Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ખરાબ ખાવાની આદતોથી મારા ભાઈનું નિધન થયું: રાહુલ

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ખરાબ ખાવાની આદતોથી મારા ભાઈનું નિધન થયું: રાહુલ

Entertainment

ખરાબ ખાવાની આદતોથી મારા ભાઈનું નિધન થયું: રાહુલ

THE PRIME NEWS NETWORK
Last updated: June 17, 2025 6:59 am
THE PRIME NEWS NETWORK
Share
ખરાબ ખાવાની આદતોથી મારા ભાઈનું નિધન થયું: રાહુલ
SHARE

Contents
23 મેના રોજ એક્ટર મુકુલ દેવનું અચાનક અવસાન થયું, જેનાથી બધાને આઘાત લાગ્યો હતોરાહુલ દેવે કહ્યું- ‘મુકુલને લગભગ આઠ દિવસથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.’મુકુલ દેવના મૃત્યુ પછી, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ડિપ્રેશનથી પીડાતો હતો.મુકુલ દેવ આ ફિલ્મોમાં જોવા મળ્યા હતાફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝન પર પણ ઘણું કામ કર્યું હતું.

23 મેના રોજ એક્ટર મુકુલ દેવનું અચાનક અવસાન થયું, જેનાથી બધાને આઘાત લાગ્યો હતો

તેમના મોટા ભાઈ અને એક્ટર રાહુલ દેવે હવે આ દુ:ખદ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ દેવે કહ્યું કે- મુકુલના મૃત્યુનું કારણ ડિપ્રેશન નહોતું, જેમ કે ઘણા લોકો વિચારી રહ્યા હતા, પરંતુ તેમની ખરાબ ખાણીપીણીની આદત તેનું કારણ છે.

રાહુલ દેવે કહ્યું- ‘મુકુલને લગભગ આઠ દિવસથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.’

આ પછી મુકુલ પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરતો હતો: મુકુલ સતત કંઈક ને કંઈક લખતો રહેતો હતો, પરંતુ ધીમે ધીમે તે સમાજથી અલગ થઈ ગયો. તેને તેની પુત્રીની ખૂબ યાદ આવતી હતી અને તે તેના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકતો ન હતો.

મુકુલ દેવના મોટા ભાઇ રાહુલ દેવ પણ એક્ટર છે.

મુકુલ દેવના મૃત્યુ પછી, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ડિપ્રેશનથી પીડાતો હતો.

રાહુલ દેવે દાવો કર્યો હતો, ‘જે લોકો હવે મુકુલ વિશે વાત કરી રહ્યા છે તેઓ ક્યારેય તેના સંપર્કમાં નહોતા. તેઓ કહી રહ્યા છે કે તેની તબિયત સારી નહોતી, પરંતુ તેણે તાજેતરમાં જ હાફ મેરેથોન પણ પૂર્ણ કરી હતી.

મુકુલ દેવ આ ફિલ્મોમાં જોવા મળ્યા હતા

મુકુલ દેવે 1996માં ‘દસ્તક’ ફિલ્મથી પોતાની મોટા પડદાની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેમણે અન્ય ફિલ્મો જેવી કે વજૂદ, કોહરામ, યમલા પગલા દીવાના, સન ઓફ સરદાર, આર.. રાજકુમાર, વૉર છોડ ના યાર, ક્રીચર થ્રીડી, જય હો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે પંજાબી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો પણ કરી હતી. તેમણે ‘પાગલપંતી’ નામની એક ગુજરાતી ફિલ્મ પણ કરી હતી.

મુકુલ દેવ એક ટ્રેઇન્ડ પાઇલટ પણ હતા.

ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝન પર પણ ઘણું કામ કર્યું હતું.

તેમણે ઘરવાલી ઉપરવાલી, કહીં દિયા જલે કહી જિયા, કુટુંબ, ભાભી, કશિશ, કે. સ્ટ્રીટ પાલી હિલ, કુમકુમ, શશશ… ફિર કોઈ હૈ જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમણે પાંચેક વર્ષ પહેલાં ‘ઝી5’ પર આવેલી ‘સ્ટેટ ઑફ સીજઃ 26/11’ નામની વેબસિરીઝ પણ કરી હતી. હોલિવૂડની બે ફિલ્મમાં તેમણે ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ખાડામાં ફસાયેલી બસ: રાજકોટ-કેશોદ માર્ગે મુસાફરો જોખમાયા ખાડામાં ફસાયેલી બસ: રાજકોટ-કેશોદ માર્ગે મુસાફરો જોખમાયા
Next Article Ghaziabad and NCR Areas Witness Rainy Weather Today, Offering Relief from Scorching Heat
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મિસ વર્લ્ડ 2023: 723 કારીગરોએ 242 પરંપરાગત વસ્ત્રો ઘડ્યા
Entertainment

મિસ વર્લ્ડ 2023: 723 કારીગરોએ 242 પરંપરાગત વસ્ત્રો ઘડ્યા

11 કલાક પેહલાકૉપી લિંક'મિસ વર્લ્ડ' 2025ની ફાઇનલ 31 મેના રોજ હૈદરાબાદમાં યોજાશે. ભારતમાં યોજાનારી આ ફાઇનલમાં દરેક સ્પર્ધક તેલંગણાના પરંપરાગત…

2 Min Read
પાકિસ્તાની અભિનેત્રીએ કંગના રનૌતને આપી ધમકી
Entertainment

પાકિસ્તાની અભિનેત્રીએ કંગના રનૌતને આપી ધમકી

કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ પર ભારતીય સેનાની પ્રશંસા કરી રહી છે અને કહી રહી છે કે ભારતે પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો…

0 Min Read
રાજકુમાર ગુપ્તા કીડી-મંકોડા વચ્ચે ભૂખ્યા સૂતા:  લોકો કહેતાં-'આ શું ફિલ્મ બનાવવાનો!, 'પહેલી જ ફિલ્મે ટ્રેન્ડ સેટ કર્યો; હવે દર્શકો તેમની ફિલ્મો પર 100 કરોડ વરસાવે છે
Entertainment

રાજકુમાર ગુપ્તા કીડી-મંકોડા વચ્ચે ભૂખ્યા સૂતા: લોકો કહેતાં-‘આ શું ફિલ્મ બનાવવાનો!, ‘પહેલી જ ફિલ્મે ટ્રેન્ડ સેટ કર્યો; હવે દર્શકો તેમની ફિલ્મો પર 100 કરોડ વરસાવે છે

લોકો કહેતા હતા - ‘આ શું ફિલ્મ બનાવવાનો!’; પહેલી જ ફિલ્મે ટ્રેન્ડ સેટ કર્યો, હવે દર્શકો તેમની ફિલ્મો પર 100…

8 Min Read
‘સનમ તેરી કસમ’ के एक्टर संदीप ने आग से बचाव का VIDEO शेयर किया  
Sanam Teri Kasam के एक्टर संदीप ने अपने आग से बचाव का VIDEO शेयर किया। राजेश खन्ना के मुंबई स्थित ऐतिहासिक बंगले में लगी आग में, संदीप ने अपनी जान बचाई और अब उन्होंने इस घटना का VIDEO शेयर किया है। इस VIDEO में, आग की भीषण लपटों के बीच संदीप को एक लैडर से नीचे उतरते और खुद को बचाते हुए देखा जा सकता है। संदीप ने कहा, "यहसब आग की वजह से हुआ था। संभवतः मैं जिंदा भी नहीं बच पाता।"`  
The Versatile World ofSanam Teri KasamActor Sandeep  
Sandeep, known for his role in the filmSanam Teri Kasam, has recently shared a VIDEO of his heroic rescue from a devastating fire that broke out at actor Rajesh Khannas historic bungalow in Mumbai. The VIDEO showcases Sandeep skillfully navigating his way down a ladder amidst roaring flames, ensuring his own safety. Sandeep reflected on the incident, saying, "This all happened because of the fire. I might not have even survived." This incident sheds light on the challenges and perils faced by actors in the entertainment industry, often going above and beyond to fulfill their roles.`

Harshvardhan Rane Video* : 'Sanam Teri Kasam' અભિનેતા હર્ષવર્ધન રાણે આગની દાવાનળમાંથી બાલબાલ બચી ગયો છે. અભિનેતાએ Instagram પર ઘટનાનો…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?