Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી

Gujrat

https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી

THE PRIME NEWS NETWORK
Last updated: May 30, 2025 1:20 am
THE PRIME NEWS NETWORK
Share
https://www.indiaherald.com/Gujarat/News/Gujarat-Aajnu-Havaman-Aaje-Rajya-Ma-Kyane-Varasad-Pdade-IMD-Ae-Shu-Kari-Agahi-Amdavad-Ma-Garmi-Ghati  ગુજરાત આજનું હવામાન : આજે રાજ્યમાં ક્યાં વરસાદ પડશે? IMD એ શું કરી આગાહી? અમદાવાદમાં ગરમી ઘટી
SHARE

Contents
1 મેનું ગુજરાતનું હવામાન: વરસાદ અને ગરમીનું મિશ્રણઆજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: આઈએમડીગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું

1 મેનું ગુજરાતનું હવામાન: વરસાદ અને ગરમીનું મિશ્રણ

ગુજરાતમાં ઉનાળો હવે પૂરો થવાનો છે. રાજ્યના વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો પણ આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જોકે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. ચોમાસાના આગમન પહેલાં હવામાન વિભાગે આજે શુક્રવારે વરસાદની આગાહી કરી છે.

આજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: આઈએમડી

હવામાન વિભાગે આજે શુક્રવારની આગાહી કરી છે. આ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ 40-50 કિમી ગતિ સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 36.9 23.2
ડીસા 35.8 25.4
ગાંધીનગર 36.6 24.5
વિદ્યાનગર 36.1 26.8
વડોદરા 34.6 23.4
સુરત 33.8 25.9
વલસાડ – –
દમણ 34.4 26.6
ભૂજ 38.6 28.6
નલિયા 36.2 28.2
કંડલા પોર્ટ 37.0 29.1
કંડલા એરપોર્ટ 40.0 28.9
અમરેલી 38.7 26.8
ભાવનગર 39.5 25.2
દ્વારકા 32.4 29.0
ઓખા 33.9 29.7
પોરબંદર 35.2 27.5
રાજકોટ 41.0 27.4
વેરાવળ 33.3 29.1
દીવ 33.5 28.4
સુરેન્દ્રનગર 40.9 26.5
મહુવા 33.2 27.6
કેશોદ 35.7 27.5

આ પણ વાંચો:
ભક્તો અઠવાડિયામાં છ દિવસ સોમનાથના દર્શન કરી શકશે, નવી વંદે ભારત આપશે સાથ; જાણો સંપૂર્ણ માહિતી

41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 32.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને 36.9 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article કેજીએફના સર્જકોની આગામી ફિલ્મમાં હૃતિક રોશન દેખાશે

કેજીએફના સર્જકોની આગામી ફિલ્મમાં હૃતિક રોશન દેખાશે

Next Article Mysterious Planet Nine Found Near NASA's Exoplanet Hunt: AI Expo-Let's Break It Down Mysterious Planet Nine Found Near NASA’s Exoplanet Hunt: AI Expo-Let’s Break It Down
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 20 દિવસમાં 40 લોકોના કોરોનાના નમૂના લેવામાં આવ્યા છે. આ 40 નમૂનાઓમાંથી 17 પરીક્ષણો પોઝિટિવ આવ્યા છે. આમાં ત્રણ મહિલા દર્દીઓ અત્યારે હોમ આઈસોલેશનમાં છે અને તંદુરસ્ત છે.

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસો વધ્યા છે. RMO ડૉ. વિપુલ જાનીના મુજબ 26 મે, 2025થી કોરોના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ…

1 Min Read
શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ
Gujrat

શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ

અમદાવાદ: હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસીડેન્સીમાં રાત્રે એક પાલતુ કૂતરાએ 4 મહિનાની છોકરી પર અચાનક હુમલો કર્યો. આ હુમલામાં 4…

1 Min Read
ગુજરાત સરકાર પ્રથમવાર ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર મહોત્સવનું આયોજન કરશે
ને ગુજરાતમા પ્રવાસ અને વિનોદની વિશાળ ક્ષમતાને પૂર્ણ જોરથે સમજવાની જરૂર છે. ગુજરાત 
ડેમ એક પરમાણુતા છે જેનો લાભ લઇને અમે અમારા યુવાઓને સક્રિય કરી શકીએ, જેમને અમે આ પ્રવાસી સ્થાપત્યની મદદથી ગુજરાતની બહારના પ્રવાસીઓને પણ આકર્ષિત કરી શકીએ.  ગુજરાત  સરકારની સંસ્કૃતિ, પરંપરા અને પ્રાકૃતિક સ્થાપત્યનો લાભલેવો કરી દેવામાં આવશે.
શું છે ધરોઈ ડેમ ખાતેના એડવેન્ચર મહોત્સવનું આયોજન?
ગુજરાત સરકારે ધરોઈ ડેમ પહેલવાન મહોત્સવની જાહેરાત કરી હતી જો આગામી સપ્તાંહ દરમિયાન હશે, જેમાં નૌકાયન, પર્વત આરોહણ અને અન્ય વિવિધતાભર્યા સાહસિક ગતિવિધિઓનું આયોજન કારવામાં આવ્યું હતું.
ધરોઈ ડેમ એડવેન્ચર મહોત્સવ ક્યારે શરૂ થશે?
ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે આ મહોત્સવ આગામી સપ્તાંહં દરમિયાન ધરોઈ ડેમ ખાતે શરૂ થશે અને દિવ્યાંગજનો માટે ના માટે ખૂબ જ મહત્વપૂર્ણ આપવામાં આવ્યું છે.
એડવેન્ચર મહોત્સવની મુખ્ય તેમા કોણ સમાવિષ્ટ હશે?
મહોત્સવમાં નૌકાયન, પર્વત આરોહણ અને અન્ય નાવિક ક્રિયાઓ સાથે સાથે સાહસિક ગતિવિધિઓનું આયોજન કારવામાં આવશે જેમાં યુવાઓ અને લોકો પોતાની ઉર્જા અને રુચિઓનું યોગ્ય ઉપયોગ કરી શકે.
આયોજનની વિશેષતા
આ મહોત્સવ વહીવટી મંચાલયોએ યોજવાની ખર્ચની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે. અમે સરળતાથી પગલાં ભરીને આપણા યુવાઓને જોરદાર રીતે મદદ કરી શકીએ 
અંતિમ પગલા
આ મહોત્સવ ગુજરાતના યુવકો અને યુવતિઓને અર્ધા દિવસી ક્રીડા અભ્યાસ કરવા, તેમના સાહસિક વૃત્તિનો વિકાસ કરવા અને ઉચ્ચ પ્રકારની શારીરિક પ્રાવીણ્યતાનો વિકાસ કરવાનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે. તેમ છતાં, સરકાર આ મહોત્સવની સફળતાનું પ્રમાણ બનાવશે, જે પણ તેના આયોજનની શરૂઆતમાં છે.

ધરોઈ ડેમ પર આયોજાયેલો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ 23મી મેના દિને શરૂ થશે જાણકારી અનુસાર, ગુજરાત સરકારની દરખાસ્ત હિસાબે મહેસાણા જિલ્લાના…

1 Min Read
राजकोट (भालू प्रहरी) : नागझाम्पा चोरी के प्रकरण में साझीदार और ठग चंद्रकांत पांचाल को क्राइम ब्रांच ने रंगे हाथों गिरफ्तार किया है. इसके साथ ही बीस लाख रुपए की चूना पत्थर की ठगी का खुलासा हो गया है.

વડોદરા, તા.1 વડોદરા નજીક આવેલા આલમગીર ગામ ખાતેની ખાનગી કંપનીના ભાગીદાર સાથે રૃા.૪૩.૨૧ લાખની છેતરપિંડી કરી છેલ્લા એક વર્ષ ઉપરાંતના…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?