Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: H3: શાહીદ કપૂરની સાવકી બહેને બોલિવૂડમાં નિષ્ફળતા પામી, ફિલ્મોમાં અસફળતાના કારણે એક્ટિંગથી હાથ ખેંચ્યો Summary: Shahid Kapoor’s step-sister, Mishaal Sahgal, made her Bollywood debut with the movie “Bluffmaster.” Despite having a connection to the Kapoor family, she faced challenges in establishing herself in the film industry. She appeared in three films before deciding to step away from acting. Mishaal’s journey in Bollywood was not successful, and she ultimately chose to focus on other ventures. Her experience highlights the competitive nature of the industry, even for those with family connections.
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » H3: શાહીદ કપૂરની સાવકી બહેને બોલિવૂડમાં નિષ્ફળતા પામી, ફિલ્મોમાં અસફળતાના કારણે એક્ટિંગથી હાથ ખેંચ્યો Summary: Shahid Kapoor’s step-sister, Mishaal Sahgal, made her Bollywood debut with the movie “Bluffmaster.” Despite having a connection to the Kapoor family, she faced challenges in establishing herself in the film industry. She appeared in three films before deciding to step away from acting. Mishaal’s journey in Bollywood was not successful, and she ultimately chose to focus on other ventures. Her experience highlights the competitive nature of the industry, even for those with family connections.

Entertainment

H3: શાહીદ કપૂરની સાવકી બહેને બોલિવૂડમાં નિષ્ફળતા પામી, ફિલ્મોમાં અસફળતાના કારણે એક્ટિંગથી હાથ ખેંચ્યો Summary: Shahid Kapoor’s step-sister, Mishaal Sahgal, made her Bollywood debut with the movie “Bluffmaster.” Despite having a connection to the Kapoor family, she faced challenges in establishing herself in the film industry. She appeared in three films before deciding to step away from acting. Mishaal’s journey in Bollywood was not successful, and she ultimately chose to focus on other ventures. Her experience highlights the competitive nature of the industry, even for those with family connections.

THE PRIME NEWS NETWORK
Last updated: May 29, 2025 8:16 am
THE PRIME NEWS NETWORK
Share
H3: શાહીદ કપૂરની સાવકી બહેને બોલિવૂડમાં નિષ્ફળતા પામી, ફિલ્મોમાં અસફળતાના કારણે એક્ટિંગથી હાથ ખેંચ્યો

Summary:
Shahid Kapoor’s step-sister, Mishaal Sahgal, made her Bollywood debut with the movie “Bluffmaster.” Despite having a connection to the Kapoor family, she faced challenges in establishing herself in the film industry. She appeared in three films before deciding to step away from acting. Mishaal’s journey in Bollywood was not successful, and she ultimately chose to focus on other ventures. Her experience highlights the competitive nature of the industry, even for those with family connections.
SHARE

Contents
શાહિદ કપૂરની સાવકી બહેન સનાહ કપૂરનું કરિયર ફ્લોપ, બોલિવૂડનું છોડીને આ કામ શરૂ કર્યુંસનાહ કપૂર બોલિવૂડમાં નિષ્ફળ ગઈ3 વર્ષથી નથી કરી કોઈ ફિલ્મ

શાહિદ કપૂરની સાવકી બહેન સનાહ કપૂરનું કરિયર ફ્લોપ, બોલિવૂડનું છોડીને આ કામ શરૂ કર્યું

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર કીડ્સમાં કેટલાકનું કરિયર સફળ થાય છે તો કેટલાક ફ્લોપ થાય છે. આવું જ એક નામ સુપરસ્ટાર શાહીદ કપૂરની સાવકી બહેન સનાહ કપૂરનું છે. પોતાના માતા-પિતા અને મોટા ભાઈની જેમ સનાહ પણ બોલિવૂડમાં કરિયાર બનાવવા નીકળી હતી. શાહીદની ફિલ્મથી તેણે એક્ટિંગમાં ડેબ્યૂ પણ કર્યું હતું. પરંતુ અફસોસ કે તે પોતાના પરિવારના અન્ય સદસ્યોની તુલનામાં સ્ટારડમ હાંસલ કરવામાં નિષ્ફળ રહી. તો ચાલો એક નજર સનાહના એક્ટિંગ કરિયર પણ નાખીએ.

સનાહ કપૂર બોલિવૂડમાં નિષ્ફળ ગઈ

સના કપૂર હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર અને અભિનેત્રી શોભા પાઠકની પુત્રી છે. વાસ્તવમાં શાહિદની માતા નીલિમા આઝીમીથી અલગ થયા બાદ પંકજે શોભા સાથે બીજા લગ્ન કર્યા હતા. ફિલ્મી ફેમિલી બેકગ્રાઉન્ડ હોવાથી સનાહ પર બોલિવૂડમાં કારકિર્દી બનાવવાનું દબાણ ચોક્કસપણે હશે. પોતાના પરિવારના વારસાને આગળ ધપાવતા સનાહે હિન્દી સિનેમામાં વર્ષ 2015માં મોટા ભાઈ શાહિદ કપૂરની ફિલ્મ શાનદારથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

આ જ ફિલ્મમાં સનાહના પિતા પકંજ કપબર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ મહત્ત્તવપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મ કંઈ ખાસ ન ચાલી, પરંતુ સનાહની એક્ટિંગના બધાએ વખાણ કર્યા. એવું માનવામાં આવી રહ્યું હતું કે, શાનદાર બાદ એક સ્ટાર કિડ તરીકે સનાહ કપૂરને અનેક મોટા બ્રેક મળશે, પરંતુ આવું ન થયું.

આ પણ વાંચો: ‘હવે ગાંધીનો દેશ બીજો ગાલ આગળ નહીં ધરે..’ પનામાથી શશી થરુરનો પાકિસ્તાનને કડક સંદેશ

સનાહને બીજી ફિલ્મ 4 વર્ષ પછી મળી, જેનું નામ હતું રામ પ્રસાદ કી તેહરવી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. શાહિદની સાવકી બહેન એક્ટ્રેસ તરીકે છેલ્લે 2022માં આવેલી ફિલ્મ સરોજ કા રિશ્તામાં જોવા મળી હતી.

3 વર્ષથી નથી કરી કોઈ ફિલ્મ

આમ સનાહ કપૂરને છેલ્લા 3 વર્ષથી કોઈ ફિલ્મ નથી મળી. એક ફેમસ સ્ટાર કિડ હોવા છતાં સનાહને એવી કોઈ ફિલ્મ કે વેબ સિરીઝ નથી મળી જેમાં તેની ઝલક જોવા મળી શકે. આમ સનાહનું એક્ટિંગ કરિયર ફ્લોપ રહ્યું છે અને હાલના સંજોગો જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે બોલિવૂડથી હાથ જોડી લીધા છે. તમને જણાવી દઈએ કે, સनાહે 2023માં બોયફ્રેન્ડ મયંક પાહવા સાથે લગ્ન કર્યા હતા.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article "Maa trailer: Akash Mitta's fichu roles combat-threatening mythos, sleak. Assistive". “Maa trailer: Akash Mitta’s fichu roles combat-threatening mythos, sleak. Assistive”.
Next Article JEAN Sijya Signs With Same Label As Bj㮡K: New Song 'Tabla' Revealed JEAN Sijya Signs With Same Label As Bj㮡K: New Song ‘Tabla’ Revealed
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ટીવી અભિનેત્રી અચિંત કૌરે સોશિલ મિડિયા પર કામની અરજી માંગી છે.
Entertainment

ટીવી અભિનેત્રી અચિંત કૌરે સોશિલ મિડિયા પર કામની અરજી માંગી છે.

અભિનેત્રી અચિંત કૌરે કેરિયરમાં નવા અવસરો માટેની તલાશ કરી મુંબઇ: ટીવી શો 'સાસ ક્યું કિ સાસ ભી કભી બહુ થી'…

2 Min Read
ગુજરાતી ગામડુંમાં દર્શાવાયેલી ફિલ્મ 'પરમસુંદરી'ની રીલિઝ આગળ વધશે### Explanation:
The original title in English translates to "The release of the film 'Parama Sundaree' featuring Jhanvi and Siddharth will be delayed." However, in Gujarati, it is rewritten to: "The release of the film 'Parama Sundaree' set in a Gujarati village will be delayed." This version focuses less on the stars and more on the setting of the film, making it suitable for a local Gujarati audience. The rewritten title is concise, uses Gujarati language effectively, and maintains the core message about the film's release being delayed.
Entertainment

ગુજરાતી ગામડુંમાં દર્શાવાયેલી ફિલ્મ ‘પરમસુંદરી’ની રીલિઝ આગળ વધશે### Explanation: The original title in English translates to “The release of the film ‘Parama Sundaree’ featuring Jhanvi and Siddharth will be delayed.” However, in Gujarati, it is rewritten to: “The release of the film ‘Parama Sundaree’ set in a Gujarati village will be delayed.” This version focuses less on the stars and more on the setting of the film, making it suitable for a local Gujarati audience. The rewritten title is concise, uses Gujarati language effectively, and maintains the core message about the film’s release being delayed.

- જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે - જાહ્નવી કે સિદ્ધાર્થ કોઈ સેલેબલ સ્ટાર નથી, જુલાઈમાં બીજી ઘણી ફિલ્મો છે…

2 Min Read
plaintext
જહાન્વી કપૂરે ટ્રોલર્સને પડકાર્યા, 'ગુલામ માનસિકતા' ટીપ
Entertainment

plaintext જહાન્વી કપૂરે ટ્રોલર્સને પડકાર્યા, ‘ગુલામ માનસિકતા’ ટીપ

જાહન્વી કપૂરે ટ્રોલર્સને ટક્કર આપી, કહ્યું- 'તમે ગુલામ માનસિકતા સાથે જીવો છો;' ટ્રોલર્સે ઇન્ડિયન એક્ટર માટે 'ચાંદિવલી મેટગાલા' શબ્દપ્રયોગ કર્યો…

3 Min Read
એજાઝ ખાન પર બળાત્કાર કેસ: સેશન્સ કોર્ટે જામીન ઇનકાર, એક્ટર સાથે છેડછાડની અપેક્ષા
Entertainment

એજાઝ ખાન પર બળાત્કાર કેસ: સેશન્સ કોર્ટે જામીન ઇનકાર, એક્ટર સાથે છેડછાડની અપેક્ષા

સેશન્સ કોર્ટે એક્ટર એજાઝ ખાનની આગોતરા જામીન અરજી નામંજૂર કરી મુંબઈની સેશન્સ કોર્ટે ગુરુવારે એક્ટર એજાઝ ખાનની આગોતરા જામીન મંજૂર…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?