Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: પાટડી નાઈટ ક્રિકેટમાં રોમાંચક મુકાબલો: રાજ રાજેશ્વરી, ખેરવા અને શ્રીરામ ઇલેવન જીતી, 20મીએ ફાઈનલ – સુરેન્દ્રનગર સમાચાર
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » પાટડી નાઈટ ક્રિકેટમાં રોમાંચક મુકાબલો: રાજ રાજેશ્વરી, ખેરવા અને શ્રીરામ ઇલેવન જીતી, 20મીએ ફાઈનલ – સુરેન્દ્રનગર સમાચાર

Gujrat

પાટડી નાઈટ ક્રિકેટમાં રોમાંચક મુકાબલો: રાજ રાજેશ્વરી, ખેરવા અને શ્રીરામ ઇલેવન જીતી, 20મીએ ફાઈનલ – સુરેન્દ્રનગર સમાચાર

THE PRIME NEWS NETWORK
Last updated: May 18, 2025 5:51 am
THE PRIME NEWS NETWORK
Share
પાટડી નાઈટ ક્રિકેટમાં રોમાંચક મુકાબલો:  રાજ રાજેશ્વરી, ખેરવા અને શ્રીરામ ઇલેવન જીતી, 20મીએ ફાઈનલ - સુરેન્દ્રનગર સમાચાર
SHARE

પાટડી ખાતે પહેલી વખત ભાજપે સામાજિક સમરસતા એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. આ ટુર્નામેન્ટમાં જિલ્લા ભરમાંથી કુલ 64 ટીમો રમવા આવી હતી. આજે ત્રણ રોમાંચક મેચ રમાઈ અને ફાઇનલ 20 મે ના રોજ રમાશે.

પ્રથમ મેચમાં રાજ રાજેશ્વરી ઇલેવને અમનગર ઇલેવનને 4 વિકેટે હરાવ્યું. અમનગર ટીમ 61 રન બનાવી. રાજ રાજેશ્વરી ટીમે 63 રન બનાવી વિજય મેળવ્યો. નદીમ મેમને 3 ઓવરમાં 3 વિકેટ લઈ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યા.

બીજી મેચમાં ખેરવા ઇલેવને વણા ઇલેવનને 5 વિકેટે હરાવ્યું. વણા ટીમે 109 રન બનાવ્યા હતા. ખેરવા ટીમે 111 રન બનાવી વિજય મેળવ્યો. વિષ્ણુજી ઠાકોરે 30 રન કાઢી 3 વિકેટ લઈ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યા.

ત્રીજી મેચમાં શ્રીરામ ઇલેવને લીંબડી ઇલેવનને 3 વિકેટે હરાવ્યું. લીંબડી ટીમે 100 રન બનાવ્યા હતા. શ્રીરામ ટીમે 104 રન બનાવી મેચ જીતી. જગમાલ ઠાકોરે 2 વિકેટ લઈ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યા.

આમ, રાજ રાજેશ્વરી અને ખેરવા ઇલેવન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. શ્રીરામ ઇલેવન સેમી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Prepare Sarangpur Project Report & Vision 2047: Centre to PGI - ET HealthWorld Prepare Sarangpur Project Report & Vision 2047: Centre to PGI – ET HealthWorld
Next Article Aarti Ravi's Mother and Producer Sujatha Vijayakumar Denies Ravi Mohan's Financial Exploitation Allegations Aarti Ravi’s Mother and Producer Sujatha Vijayakumar Denies Ravi Mohan’s Financial Exploitation Allegations
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ
Gujrat

ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવાના આરોપમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

ગાંધીધામ: અરવલ્લીના હાલના ભચાઉ રહેતા અને નોકરી કરતા યુવાનને પૈસાની જરૂર પડતા ત્રણ લોકો પાસેથી ઊંચા વ્યાજદરે અલગ અલગ સમયે…

2 Min Read
સર્વે ખોટો હોઇ શકે, જંત્રી માટે નવેસરથી સર્વે કરો
Gujrat

સર્વે ખોટો હોઇ શકે, જંત્રી માટે નવેસરથી સર્વે કરો

વડોદરા, તા.1 રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીના ઉઁચા ભાવોને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જબરજસ્ત વિરોધ ઊભો થઇ રહ્યો છે.…

2 Min Read
જામીન પર છુટ્યા પુત્ર કિરણ ખાબડ ફરીથી ધરપકડ
Gujrat

જામીન પર છુટ્યા પુત્ર કિરણ ખાબડ ફરીથી ધરપકડ

દાહોદમાં મનરેગા કૌભાંડમાં પકડાયેલા મંત્રી બચુ ખાબડના પુત્રોને જામીન મળ્યું છે. દાહોદ કોર્ટે 50 હજારના બે જામીન મંજૂર કર્યા હતા.…

1 Min Read
અમદાવાદથી મુંબઈ, દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેનો: સફર સરળતાથી થશે
Gujrat

અમદાવાદથી મુંબઈ, દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેનો: સફર સરળતાથી થશે

પશ્ચિમ રેલ્વેની નવી સ્પેશિયલ ટ્રેનો: અમદાવાદથી મુંબઈ અને દિલ્હી સુધી 12 જૂન, 2025: પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?