Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: નવાઝુદ્દિન સિદ્દિકીનો બળાપો: સમગ્ર બોલીવૂડ ચોર છે
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » નવાઝુદ્દિન સિદ્દિકીનો બળાપો: સમગ્ર બોલીવૂડ ચોર છે

Entertainment

નવાઝુદ્દિન સિદ્દિકીનો બળાપો: સમગ્ર બોલીવૂડ ચોર છે

THE PRIME NEWS NETWORK
Last updated: May 6, 2025 12:10 am
THE PRIME NEWS NETWORK
Share
નવાઝુદ્દિન સિદ્દિકીનો બળાપો: સમગ્ર બોલીવૂડ ચોર છે
SHARE

નવાઝુદ્દિન સિદ્દિકીએ હાલમાં એવો બળાપો કાઢ્યો છે કે સમગ્ર બોલીવૂડ ચોર છે. અહીં સૌ સાઉથમાંથી ગીતો, વાર્તા અને બેઠા સીન પણ તફડાવે છે. હોલીવૂડમાંથી પણ ધૂમ ચોરી થાય છે. આ ચોરી હવે બહુ જ સામાન્ય અને સહજ બની ચૂકી છે અને કોઈનેય તેના માટે શરમ પણ નથી.

તેણે કહ્યું હતું કે બોલીવૂડમાં ક્રિએટિવિટી જેવું કશું રહ્યું ંનથી. સૌ કોઈ ઉઠાંતરીમાં જ મગ્ન છે. ચોરીને ક્રિએટિવિટી કહી શકાય નહિ. અહીં સર્જનાત્મકતા સાવ ખાડે ગઈ છે. એક સ્ટોરી ચાલી જાય છે તો પાંચ વર્ષ સુધી તેની જ ફિલ્મો બન્યા કરે છે. એક ફોર્મ્યૂલા હિટ થયા બાદ સમગ્ર ઉદ્યોગ તેની નકલ કર્યા કરે છે.

તેણે કહ્યું હતું કે આ ઉદ્યોગ પાસેથી તેને કોઈ બબહુ સારી અપેક્ષા નથી. અહીં સર્જનાત્મકતાની કદર નથી એટલે જ અનુરાગ કશ્યપ જેવા સર્જકોએ બોલીવૂડ છોડી દીધું છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article India's Forest Rights Act Provides a Competitive Edge in the Face of Biodiversity Threats India’s Forest Rights Act Provides a Competitive Edge in the Face of Biodiversity Threats
Next Article Celtics vs. Knicks Game 1: Boston Leads New York at TD Garden – Live Updates | NBC Sports Boston
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બજરંગી ભાઈજાન 2' માંથી નવાઝુદ્દિન સિદ્દિકીનો ભાગ નકારાત્મક પ્રતિભાવના લીધે બાદ કરવામાં આવ્યો
Entertainment

બજરંગી ભાઈજાન 2′ માંથી નવાઝુદ્દિન સિદ્દિકીનો ભાગ નકારાત્મક પ્રતિભાવના લીધે બાદ કરવામાં આવ્યો

નવાઝને નહિ મળ્યું છે 'બજરંગી ભાઈજાન'ના બીજા ભાગમાં કામ કરવાનું આમંત્રણ મુંબઈ: 'બજરંગી ભાઈજાન'ની સફળતા પછી હવે બોલીવૂડમાં 'બજરંગી ભાઈજાન…

2 Min Read
plaintext
સઈફ અલી ખાન: નવાબ ખાન પટૌડી કતરના નવા વતની બનશે?
Entertainment

plaintext સઈફ અલી ખાન: નવાબ ખાન પટૌડી કતરના નવા વતની બનશે?

સૈફ અલી ખાન પર જાન્યુઆરીમાં જીવલેણ હુમલો થયો હતો. જે બાદ તેમની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ છે. આ સુરક્ષાને…

2 Min Read
gujarati
અભિનેત્રી પૂજા બેનર્જી ફ્રોડને અનુભવનો ભોગ બનવું પડ્યું
Entertainment

gujarati અભિનેત્રી પૂજા બેનર્જી ફ્રોડને અનુભવનો ભોગ બનવું પડ્યું

બોલીવુડમાં આજે કભી ખુશી કભી ગમ જેવા માહોલ છે. આજે એક બાજુ અભિનેત્રી અવિકા ગોરની સગાઈના સારા સમાચાર આવ્યા છે.…

2 Min Read
તારા સુતારીયા પર ફરી પ્રેમનું આવ્યું આકર્ષણ? ગુજરાતી યુવા ફિલ્મના સ્ટાર સાથે આભાસ!
Entertainment

તારા સુતારીયા પર ફરી પ્રેમનું આવ્યું આકર્ષણ? ગુજરાતી યુવા ફિલ્મના સ્ટાર સાથે આભાસ!

બોલીવુડ એક્ટ્રેસ તારા સુતારિયાની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. તારા સુતારિયાએ આદર જૈન સાથે બ્રેકઅપ કર્યું બાદ ફેન્સ તેને…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?