મહેસૂલ તલાટી ભરતી 2025 : ગુજરાતમાં 2389 જગ્યાઓ માટે ભરતી
મહેસૂલ તલાટી ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં મહેસૂલ તલાટીના પદ માટે ભરતી થઈ રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
મહત્વની માહિતી:
- સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- વિભાગ: મહેસૂલ વિભાગ
- પોસ્ટ: મહેસૂલ તલાટી
- જગ્યા: 2389
- વયમર્યાદા: 20થી 35 વર્ષ વચ્ચે
- અરજી શરુઆત: 26-5-2025
- અરજી છેલ્લી તારીખ: 10-6-2025
- અરજી ક્યાં કરવી: https://ojas.gujarat.gov.in
જિલ્લાવાર જગ્યાઓ:
- અમદાવાદ: 113
- અમરેલી: 76
- અરવલ્લી: 74
- આણંદ: 77
- કચ્છ: 109
- ખેડા: 76
- ગાંધીનગર: 13
- ગીર સોમનાથ: 48
- છોટાઉદેપુર: 135
- જામનગર: 60
- જુનાગઢ: 52
- ડાંગ: 43
- દાહોદ: 85
- તાપી: 63
- દેવભૂમિ દ્વારકા: 20
- નર્મદા: 59
- નવસારી: 52
- પંચમહાલ: 94
- પાટણ: 48
- પોરબંદર: 36
- બનાસકાંઠા: 110
- બોટાદ: 27
- ભરૂચ: 104
- ભાવનગર: 84
- મહિસાગર: 70
- મહેસાણા: 33
- મોરબી: 57
- રાજકોટ: 98
- વડોદરા: 105
- વલસાડ: 75
- સાબરકાંઠા: 81
- સુરેન્દ્રનગર: 85
- સુરત: 127
- કુલ: 2389
શૈક્ષણિક લાયકાત:
- સ્નાતક ડિગ્રી (કોઈપણ વિષયમાં) અથવા સમકક્ષ ડિગ્રી
- કમ્પ્યુટર જ્ઞાન (પાયાનું)
- ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
- સ્નાતકની પરીક્ષા આપીને પણ અરજી કરી શકાશે.
વય મર્યાદા:
- 20થી 35 વર્ષ વચ્ચે હોવું જરૂરી છે.
- અનામત વર્ગોને વય મર્યાદામાં છૂટ.
પગાર ધોરણ:
- પહેલા પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા માસિક ફિક્સ પગાર.
- બાદમાં સાતમા પગાર પંચના ધોરણ પ્રમાણે નિયમિત પગાર મળશે.
અરજી કરવાની પ્રક્રિયા:
- https://ojas.gujarat.gov.in પર જાઓ.
- વિવિધ ભરતીના વિવરણ તપાસો.
- મહેસૂલ તલાટી ભરતીની લિંક પર ક્લિક કરો.
- વિગતો ભરો અને એપ્લાય નાઉ પર ક્લિક કરો.
- ફાઈનલ સબમિટ કરો અને પ્રીન્ટ આઉટ કાઢો.
વધુ માહિતી:
નોટિફિકેશન PDF:
- અહીંક્લિક કરો: મહેસૂલ તલાટી ભરતી નોટિફિકેશન
સૂચના: આ લેખના તમામ તથ્યો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રકાશિત નોટિફિકેશન પર આધારિત છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં અધિકારીક વેબસાઈટ અથવા નોટિફિકેશન તપાસી લેવું.