Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Health

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

THE PRIME NEWS NETWORK
Last updated: June 12, 2025 7:48 am
THE PRIME NEWS NETWORK
Share
Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
SHARE

આજે ગંભીર બીમારીઓના કારણે મોતનું જોખમ વધતાથી લોકો ફિટનેસ પ્રત્યે સભાન બન્યા છે. લોકો જીમમાં જવા ઉપરાંત માનસિક તણાવ દૂર કરવા યોગ પદ્ધતિ પણ અપનાવી રહ્યા છે. પરંતુ કયારેક સામાન્ય ભૂલ તેમણે તંદુરસ્ત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આરોગ્ય સ્વસ્થ રાખવા કયો આહાર કયારે લેવો જોઈએ તે પણ જાણવું જરૂરી છે. સવારનાં નાસ્તામાં આ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકરક માનવામાં આવે છે. નાસ્તામાં આ 5 ખોરાક સોથી ખરાબ માનવામાં આવે છે માટે જો તેમે આ આહારનું સેવન કરતા હો તો તેરત જ ખાવાનું બંધ કરો.

મિનિટમાં મેગીની સફળતાથી આજે ઇન્સ્ટન્ટનો સમય આવ્યો છે. બજારમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ઇન્સ્ટન્ટ ઓટ્સ મળવા લાગ્યા છે. ઇન્સ્ટન્ટ ઓટ્સ જલદી પથી તૈયાર થાય છે, પરંતુ તેમાં ફાઇબર અને પ્રોટીન ઓછું હોવાને કારણે ભૂખ જલદી લાગે છે. વારંવાર ભૂખ લાગતા તેમાં વધુ આહારનું સેવન કરો છો અને આગળ જતાં વજન વધવાની સંભાવનાથી પણ રહે છે.

ભારતીયોને સવારનું મનપસંદ પીણું ચા છે. અને આજકાલ ચાની સાથે બિસ્કીતનું સેવન સામાન્ય બન્યું છે. પરંતુ ચામાં રહેલા કેફીન અને બિસ્કીતમાં રહેલા મેદાના કારણે બની વસ્તુનું સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

એકવશ પણ વર્ગ છે જે ચાનું સેવન કરતા નથી. મોડેલે જે, એકટર સહિત હાઈપ્રોફાઇલ સોસાયટીમાં આજે સવારના નાસ્તામાં ફલોનો રસ સાથે ટોસ્ટનું ચલણ વધ્યું છે. જો કે આ આહારમાં ફાઇબર કે પ્રોટીન હોતુ નથી. કેટલાક સંજોગોમાં ફલોનો રસ બ્લડ સુગર વધારે છે. અને સાથે ટોસનું સેવન કરતાં તેમાં રહેલ ગ્લુકોઝના કારણે શરીરમાં ખાંડનું સ્તર વધે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.

આજકાલ મોટાભાગના લોકો સવારના નાસ્તામાં ચોકોસ અને કોર્ન ફ્લૅક્સ જેવા આહારનું સેવન કરતા હોય છે. આ નાસ્તામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આ નાસ્તામાંથી વધુ પ્રોટીન મળે છે તેમ વેચાણ કરવામાં આવે છે. પરંતુ તેમાં ખાંડ વધુ અને પ્રોટીન ઓછું હોય છે. વધુ સુગરવાળા ખાદ્યપદાર્થોનું સેવન કરતાં ઉર્જા જલદી ખતમ થાય છે.

વ્યસ્ત જીવનશૈલીના કારણે આજે બાળકો અને ઓફિસ જયા લોકો સફેદ બ્રેડ અને પ્રોસેસ્ડ ચીઝથી બનેલી સેન્ડવીચથી સવારના નાસ્તામાં પોટાણી ભૂખ મટાડે છે. બ્રેડ સાથે પ્રોસેસ્ડ ચીઝનું સેવન કરવાથી ચયાપચય મંદ પડે છે. આ આહાર બ્લડ સુગર વધારી શકે છે તેમ જ પેટને ફૂલવું જેવી સમસ્યા પણ પેદા કરી શકે છે. કેટલાક સંજોગોમાં દિવસભર ઓડકાર આવતા રહે છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Warner Bros. Eyes Robert Eggers as Director for Christmas Carol Film; Willem Dafoe Episode Considerations Warner Bros. Eyes Robert Eggers as Director for Christmas Carol Film; Willem Dafoe Episode Considerations
Next Article રાજુલા પંથકમાં 6 દિવસમાં ઇનફાઈટમાં બે સિંહના મોત:  ભેરાઈ અને કોટડી ગામની ઘટના, સાવજોની વર્ચસ્વ લડાઈએ ચિંતા વધારી - Amreli News રાજુલા પંથકમાં 6 દિવસમાં ઇનફાઈટમાં બે સિંહના મોત: ભેરાઈ અને કોટડી ગામની ઘટના, સાવજોની વર્ચસ્વ લડાઈએ ચિંતા વધારી – Amreli News
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Yoga for Seniors: 30 વર્ષની ઉમંર પછી સ્વસ્થ રહેવા દિનચર્યામાં સામેલ કરો યોગ
Health

Yoga for Seniors: 30 વર્ષની ઉમંર પછી સ્વસ્થ રહેવા દિનચર્યામાં સામેલ કરો યોગ

આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકોમાં તણાવ વધુ જોવા મળે છે. આધુનિક સમયની આપણે આપેલી પ્રોબ્લેમ્સ વચ્ચે ડિપ્રેશન, તણાવ અને ગંભીર…

3 Min Read
શરીર માટે લાભદાયક છે જામુન, ખાવાની આ ખાસિયત છે નહીંકે?  અહીં ન્યૂઝ શૈલી અને SEO-ફોકસ છે અને ટૂંકથી માહિતી પ્રદાન કરવામાં આવી છે.
Health

શરીર માટે લાભદાયક છે જામુન, ખાવાની આ ખાસિયત છે નહીંકે? અહીં ન્યૂઝ શૈલી અને SEO-ફોકસ છે અને ટૂંકથી માહિતી પ્રદાન કરવામાં આવી છે.

ગુજરાતમાં જાંબુની રસપ્રદ જાણકારી: ગરમીમાં સ્વાસ્થ્યને લાભ ગુજરાતમાં અત્યારે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જૂનના અંત મહિનામાં રથયાત્રાની…

3 Min Read
Corona: વાયરસ પોતાની મેળે પરિવર્તન કરી શકતો નથી, તેનાથી પણ વધુ મુશ્કેલ, તબક્કાઓમાં જુદે જુદે પ્રકારે કેવી રીતે બદલાય છે
Health

Corona: વાયરસ પોતાની મેળે પરિવર્તન કરી શકતો નથી, તેનાથી પણ વધુ મુશ્કેલ, તબક્કાઓમાં જુદે જુદે પ્રકારે કેવી રીતે બદલાય છે

માનવજાતને હચમચાવી નાખનાર કોરોનાએ ફરી દેખા દીધી છે અને નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. વાયરસમાં અત્યાર સુધી સંખ્યાબંધ પરિવર્તનો…

2 Min Read
લીવર સ્વસ્થવાન માટે આ યોગ આસન છે ખાસ ફાયદાકારક
Health

લીવર સ્વસ્થવાન માટે આ યોગ આસન છે ખાસ ફાયદાકારક

આજે બીમારીનું પ્રમાણ વધ્યું છે. ટીવી કલાકાર કેન્સરનો ભોગ બન્યા હોવાના બાદ ફેન્સ ચિંતિત થયા છે. ટીવી અભિનેત્રી હીના ખાનને…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?