લ્ડ ઓપલે: ‘સ્ત્રીઓ પોતાના પર વિશ્વાસ રાખે તો કંઈ પણ કરી શકે’

THE PRIME NEWS NETWORK
Last updated: June 1, 2025 2:12 pm
THE PRIME NEWS NETWORK
Share
પીએમ મોદીની મહિમા પ્રગટાવતી બ્રેસ્ટ કેન્સરની જીતની કહાણીની થાઇલેન્ડની મિસ વર્લ્ડ ઓપલે: 'સ્ત્રીઓ પોતાના પર વિશ્વાસ રાખે તો કંઈ પણ કરી શકે'
SHARE

8 કલાક પેહલાલેખક: આશિષ તિવારી

  • કૉપી લિંક

હૈદરાબાદમાં આયોજિત 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રી વિજેતા બન્યાં. 21 વર્ષીય ઓપલે 108 દેશોના સ્પર્ધકોને હરાવીને મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો છે. મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિઝકોવાએ પોતાનો તાજ ઓપલ સુચાતાને સોંપ્યો.

મિસ વર્લ્ડ બન્યા બાદ ઓપલ સુચતાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. જીતની ક્ષણ ઉપરાંત તેમણે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ વિશે વાત કરી. ઓપલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમનો આભાર માનવા માંગે છે. ઇન્ટરવ્યૂના મુખ્ય મુદ્દાઓ વાંચો…

મિસ વર્લ્ડ 2025 ઓપલ સુચાતાએ કહ્યું, 'અમારો દેશ લાંબા સમયથી આ તાજની રાહ જોઈ રહ્યો હતો.'

મિસ વર્લ્ડ 2025 ઓપલ સુચાતાએ કહ્યું, ‘અમારો દેશ લાંબા સમયથી આ તાજની રાહ જોઈ રહ્યો હતો.’

આ ખાસ પળમાં તમારા દિલ-દિમાગમાં શું ચાલી રહ્યું છે?

હું પોતાના પર ગર્વ અનુભવી રહી છું. મેં થાઇલેન્ડ માટે પહેલો મિસ વર્લ્ડ તાજ જીત્યો છે. મારા માટે આ એક બહુ મોટી તક અને સન્માનની વાત છે.

જ્યારે મિસ વર્લ્ડ 2025 માટે તમારા નામની ઘોષણા થઈ, ત્યારે સૌથી પહેલા મનમાં શું આવ્યું?

મને વિશ્વાસ ન થયો. મારું રિએક્શન ‘ઓ માય ગોડ’ હતું અને હું મારા મિત્રને ગળે લગાવીને રડી પરંતુ આ સિવાય આ એક ગર્વની ક્ષણ હતી. હું જાણું છું કે મારા દેશના લોકો આ તાજની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે અમને ઘણી અપેક્ષાઓ હતી અને મને ખૂબ આનંદ છે કે અમે તેને જીતી લીધું છે.

તમે તમારી મિસ વર્લ્ડની યાત્રાનું વર્ણન કેવી રીતે કરશો?

મારા માટે આ એક સુંદર અને અદ્ભુત યાત્રા રહી છે. તેલંગાણામાં હું અત્યાર સુધી જેટલા પણ સ્થળોએ ગઈ છું અને જે લોકોને મળી છું, તેમની સાથે અહીં રહીને ધન્યતા અનુભવી રહી છું. તેલંગાણાના લોકોના પ્રેમ, રંગો અને સુંદરતાએ મારા જીવનમાં ઘણું બધું ઉમેર્યું છે.

તે ક્ષણ જ્યારે ઓપલને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો.

તે ક્ષણ જ્યારે ઓપલને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો.

તમે ક્યારે નક્કી કર્યું કે તમારે બ્યુટી પેજન્ટનો ભાગ બનવું છે?

હું જ્યારે 18 વર્ષની હતી, ત્યારે મને તક અને આમંત્રણ મળ્યું. ત્યારે મેં વિચાર્યું કે આ એક એવી તક છે, જે મને જીવનમાં વારંવાર નહીં મળે. આ એક શાનદાર તક છે. આ સાથે જ, તે મારા ‘બ્યુટી વિથ પર્પઝ’ પ્રોજેક્ટને પણ પૂરો કરી રહ્યું હતું. મારા માટે આ એક મોટી તક હતી, જ્યારે હું એક આંતરરાષ્ટ્રીય મંચ પર ફક્ત મારી સંસ્કૃતિને જ નહીં પણ મારા જીવનના ઉદ્દેશ્યને પણ રજૂ કરી શકતી હતી.

જીવનમાં ક્યારેય એવી કોઈ ક્ષણ આવી છે, જ્યારે કોઈએ કહ્યું હોય કે તમે આ નહીં કરી શકો?

હા, આવી ક્ષણો આવી છે. જ્યારે હું ખૂબ નાની હતી, ત્યારે મારું સપનું ડિપ્લોમૅટ (રાજદ્વારી) બનવાનું હતું. તે સમયે ઘણા લોકો હતા, જે મને કહેતા હતા કે, હું આ નહીં કરી શકું કારણ કે હું એક મહિલા છું. તેમનું કહેવું હતું કે, મહિલા માટે આ ક્ષેત્રમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. સાથે જ, મારા માતા-પિતા પણ આ ક્ષેત્રમાંથી નથી. મેં તે લોકોની વાતો પર ધ્યાન ન આપ્યું અને મેં પોતાના પર વિશ્વાસ રાખ્યો. મને યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ (આંતરરાષ્ટ્રીય સંબંધો) માં અભ્યાસ કરવાની તક મળી.

તમે બ્રેસ્ટ કેન્સર જેવા મુદ્દા પર વાત કરો છો. તમે પોતે તેનો સામનો કરી ચૂક્યા છો. આ મુદ્દા પર તમે દુનિયાને શું કહેવા માંગો છો?

હું લોકોને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃત કરવા માંગુ છું. આ મુદ્દા પર આપણે બધા જાગૃત હોવા જરૂરી છે, કારણ કે આ કોઈને પણ થઈ શકે છે. દરેકે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. રૂટિન ચેકઅપ કરાવવું જોઈએ. જો ક્યારેય કંઈ ખોટું થાય, તો હિંમત કરીને ડૉક્ટર પાસે જવું જોઈએ. જો બ્રેસ્ટ કેન્સરનું શરૂઆતમાં જ નિદાન થઈ જાય, તો તેનાથી બચી શકાય છે. હું લોકોને આ વાત જણાવવા માંગુ છું.

ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ થાઇલેન્ડ માટે પ્રથમ મિસ વર્લ્ડનો તાજ જીતી ઇતિહાસ રચ્યો.

ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ થાઇલેન્ડ માટે પ્રથમ મિસ વર્લ્ડનો તાજ જીતી ઇતિહાસ રચ્યો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article પીબીએકેએસ વિરુદ્ધ એમઆઈ: પંજાબે જીત્યો ટોસ, બોલિંગ કરવાનો લીધો નિર્ણય પીબીએકેએસ વિરુદ્ધ એમઆઈ: પંજાબે જીત્યો ટોસ, બોલિંગ કરવાનો લીધો નિર્ણય
Next Article assembly
અમદાવાદ-ગાંધીનગર વિસ્તારો ભેખડા પવન અને વરસાદના શિકાર થયા, આઈપીએલ મેચને પ્રભાવિત કરી. assembly અમદાવાદ-ગાંધીનગર વિસ્તારો ભેખડા પવન અને વરસાદના શિકાર થયા, આઈપીએલ મેચને પ્રભાવિત કરી.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સિદ્ધાંત અને સારા તેંડુલકર બ્રેક અપ પાડે
Entertainment

સિદ્ધાંત અને સારા તેંડુલકર બ્રેક અપ પાડે

અચાનક અંત આવ્યો સિદ્ધાંત અને સારાના સંબંધનો! મુંબઈ: બોલીવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાના સંબંધોના અંત…

1 Min Read
તમામ,
સન્દર્ભ: 7 ડોગ્સની પહેલી ચોક્કસ ઝલક પ્રકાશિત થઈ, જેમાં સલમાન ખાન અને સંજય દત્તને પુરુષત્વમય નિષ્ઠા અને વફાદારીમાં ભીડવામાં આવે છે. આ ફિલ્મના ફિલ્માકરોએ હોલિવૂડના હિરોની પશ્ચાદલક્ષ્મી કથાઓની તુલનામાં ታምናી ન્યૂ કાઢી છે.
Entertainment

તમામ, સન્દર્ભ: 7 ડોગ્સની પહેલી ચોક્કસ ઝલક પ્રકાશિત થઈ, જેમાં સલમાન ખાન અને સંજય દત્તને પુરુષત્વમય નિષ્ઠા અને વફાદારીમાં ભીડવામાં આવે છે. આ ફિલ્મના ફિલ્માકરોએ હોલિવૂડના હિરોની પશ્ચાદલક્ષ્મી કથાઓની તુલનામાં ታምናી ન્યૂ કાઢી છે.

સલમાન-સંજયની પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ; બન્નેએ રાહદારી બની દીધી હોલિવૂડ સ્ટાર્સની લાઈમલાઇટ 10 કલાક પેહલા સલમાન ખાન અને સંજય દત્તની આંતરરાષ્ટ્રીય…

3 Min Read
Housefull 5 Box Office Collection Day 3: આક્ષય કુમારની ફિલ્મ હિટ કે ફ્લોપ?
After a promising opening weekend, Akshay Kumar's latest comedy caper "Housefull 5" has hit a roadblock at the box office. Despite a good start, the film's collections have nosedived on Monday, raising questions about its long-term prospects.
Akshay Kumar, know for his knack for delivering laugh-out-loud comedies, joined forces with director Farhad Samji to bring back the hit "Housefull" franchise after a 4-year hiatus. The film brought back original cast members like Riteish Deshmukh, Bobby Deol, Arjun Rampal, and Abhishek Bachchan, alongside newcomers like John Abraham, Pooja Hegde, and Nora Fatehi.
However, the film's initial momentum seems to have fizzled out, with its collections taking a steep 70% drop on its first Monday compared to its opening day. This steep decline in ticket sales has left industry experts and film buffs wondering if "Housefull 5" will be able to sustain its box office run, or if it will join the ever-growing list of Bollywood flops.
Despite the initial setback, there is still hope for "Housefull 5". The film's slapstick comedy and star-studded cast have the potential to attract audiences during the festive season. If the film can manage to pick up steam and sustain its performance over the next few days, it might still emerge as a profitable venture for the producers.
Only time will tell if "Housefull 5" can replicate the success of its predecessors or if it will be remembered as a misstep in Akshay Kumar's illustrious career.
Entertainment

Housefull 5 Box Office Collection Day 3: આક્ષય કુમારની ફિલ્મ હિટ કે ફ્લોપ?

After a promising opening weekend, Akshay Kumar’s latest comedy caper "Housefull 5" has hit a roadblock at the box office. Despite a good start, the film’s collections have nosedived on Monday, raising questions about its long-term prospects.

Akshay Kumar, know for his knack for delivering laugh-out-loud comedies, joined forces with director Farhad Samji to bring back the hit "Housefull" franchise after a 4-year hiatus. The film brought back original cast members like Riteish Deshmukh, Bobby Deol, Arjun Rampal, and Abhishek Bachchan, alongside newcomers like John Abraham, Pooja Hegde, and Nora Fatehi.

However, the film’s initial momentum seems to have fizzled out, with its collections taking a steep 70% drop on its first Monday compared to its opening day. This steep decline in ticket sales has left industry experts and film buffs wondering if "Housefull 5" will be able to sustain its box office run, or if it will join the ever-growing list of Bollywood flops.

Despite the initial setback, there is still hope for "Housefull 5". The film’s slapstick comedy and star-studded cast have the potential to attract audiences during the festive season. If the film can manage to pick up steam and sustain its performance over the next few days, it might still emerge as a profitable venture for the producers.

Only time will tell if "Housefull 5" can replicate the success of its predecessors or if it will be remembered as a misstep in Akshay Kumar’s illustrious career.

હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન ડે 3 (Housefull 5 Box Office Collection Day 3) | તરુણ મનસુખાની દિગ્દર્શિત કોમેડી થ્રિલર…

2 Min Read
Sitaare Zameen Parનું ટ્રેલર રિલીઝ, આમિર ખાને ફરી જીત્યું ફેન્સનું દિલ
Entertainment

Sitaare Zameen Parનું ટ્રેલર રિલીઝ, આમિર ખાને ફરી જીત્યું ફેન્સનું દિલ

બોલીવુડ અભિનેતા આમિર ખાનની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફેન્સ આ ફિલ્મના…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?