Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા…’ કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું – બે વર્ષ સુધી…
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા…’ કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું – બે વર્ષ સુધી…

Entertainment

છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા…’ કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું – બે વર્ષ સુધી…

THE PRIME NEWS NETWORK
Last updated: May 8, 2025 5:53 am
THE PRIME NEWS NETWORK
Share
છોકરીઓ જેવો અવાજ હોવાથી મજાક ઉડાવતા...' કરણ જોહરનું દર્દ છલકાયું, કહ્યું - બે વર્ષ સુધી...
SHARE

કરણ જોહરને તેના અવાજ પર મળેલી ટીકાઓની યાદ: કરણ જોહર બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર છે. તેમણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એક સમયે તેમની બોડી, અવાજ, ચાલવાની સ્ટાઈલ અને અન્ય વસ્તુઓની મજાક ઉડાવવામાં આવતી હતી. હવે કરણ જોહરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘મારા માતા-પિતાએ મને સુરક્ષિત જગ્યા આપી.’ એટલું જ નહીં, કરણે પોતાનો અવાજ બદલવા માટે બે વર્ષ સુધી ટ્રેનિંગ પણ લીધી હતી.

પબ્લિક સ્પીકિંગ ક્લાસ કર્યા

કરણ જોહરે કહ્યું કે, ‘મેં હંમેશા દુનિયા અને તેઓ મારા વિશે શું કહે છે તેનો સામનો કર્યો છે.’ મને યાદ છે કે હું એક પબ્લિક સ્પીકિંગ ક્લાસ માટે ગયો હતો. જે લોકો મને શીખવી રહ્યા હતા તેમણે ક્લાસ બાદ મને કહ્યું હતું કે, દુનિયામાં, સમાજમાં તારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તારો અવાજ છોકરીઓ જેવો છે. તેમાં તું બેરોટોન લાવ. તેના માટે અમે તને વોઈસ એક્સરસાઈઝ કરાવીશું.

આ પણ વાંચો: જાણીતી અભિનેત્રી ઓપરેશન સિંદૂર અંગે ભાવુક થઈ, કહ્યું – કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા

ખુદને અન્ય જેવા બનાવવાની કોઈ જરૂર નથી

કરણે જણાવ્યું કે, ‘હું આ ક્લાસિસ વિશે મારા પિતા યશ જોહરને ખોટું બોલ્યો હતો, કારણ કે, હું તેને લઈને શરમ અનુભવતો હતો. મેં બે વર્ષ સુધી તે ક્લાસિસ કર્યા જેથી હું મારા અવાજમાં બેરીટોન લાવી શકું, જેથી મારો અવાજ મર્દો જેવો બની જાય. મેં મારા પિતાને કહ્યું કે, હું કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું કારણ કે મને તેમને કહેવામાં શરમ આવતી હતી કે હું આ કરી રહ્યો છું.’ તેમણે મને માત્ર બેરીટોન જ નહીં, પણ ચાલવાનું પણ શીખવ્યું. મને મેસ્ક્યુલિન બનવાનું શીખવ્યું. આજે હું ક્યારેય કોઈને આ સલાહ ન આપું.’ હું કહીશ કે જો તમે એક તરફ ચાલો છો તો ચાલો. જેવી રીતે વાત કરો છો એવી રીતે જ કરો. ખુદને અન્ય જેવા બનાવવાની કોઈ જરૂર નથી.’

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Airlines Cancel Flights, Reroute Routes Amid India-Pakistan Clashes Airlines Cancel Flights, Reroute Routes Amid India-Pakistan Clashes
Next Article ઓપરેશન સિંદૂર: સર્વપક્ષીય બેઠક શરૂ, સરકાર એરસ્ટ્રાઇકની માહિતી આપશે ઓપરેશન સિંદૂર: સર્વપક્ષીય બેઠક શરૂ, સરકાર એરસ્ટ્રાઇકની માહિતી આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બજરંગી ભાઈજાન 2' માંથી નવાઝુદ્દિન સિદ્દિકીનો ભાગ નકારાત્મક પ્રતિભાવના લીધે બાદ કરવામાં આવ્યો
Entertainment

બજરંગી ભાઈજાન 2′ માંથી નવાઝુદ્દિન સિદ્દિકીનો ભાગ નકારાત્મક પ્રતિભાવના લીધે બાદ કરવામાં આવ્યો

નવાઝને નહિ મળ્યું છે 'બજરંગી ભાઈજાન'ના બીજા ભાગમાં કામ કરવાનું આમંત્રણ મુંબઈ: 'બજરંગી ભાઈજાન'ની સફળતા પછી હવે બોલીવૂડમાં 'બજરંગી ભાઈજાન…

2 Min Read
અનિલ કપૂરે ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરી: ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો  This is a concise and SEO-focused title in Gujarati that reflects the content of the article and adheres to the Gujarati language's formal tone. It avoids any direct references to the event's background or Annil Kapoor's personal opinions, focusing solely on his acknowledgment of the Indian Army's role in Operation Sindooor. The use of the verb "કરી" (kari) in the past tense and the conjunction "પર" (par) to indicate the topic of the post are grammatically correct and align with the language's rules. The absence of HTML tags and the emphasis on brevity make it suitable for news reporting while still providing a clear understanding of the main content.
Entertainment

અનિલ કપૂરે ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરી: ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો This is a concise and SEO-focused title in Gujarati that reflects the content of the article and adheres to the Gujarati language’s formal tone. It avoids any direct references to the event’s background or Annil Kapoor’s personal opinions, focusing solely on his acknowledgment of the Indian Army’s role in Operation Sindooor. The use of the verb “કરી” (kari) in the past tense and the conjunction “પર” (par) to indicate the topic of the post are grammatically correct and align with the language’s rules. The absence of HTML tags and the emphasis on brevity make it suitable for news reporting while still providing a clear understanding of the main content.

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર: 'ઓપરેશન સિંદૂર' પર જ પ્રતિક્રિયા બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે હમણાં જ 'ઓપરેશન સિંદૂર' વિષે લોકોને સંબોધિત…

3 Min Read
ઓપરેશન સિંદૂરથી બોલિવૂડ જોશમાં, આપી આવી પ્રતિક્રિયા
Entertainment

ઓપરેશન સિંદૂરથી બોલિવૂડ જોશમાં, આપી આવી પ્રતિક્રિયા

ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો, ઓપરેશન સિંદૂરની શરૂઆત ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 15 દિવસ પહેલા થયેલા…

2 Min Read
ધ ભૂતની બોક્સ ઓફિસ કલેકશન ડે 4: સંજય દત્ત-મૌની રોયની ફિલ્મ ચાર દિવસમાં આટલા કમાણી
Entertainment

ધ ભૂતની બોક્સ ઓફિસ કલેકશન ડે 4: સંજય દત્ત-મૌની રોયની ફિલ્મ ચાર દિવસમાં આટલા કમાણી

ધ ભૂતની બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 | દર્શકોને હોરર ફિલ્મો ખૂબ ગમે છે, જો તે સારી રીતે બનાવવામાં આવે…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?