Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: ‘આ બદલો નહીં, ન્યાય હતો’: ભારતીય સેનાના જુસ્સા અને હથિયારો સામે બધું જ ધ્વસ્ત, આર્મીએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ‘આ બદલો નહીં, ન્યાય હતો’: ભારતીય સેનાના જુસ્સા અને હથિયારો સામે બધું જ ધ્વસ્ત, આર્મીએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો

National

‘આ બદલો નહીં, ન્યાય હતો’: ભારતીય સેનાના જુસ્સા અને હથિયારો સામે બધું જ ધ્વસ્ત, આર્મીએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો

THE PRIME NEWS NETWORK
Last updated: May 18, 2025 7:20 am
THE PRIME NEWS NETWORK
Share
'આ બદલો નહીં, ન્યાય હતો': ભારતીય સેનાના જુસ્સા અને હથિયારો સામે બધું જ ધ્વસ્ત, આર્મીએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો
SHARE

1 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સેનાના જવાનો આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરતા જોવા મળે છે. 9 મેનો આ વીડિયો ઈન્ડિયન આર્મીના વેસ્ટર્ન કમાન્ડે શેર કર્યો છે. આ વીડિયો સાથે સેનાએ એક પાઠ પણ સમજાવ્યો છે, જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો..

આ સમાચાર પણ વાંચો

સેનાએ કહ્યું- ઓપરેશન શરૂ થયા પછી પાકિસ્તાનને ચેતવ્યા હતા

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરની કોઈ વાતચીત થશે નહીં. સેનાએ કહ્યું કે 12 મેના રોજ બંને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં જે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી તેની કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. આ કરાર આગળ પણ ચાલુ રહેશે. બીજી બાજુ, DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ રાહુલ ગાંધી દ્વારા વિદેશ મંત્રી પર લગાવવામાં આવેલા આરોપો પર કહ્યું કે ઓપરેશન શરૂ થયા પછી અમે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીશું. પાકિસ્તાને વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો અને બદલો લેવાની ધમકી આપી. આ સમાચાર સંપૂર્ણ વાંચવા માટે અહીં ક્લિક કરો…

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Aarti Ravi's Mother and Producer Sujatha Vijayakumar Denies Ravi Mohan's Financial Exploitation Allegations Aarti Ravi’s Mother and Producer Sujatha Vijayakumar Denies Ravi Mohan’s Financial Exploitation Allegations
Next Article Apple iPhone 17 Pro Launch Set For Soon: Prices, Specs, Camera Comparisons & Features in India, Dubai Apple iPhone 17 Pro Launch Set For Soon: Prices, Specs, Camera Comparisons & Features in India, Dubai
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એક્સિઓમ-4 મિશન ત્રીજી વખત મુલતવી, હવે આજે 11 જૂને લોન્ચિંગ: ખરાબ હવામાનને કારણે પોસ્ટપોન; શુભાંશુ શુક્લાએ ISS જતા પહેલા ફાઈનલ રિહર્સલ કર્યું
National

એક્સિઓમ-4 મિશન ત્રીજી વખત મુલતવી, હવે આજે 11 જૂને લોન્ચિંગ: ખરાબ હવામાનને કારણે પોસ્ટપોન; શુભાંશુ શુક્લાએ ISS જતા પહેલા ફાઈનલ રિહર્સલ કર્યું

ખરાબ હવામાનને કારણે મુલતવી રાખવામાં આવેલા એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ 11 જૂને રાખવામાં આવશે. આ મિશનમાં ભારતના શુભાંશુ શુક્લા, પોલેન્ડના સ્લાવોજ…

1 Min Read
જયશંકરે રાહુલ ગાંધીના 3 પ્રશ્નોનો આપ્યો લેખા- વજૂદ ના હોઈ શકાય છે એમ બોલ્યા?  પાકિસ્તાનની નિંદા કરવામાં કોઈ દેશ આપણી સાથે કેમ ન જોડાયો?
National

જયશંકરે રાહુલ ગાંધીના 3 પ્રશ્નોનો આપ્યો લેખા- વજૂદ ના હોઈ શકાય છે એમ બોલ્યા? પાકિસ્તાનની નિંદા કરવામાં કોઈ દેશ આપણી સાથે કેમ ન જોડાયો?

દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વિદેશ મંત્રી એસ જયશંકરને ત્રણ પ્રશ્નો પૂછ્યા. ગઈકાલે પણ રાહુલે ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન…

0 Min Read
ભાજપ મંત્રીના સેના પર વિવાદાસ્પદ નિવેદન પર સમગ્ર સફળ કોંગ્રેસે હુમલો કર્યો
National

ભાજપ મંત્રીના સેના પર વિવાદાસ્પદ નિવેદન પર સમગ્ર સફળ કોંગ્રેસે હુમલો કર્યો

જબલપુર 9 કલાક પેહલા કૉપી લિંક મધ્યપ્રદેશમાં મંત્રી વિજય શાહ પછી હવે ડેપ્યુટી સીએમ જગદીશ દેવડાએ ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ…

5 Min Read
Akashteer: ભારતની એરડિફેન્સ પાકિસ્તાન પર ભારૂ, જાણો કેટલી મજબૂત
National

Akashteer: ભારતની એરડિફેન્સ પાકિસ્તાન પર ભારૂ, જાણો કેટલી મજબૂત

ભારતે સચોટ રીતે પાકિસ્તાનના 8 સ્ટેશનો સહિત 13 લક્ષ્યોને નિશાન બનાવ્યા અને પાકિસ્તાનની યુદ્ધ નીતિને નિષ્ફળ બનાવી દીધી. પરંતુ આખી…

4 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?