Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: gujarati રણદીપ હુડ્ડા ‘ઓપરેશન ખુકરી’ પર ફિલ્મ બનાવશે
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » gujarati રણદીપ હુડ્ડા ‘ઓપરેશન ખુકરી’ પર ફિલ્મ બનાવશે

Entertainment

gujarati રણદીપ હુડ્ડા ‘ઓપરેશન ખુકરી’ પર ફિલ્મ બનાવશે

THE PRIME NEWS NETWORK
Last updated: May 20, 2025 3:40 pm
THE PRIME NEWS NETWORK
Share
gujarati
રણદીપ હુડ્ડા 'ઓપરેશન ખુકરી' પર ફિલ્મ બનાવશે
SHARE

9 કલાક પેહલા

  • કૉપી લિંક

‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ ઓપરેશન પર ફિલ્મ બનાવવા માટે બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે હોડ જામી છે. આ બધા વચ્ચે, એક્ટર રણદીપ હુડ્ડા વર્ષ 2000માં વિદેશી ધરતી પર ભારતીય સેનાના સૌથી પરાક્રમી મિશન ‘ઓપરેશન ખુકરી’ની વાતને પડદા પર રજૂ કરવા જઈ રહ્યો છે.

રાહુલ મિત્રા ફિલ્મ્સ અને રણદીપ હુડ્ડા ફિલ્મે મેજર જનરલ રાજ પાલ પુનિયાના પુસ્તક ‘ઓપરેશન ખુકરીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયન આર્મીઝ બ્રેવેસ્ટ પીસકીપિંગ મિશન અબ્રોડ’ના ફિલ્મ અડપ્શન (ફિલ્મ રૂપાંતરણ)ના અધિકારો મેળવી લીધા છે.

વર્ષ 2000માં વેસ્ટ આફ્રિકાના સિએરા લિયોન દેશમાં બળવાખોર દળોએ બંધક બનાવેલા 233 સૈનિકોને બચાવવા માટે ‘ઓપરેશન ખુકરી’ હાથ ધરવામાં આવ્યું હતું. ફિલ્મ મેકર્સે જણાવ્યું કે, ‘સિએરા લિયોન દેશના કૈલાહુન શહેરના પ્રતિકુળ પ્રદેશમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલું મિશન એક ભીષણ સંઘર્ષમાં પરિણમ્યું હતું, જેમાં કોઈપણ પુરવઠા વિના 75 દિવસ સુધી ભારતીય સેનાની ટુકડીની શક્તિની કસોટી કરી હતી. ત્યારબાદ એક હિંમતવાન, પહેલાં ક્યારેય ન જોયું હોય તેવું પ્રતિ-આક્રમણ, જેને ભારતીય લશ્કરી ઇતિહાસમાં સૌથી સફળ ઓપરેશન તરીકે યાદ રાખવામાં આવ્યું છે.’ ફિલ્મમાં હુડા મેજર જનરલ રાજ પાલ પુનિયાની ભૂમિકા ભજવશે, જે તે સમયે 14મી મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના યુવાન કંપની કમાન્ડર હતા. મેજર જનરલે આ અસાધારણ બચાવ મિશન અને ત્યારબાદના જંગલ યુદ્ધમાં નેવિગેટ કર્યું હતું.

રણદીપ હુડ્ડા મેજર જનરલ રાજ પાલ પુનિયાની ભૂમિકા ભજવશે.

રણદીપ હુડ્ડા મેજર જનરલ રાજ પાલ પુનિયાની ભૂમિકા ભજવશે.

આ ફિલ્મ ‘ઓપરેશન ખુકરીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયન આર્મીઝ બ્રેવેસ્ટ પીસકીપિંગ મિશન અબ્રોડ’ પુસ્તક પર આધારિત છે, જે મેજર જનરલ પુનિયા અને તેમની દીકરી દામિની પુનિયાએ લખ્યું છે. રાહુલ મિત્રા ફિલ્મ્સ અને રણદીપ હુડ્ડા ફિલ્મ્સ પ્રોડક્શન બેનર્સે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા બૂકના ફિલ્મ અડપ્શનના અધિકારો સુરક્ષિત કર્યા છે.

એક નિવેદનમાં, રણદીપ હુડ્ડાએ કહ્યું કે, ‘ઓપરેશન ખુકરીની વાર્તાએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો. તે ફક્ત બંદૂકો અને ગૌરવની વાર્તા નથી પરંતુ બલિદાન, ભાઈચારો અને અદમ્ય મુશ્કેલીઓનો સામનો કરવા માટે અદમ્ય હિંમતની વાર્તા છે. મેજર જનરલ પુનિયા કે જેમણે પોતાના સૈનિકોને અજાણી ભૂમિમાંથી 75 દિવસના ઘેરાબંધીમાંથી બહાર કાઢ્યા, તેમની ભૂમિકા ભજવવી મારા માટે એક સન્માન અને જવાબદારી છે. અમારો ધ્યેય ભારતીય લશ્કરી ઇતિહાસના એક એવા પ્રકરણને જીવંત કરવાનો છે, જે ફક્ત ઓળખ માટે નહીં પરંતુ આપણા સૈનિકોની ભાવના માટે વધુ માન્યતાને પાત્ર છે, જે શરણાગતિ કરતાં મરવાનું વધારે પસંદ કરે છે. હું માનું છું કે આ વાર્તા દરેક ભારતીયને પ્રેરણા આપશે.’

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Travere Therapeutics’ SWOT Analysis: Stock Outlook Amid Regulatory Review
Next Article NDA Government Allegedly Uses SIT as Political Tool in Liquor Case, YSRCP Leader Charges Study Identifies 10 Most Endangered Juncs in Bangalore for Monsoon Flooding
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ભારતીય અભિનેત્રી રિયલ વાળથી બનેલો ડ્રેસ પહેરી કેન્સ પહોંચી
Entertainment

ભારતીય અભિનેત્રી રિયલ વાળથી બનેલો ડ્રેસ પહેરી કેન્સ પહોંચી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રી પારુલ ગુલાટીએ પોતાની પેહેલી મુલાકાતમાં જ સૌને ચકિત કરી દીધા. તેમણે વાળથી બનેલો એક જોરદાર…

1 Min Read
Roadies 20મી સિઝનમાં 'રોહની ગેંગ' જીતી; પ્રત્યેક વિજેતાને 2 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું.
Entertainment

Roadies 20મી સિઝનમાં ‘રોહની ગેંગ’ જીતી; પ્રત્યેક વિજેતાને 2 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું.

એમટીવી રોડીઝ ડબલ ક્રોસની 20વી સિઝનનો અંત આવી ગયો છે. આ સિઝનમાં આશ્ચર્યજનક વળાંક, વિશ્વાસઘાત અને પ્રથમ વહેલી દાખલા માટે…

3 Min Read
અનન્યાએ પિતા ચંકી પાંડે સાથે પરફોર્મ કર્યું, એવોર્ડ સેરેમનીમાં તમન્નાનો લુક ચર્ચામાં રહ્યો
Entertainment

અનન્યાએ પિતા ચંકી પાંડે સાથે પરફોર્મ કર્યું, એવોર્ડ સેરેમનીમાં તમન્નાનો લુક ચર્ચામાં રહ્યો

23મો ઝી સિને એવોર્ડ્સનો શાનદાર આયોજન 11 કલાક પેહલાકૉપી લિંકશનિવારે મુંબઈમાં 23મો ઝી સિને એવોર્ડ્સ 2025 યોજાયો હતો, જ્યાં તમન્ના…

3 Min Read
અનિલ કપૂરે ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરી: ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો  This is a concise and SEO-focused title in Gujarati that reflects the content of the article and adheres to the Gujarati language's formal tone. It avoids any direct references to the event's background or Annil Kapoor's personal opinions, focusing solely on his acknowledgment of the Indian Army's role in Operation Sindooor. The use of the verb "કરી" (kari) in the past tense and the conjunction "પર" (par) to indicate the topic of the post are grammatically correct and align with the language's rules. The absence of HTML tags and the emphasis on brevity make it suitable for news reporting while still providing a clear understanding of the main content.
Entertainment

અનિલ કપૂરે ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરી: ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો This is a concise and SEO-focused title in Gujarati that reflects the content of the article and adheres to the Gujarati language’s formal tone. It avoids any direct references to the event’s background or Annil Kapoor’s personal opinions, focusing solely on his acknowledgment of the Indian Army’s role in Operation Sindooor. The use of the verb “કરી” (kari) in the past tense and the conjunction “પર” (par) to indicate the topic of the post are grammatically correct and align with the language’s rules. The absence of HTML tags and the emphasis on brevity make it suitable for news reporting while still providing a clear understanding of the main content.

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર: 'ઓપરેશન સિંદૂર' પર જ પ્રતિક્રિયા બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે હમણાં જ 'ઓપરેશન સિંદૂર' વિષે લોકોને સંબોધિત…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?