Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: કમલ હાસને વાળંદ તરીકે પણ કામ કર્યું હતું: માતાને ચીડવવા હેરકટિંગ શીખ્યો, ફિલ્મના ક્લાયમેક્સ સીનમાં બનાવ્યો
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » કમલ હાસને વાળંદ તરીકે પણ કામ કર્યું હતું: માતાને ચીડવવા હેરકટિંગ શીખ્યો, ફિલ્મના ક્લાયમેક્સ સીનમાં બનાવ્યો

Entertainment

કમલ હાસને વાળંદ તરીકે પણ કામ કર્યું હતું: માતાને ચીડવવા હેરકટિંગ શીખ્યો, ફિલ્મના ક્લાયમેક્સ સીનમાં બનાવ્યો

THE PRIME NEWS NETWORK
Last updated: May 16, 2025 5:26 am
THE PRIME NEWS NETWORK
Share
કમલ હાસને વાળંદ તરીકે પણ કામ કર્યું હતું: માતાને ચીડવવા હેરકટિંગ શીખ્યો, ફિલ્મના ક્લાયમેક્સ સીનમાં બનાવ્યો
SHARE

8 મિનિટ પેહલા

પ્રખ્યાત એક્ટર-ડિરેક્ટર કમલ હાસને તાજેતરમાં તેમના સંઘર્ષો વિશે વાત કરી. કમલ હાસને કહ્યું કે તેઓ તેમની માતાને ચીડવવા માટે વાળંદ તરીકે કામ કરવા લાગ્યા. તેઓ કહે છે કે તેમની માતાને લાગતું હતું કે તેઓ કંઈ કરતા નથી, તેથી તેમણે વાળ કાપવાનું કૌશલ્ય શીખી લીધું.

હોલિવૂડ રિપોર્ટર ઇન્ડિયા સાથે વાત કરતા કમલ હાસને કહ્યું, ‘જે વ્યક્તિએ મને કહ્યું હતું કે હું શ્રી બાલાચંદર સાથે શ્રેષ્ઠ જોડી બનાવીશ તે મારા માર્ગદર્શક પણ હતા. તેઓ એક વાળંદ હતા અને તેમણે મને વાળ કાપવાનું શીખવ્યું હતું. હું સલૂનમાં વાળંદ તરીકે પણ કામ કરતો હતો, જો કે, મેં મારી માતાને ચીડવવા માટે આ કામ કર્યું હતું કારણ કે તેમને લાગતું હતું કે હું કંઈ કરતો નથી. હું ફક્ત પુસ્તકો વાંચતો અને ફિલ્મો જોતો હતો આથી મારી માતાને લાગતું હતું કે આ બધું નકામું છે. તેમના મતે, મારે કોઈ યોગ્ય કામ કરવું જોઈએ. કેમ કે, મારી પાસે જે કુશળતા હતી તે મુજબ મને સરળતાથી કામ મળતું ન હતું. પછી મેં વિચાર્યું, મારે એવું શું કરવું જોઈએ જે મારી માતાને સૌથી વધુ પરેશાન કરે… અને પછી હું વાળંદ બની ગયો.’

‘ઝરા સી જિંદગી’માં વાસ્તવિક કિસ્સા પરથી સીન બન્યો

કમલ હાસને એમ પણ કહ્યું કે તેમની વાર્તા સાંભળ્યા પછી, પ્રખ્યાત દિગ્દર્શક કે. બાલાચંદર ખૂબ પ્રભાવિત થયા. એટલું જ નહીં, તેમણે આ કિસ્સાનો ઉપયોગ તેમની ફિલ્મ ‘ઝરા સી જિંદગી’ના ક્લાઇમેક્સમાં પણ કર્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મમાં, જ્યારે એક પિતા દાઢી કરાવવા આવે છે, ત્યારે તેમને પોતાનો દીકરો મળે છે. દીકરો શિક્ષિત છે, ડિગ્રી ધારક છે, ડબલ ડિગ્રી ધારક છે. તે કહે છે, ‘હું અહીં નોકરી માટે નથી આવ્યો, હું અહીં જ્ઞાન મેળવવા આવ્યો છું અને મને તે અહીં મળ્યું છે.’

બાલાચંદરે મને દિગ્દર્શક બનતાં અટકાવ્યો હતો. કમલે જણાવ્યું કે જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે તેણે બાલાચંદરજીને કહ્યું હતું કે તે ફિલ્મ ડિરેક્ટર બનવા માગે છે, પરંતુ બાલાચંદરજીએ તેને આ રસ્તો છોડી દેવાની સલાહ આપી. તેમણે કહ્યું, ‘જો તમે દિગ્દર્શક બનશો, તો તમે આખી જિંદગી ઓટો રિક્ષામાં મુસાફરી કરશો.’ હકીકતમાં, સૌપ્રથમ તેમણે જ કહ્યું હતું કે ‘કમલ હાસનમાં ફિલ્મ સ્ટાર બનવાની ક્ષમતા છે.’

કમલ હાસને કહ્યું, ‘જો મેં તેમની વાત ન સાંભળી હોત, તો આજે હું કદાચ ઓટો રિક્ષામાં મૃત હાલતમાં પડ્યો હોત. કોઈને પણ આ વિશે ખબર ન પડી હોત.’ તેમણે એમ પણ કહ્યું કે તેમના ઘણા મિત્રો, જે તેમના કરતા વધુ પ્રતિભાશાળી હતા, તેમણે દુ:ખદ સંજોગોમાં જીવ ગુમાવ્યા. ‘તેઓ રસ્તા પર જ મૃત્યુ પામ્યા.’ કમલ હાસને બાલાચંદરજીનો આભાર માન્યો અને એમ પણ કહ્યું, ‘જો તેમણે મને યોગ્ય સલાહ ન આપી હોત, તો હું પણ તે મિત્રોની જેમ ખોવાઈ ગયો હોત.’

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Indian Stock Market Opens Lower Amid Mixed Global Cues Indian Stock Market Opens Lower Amid Mixed Global Cues
Next Article áticas de Selena Gomez y Benny Blanco revelan su hogar personal para el lanzamiento de "I Said I Love You First" áticas de Selena Gomez y Benny Blanco revelan su hogar personal para el lanzamiento de “I Said I Love You First”
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

gujarati

મિસ વર્લ્ડ 2025 બની ચુઆંગ્સરી, દુનિયાને મળી 72મી 'વિશ્વ સુંદરી' gujarati

"ક્રાઉનીંગ સ્પૂતનિક સફળતા: તયલેન્ડની સુચાતા ચુઆંગ્સરી ઓર્ડર ઓફ બ્યુટીફુલ પીપલ પર કબજો જમાવે છે."

ગ્લેડિયેટર્સ ફાઈનલમાં, જે રાત્રિ સમાપ્ત થઈ, ક્રિયા-ધારા કુશળતા અને બ્યુટી સાથે સ્પર્ધા થઈ. ટુકડી વચ્ચે ૧૧૧ પરતાવીનો યુદ્ધ, ૭૨મી મિસ વર્લ્ડ સુચાતા ચુઆંગ્સરીએ ગર્વથી 'વિશ્વ સુંદરી'ની મુગૂટા મેળવી.

"કાચબાની ગતિ પણ વિરામ નથી: સુંદરતાના મ્હાવરા સાથે સંક્ષેપમાં સજજ અણોપ યુદ્ધ, શુભ રાત્રિના સમાપ્તિ નામાંકનમાં વંચીત થયા છે."

"આપણી ભૂમિના પુત્રી, રાજકુમારી ચુઆંગ્સરી, અશક્યને શક્ય કરી, આ સિદ્ધિ સાથે વિદેશમાં પણ દેશને ગૌરવશાળી બનાવી રહેલી છે."

"સ્કૂલને તો જીવનભર યાદ રાખી શકાય ના? પરંતુ આજની સફળતા તો ઇતિહાસના પાનાંમાં કાયમી હસ્તાક્ષર બની રહેશે."

"હપ્તાશ: વિજેતાને અત્યંત ઉચ્ચ શ્રેણીની કિંમત મળે છે, નૈસર્ગિક સુંદરતાની બહાદુરીની વિજય પર."

"સંત્રાંબરિયા મિસ વર્લ્ડ સંસ્થા ૧૯૫૧ થી સુંદરતાના આ રમતનું આયોજન કરે છે, રાજકુમારી ચુઆંગ્સરીને ૭૨મી ટાઈટલ મળે છે."

"નવા પેઢીના સુંદરતાના ધ્વજવાહક, જ્યોત સમાન મિસ વર્લ્ડનો દાવો કરતા, ૨૦૨૫ માટે નવી ઉંમરે, આવા પ્રતિભાશાળી નેતાઓની જરૂર છે."

"આનું પ્રમાણ મળે છે કે પ્રતિભા આગળ વધે છે, સંઘર્ષોને પીછેહઠ કરાવે છે, સફળતાના માર્ગ પર દોડતી રહે છે."

"સુંદરતાના રાજ્યમાં એક અંગૂઠેથી ઓળખાતી ચમક થી, આગલા સમય માટે આવશ્યક સદ્ગુણો હિંદ ટોચ પર રખાય છે."

"બ્યુટી વિથ અ પર્પસ: જો સુધારવાની તૈયારી હોય, સંઘર્ષો કરો અને એક કક્ષાથી બધાયે સુધી આગળ વધો."

gujarati
"કાચબાની ગતિ પણ વિરામ નથી: સુંદરતાના મ્હાવરા સાથે સંક્ષેપમાં સજજ અણોપ યુદ્ધ, શુભ રાત્રિના સમાપ્તિ નામાંકનમાં વંચીત થયા છે."
gujarati
gujarati
"કોમ્પીનિયોનો ખુલાસો કરી રહેલી વિશ્વભરમાં સુંદરતાની પ્રતિનિધિત્વ કરવા આવનારી 72મી મિસ વર્લ્ડ સુચાતા ચુઆંગ્સરી સામે ભવિષ્યને લઈને વધુ વિપુલ મેધાવી અને પ્રતિભાશાળી સુંદરીઓ."
Entertainment

gujarati મિસ વર્લ્ડ 2025 બની ચુઆંગ્સરી, દુનિયાને મળી 72મી ‘વિશ્વ સુંદરી’ gujarati “ક્રાઉનીંગ સ્પૂતનિક સફળતા: તયલેન્ડની સુચાતા ચુઆંગ્સરી ઓર્ડર ઓફ બ્યુટીફુલ પીપલ પર કબજો જમાવે છે.” ગ્લેડિયેટર્સ ફાઈનલમાં, જે રાત્રિ સમાપ્ત થઈ, ક્રિયા-ધારા કુશળતા અને બ્યુટી સાથે સ્પર્ધા થઈ. ટુકડી વચ્ચે ૧૧૧ પરતાવીનો યુદ્ધ, ૭૨મી મિસ વર્લ્ડ સુચાતા ચુઆંગ્સરીએ ગર્વથી ‘વિશ્વ સુંદરી’ની મુગૂટા મેળવી. “કાચબાની ગતિ પણ વિરામ નથી: સુંદરતાના મ્હાવરા સાથે સંક્ષેપમાં સજજ અણોપ યુદ્ધ, શુભ રાત્રિના સમાપ્તિ નામાંકનમાં વંચીત થયા છે.” “આપણી ભૂમિના પુત્રી, રાજકુમારી ચુઆંગ્સરી, અશક્યને શક્ય કરી, આ સિદ્ધિ સાથે વિદેશમાં પણ દેશને ગૌરવશાળી બનાવી રહેલી છે.” “સ્કૂલને તો જીવનભર યાદ રાખી શકાય ના? પરંતુ આજની સફળતા તો ઇતિહાસના પાનાંમાં કાયમી હસ્તાક્ષર બની રહેશે.” “હપ્તાશ: વિજેતાને અત્યંત ઉચ્ચ શ્રેણીની કિંમત મળે છે, નૈસર્ગિક સુંદરતાની બહાદુરીની વિજય પર.” “સંત્રાંબરિયા મિસ વર્લ્ડ સંસ્થા ૧૯૫૧ થી સુંદરતાના આ રમતનું આયોજન કરે છે, રાજકુમારી ચુઆંગ્સરીને ૭૨મી ટાઈટલ મળે છે.” “નવા પેઢીના સુંદરતાના ધ્વજવાહક, જ્યોત સમાન મિસ વર્લ્ડનો દાવો કરતા, ૨૦૨૫ માટે નવી ઉંમરે, આવા પ્રતિભાશાળી નેતાઓની જરૂર છે.” “આનું પ્રમાણ મળે છે કે પ્રતિભા આગળ વધે છે, સંઘર્ષોને પીછેહઠ કરાવે છે, સફળતાના માર્ગ પર દોડતી રહે છે.” “સુંદરતાના રાજ્યમાં એક અંગૂઠેથી ઓળખાતી ચમક થી, આગલા સમય માટે આવશ્યક સદ્ગુણો હિંદ ટોચ પર રખાય છે.” “બ્યુટી વિથ અ પર્પસ: જો સુધારવાની તૈયારી હોય, સંઘર્ષો કરો અને એક કક્ષાથી બધાયે સુધી આગળ વધો.” gujarati “કાચબાની ગતિ પણ વિરામ નથી: સુંદરતાના મ્હાવરા સાથે સંક્ષેપમાં સજજ અણોપ યુદ્ધ, શુભ રાત્રિના સમાપ્તિ નામાંકનમાં વંચીત થયા છે.” gujarati gujarati “કોમ્પીનિયોનો ખુલાસો કરી રહેલી વિશ્વભરમાં સુંદરતાની પ્રતિનિધિત્વ કરવા આવનારી 72મી મિસ વર્લ્ડ સુચાતા ચુઆંગ્સરી સામે ભવિષ્યને લઈને વધુ વિપુલ મેધાવી અને પ્રતિભાશાળી સુંદરીઓ.”

72મી મિસ વર્લ્ડ પ્રતિયોગિતા અંતે થાઇલેન્ડની સુંદરી એક થાઇલેન્ડી યુવતીએ મિસ વર્લ્ડનો તાજ તેની માથે સજાવ્યો. તે પછી એક વખત…

1 Min Read
એજાઝ ખાન પર બળાત્કાર કેસ: સેશન્સ કોર્ટે જામીન ઇનકાર, એક્ટર સાથે છેડછાડની અપેક્ષા
Entertainment

એજાઝ ખાન પર બળાત્કાર કેસ: સેશન્સ કોર્ટે જામીન ઇનકાર, એક્ટર સાથે છેડછાડની અપેક્ષા

સેશન્સ કોર્ટે એક્ટર એજાઝ ખાનની આગોતરા જામીન અરજી નામંજૂર કરી મુંબઈની સેશન્સ કોર્ટે ગુરુવારે એક્ટર એજાઝ ખાનની આગોતરા જામીન મંજૂર…

2 Min Read
યશ રાજની ફિલ્મ 'સૈયારા'નું ટીઝર રિલીઝ: ભાવનાત્મક ટીઝર સાચા પ્રેમની ઝલક આપે છે; અનન્યા પાંડેના કઝીન અહાનની ડેબ્યૂ ફિલ્મ
યશ રાજ ફિલ્મ્સનું નવું ભાવનાત્મક ટીઝર 'સૈયારા' પાકિસ્તાની ગાયક-સંગીતકાર Nusrat Fateh Ali Khanના ગીત Kaise Huye પર આધારિત છે.
'સૈયારા' એ યશ રાજ ફિલ્મ્સનું નવું બેનર છે, જેમાં અનન્યા પાંડેના કઝીન અહાનની ડેબ્યૂ ફિલ્મ છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ, ડિરેક્ટર અને અન્ય વિગતો હજુ સુધી જાહેર થયા નથી. પરંતુ, ફિલ્મના અભિનય અને સંગીત માટે યશ રાજનું નામ પ્રતિભાવાન લોકોને આકર્ષવાની ક્ષમતા રાખે છે.
યશ રાજ ફિલ્મ્સનું ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં 'વોર 2', 'ટાઇગર' પર્ટ 3 અને 'સૂર્યવંશી' પર્ટ 2 પણ શામેલ છે. 'સૈયારા' ફિલ્મ આ ફૈમિલી-ફ્રેન્ડલી ફિલ્મો પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.
નુસરત ફતેહ અલી ખાનના 'Kaise Huye' ગીત પર આધારિત આ ટીઝર દર્શકોને વિચારોમાં મગ્ન કરી દે છે અને ફિલ્મના મૂડ અને ટોનને રીલીસ પહેલાં જ સમજવામાં મદદ કરે છે. આ ફિલ્મની અધિકૃત જાણકારી થયા પછી, યશ રાજે ફિલ્મના અભિનેય, ડિરેક્ટર અને અન્ય વિગતો સહિત વધુ ઔપચારિક અપડેટ્સ પણ પોસ્ટ કરવામાં આવશે.**
Entertainment

યશ રાજની ફિલ્મ ‘સૈયારા’નું ટીઝર રિલીઝ: ભાવનાત્મક ટીઝર સાચા પ્રેમની ઝલક આપે છે; અનન્યા પાંડેના કઝીન અહાનની ડેબ્યૂ ફિલ્મ

યશ રાજ ફિલ્મ્સનું નવું ભાવનાત્મક ટીઝર ‘સૈયારા’ પાકિસ્તાની ગાયક-સંગીતકાર Nusrat Fateh Ali Khanના ગીત Kaise Huye પર આધારિત છે.

‘સૈયારા’ એ યશ રાજ ફિલ્મ્સનું નવું બેનર છે, જેમાં અનન્યા પાંડેના કઝીન અહાનની ડેબ્યૂ ફિલ્મ છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ, ડિરેક્ટર અને અન્ય વિગતો હજુ સુધી જાહેર થયા નથી. પરંતુ, ફિલ્મના અભિનય અને સંગીત માટે યશ રાજનું નામ પ્રતિભાવાન લોકોને આકર્ષવાની ક્ષમતા રાખે છે.

યશ રાજ ફિલ્મ્સનું ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં ‘વોર 2’, ‘ટાઇગર’ પર્ટ 3 અને ‘સૂર્યવંશી’ પર્ટ 2 પણ શામેલ છે. ‘સૈયારા’ ફિલ્મ આ ફૈમિલી-ફ્રેન્ડલી ફિલ્મો પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

નુસરત ફતેહ અલી ખાનના ‘Kaise Huye’ ગીત પર આધારિત આ ટીઝર દર્શકોને વિચારોમાં મગ્ન કરી દે છે અને ફિલ્મના મૂડ અને ટોનને રીલીસ પહેલાં જ સમજવામાં મદદ કરે છે. આ ફિલ્મની અધિકૃત જાણકારી થયા પછી, યશ રાજે ફિલ્મના અભિનેય, ડિરેક્ટર અને અન્ય વિગતો સહિત વધુ ઔપચારિક અપડેટ્સ પણ પોસ્ટ કરવામાં આવશે.**

યશ રાજ ફિલ્મ્સની ભાવનાત્મક ફિલ્મ 'સૈયારા'નો ટીઝર મોસ્ટ અવેટેડ, 18 જુલાઈ 2025 ના રોજ રિલીઝ થશે યશ રાજ ફિલ્મ્સે વધુ…

3 Min Read
બાંગ્લાદેશી અભિનેત્રી નુસરત ફારિયાની ધરપકડ, શેખ હસીનાનો ભજવ્યો હતો રોલ
Entertainment

બાંગ્લાદેશી અભિનેત્રી નુસરત ફારિયાની ધરપકડ, શેખ હસીનાનો ભજવ્યો હતો રોલ

બાંગ્લાદેશી અભિનેત્રી નુસરત ફારિયાની ધરપકડ, હિંસા ભડકાવવાના આરોપમાં બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે લોકપ્રિય અભિનેત્રી નુસરત ફારિયાને રવિવારે સવારે ઢાકાના હઝરત…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?