Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: આઈપીએલ 2025 નક્કી, ગુજરાત મુંબઈ બેંગલુરુને મળ્યા વધુ ખેલાડી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » આઈપીએલ 2025 નક્કી, ગુજરાત મુંબઈ બેંગલુરુને મળ્યા વધુ ખેલાડી

Sports

આઈપીએલ 2025 નક્કી, ગુજરાત મુંબઈ બેંગલુરુને મળ્યા વધુ ખેલાડી

THE PRIME NEWS NETWORK
Last updated: May 15, 2025 5:58 pm
THE PRIME NEWS NETWORK
Share
આઈપીએલ 2025 નક્કી, ગુજરાત મુંબઈ બેંગલુરુને મળ્યા વધુ ખેલાડી
SHARE

IPL-2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ ઘર્ષણ થતા આઈપીએલની બાકીની મેચો ટાળી દેવાઈ હતી, જેના કારણે કેટલાક ખેલાડીઓ તેમના દેશમાં પરત જતા રહ્યા હતા. જોકે આઈપીએલની બાકીની મેચો 17 મેથી ફરી શરૂ થઈ રહી છે. આમ તો અનેક વિદેશી ખેલાડીઓ વતન પરત જતા રહ્યા છે. જોફ્રા આર્ચર, જેમી ઓવર્ટન અને સેમ કરન બાકીની મેચો રમવા ભારત આવી રહ્યા નથી, જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને ઝટકો લાગ્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન, ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુર માટે સારા સમાચાર સામે આવ્યા છે.

ચેન્નાઈ અને રાજસ્થાનના વિદેશી ખેલાડીઓ નહીં આવે

જે ખેલાડીઓ ભારત પરત આવવાના નથી, તેમાં જેમી ઓવર્ટન અને સેમ કરનનો સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓ ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી હતા, જ્યારે જોફ્રા આર્ચરે પણ બાકીની મેચો રમવાનું ટાળી દીધું છે. જોફ્રા રાજસ્થાનની ટીમનો ભાગ હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચેન્નાઈ અને રાજસ્થાન પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.

આ પણ વાંચો : ICCએ WTC-2025ની ટીમો માટે ઈનામની રકમ જાહેર કરી, જાણો કંઈ ટીમને મળશે કેટલા રૂપિયા

ગુજરાત, મુંબઈ અને બેંગલુરુને ખુશખબરી

જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ગુજરાત, મુંબઈ અને બેંગલુરુને ખુશખબરી મળી છે. જૉસ બટલર, વિલ જેક્સ, લિયમ લિવિંગસ્ટન અને જેકબ બેથલ આઈપીએલની બાકીની મેચો રમવા માટે ભારત પરત આવી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે વિલ જેક્સ મહત્ત્વનો ખેલાડી છે, જ્યારે જેકબ બેથલ અને લિવિંગસ્ટન બેંગલુરુની ટીમનો ખેલાડી છે. ગુજરાતની વાત કરીએ તો જૉસ બટલર પણ ગુજરાતની ટીમ માટે પરત આવી રહ્યો છે. આ ત્રણેય ટીમો આઈપીએલ-2025માં ચેમ્પિયન્સ બનવાની દાવેદાર છે.

ફિલ સોલ્ટ ઈજાગ્રસ્ત

બેંગલુરુનો ખેલાડી ફિલ સોલ્ટ ટુર્નામેન્ટ અટકાવાઈ તે પહેલાથી ઈજાગ્રસ્ત છે, તેથી તેના ભારત આવવા અંગેના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. જોકે તેના સ્થાને બેથલને તક મળી શકે છે. આ ઉપરાંત જોફ્રા આર્ચર પણ ઈજાગ્રસ્ત છે. રાજસ્થાને કહ્યું કે, જોફ્રા ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. અમને આશા છે કે, તે વહેલીતકે ફિટનેસ મેળવી પરત આવશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડનો બીજો મોટો ખેલાડી મોઈન અલી પાછો ફરશે કે નહીં, તેના અહેવાલો પણ સામે આવ્યા નથી. તેમના પિતા મુનીર અલીએ કહ્યું હતું કે, મોઈન આગામી 24 કલાકમાં નિર્ણય લેશે. 

આ પણ વાંચો : ઈંગ્લેન્ડ સામેની ટી-20 અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ
Next Article MEA Postpones Credentials Ceremony Amid Tensions, Featuring Turkish Ambassador MEA Postpones Credentials Ceremony Amid Tensions, Featuring Turkish Ambassador
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

આજે ક્વોલિફાયર-2માં MI vs PBKS: અંતિમમાં પ્રવેશ મેળવનારી ટીમ નક્કી થશે
Sports

આજે ક્વોલિફાયર-2માં MI vs PBKS: અંતિમમાં પ્રવેશ મેળવનારી ટીમ નક્કી થશે

IPL 2025 ની ક્વોલિફાયર -2 મેચ આવતી કાલે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ઓવરના રાઈજ માટે જનાભાવના કાંધાવતી…

2 Min Read
MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ
Sports

MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર, વિલ જેક્સને બદલે આ ખેલાડીને લેવામાં આવશે IPL 2025 ની બાકીની મેચો 17 મેથી…

2 Min Read
તોપમારી વિશ્વકપમાં ભારતની સુરુચિ સિંઘે ઇતિહાસ રચ્યો, સતત ત્રીજો સુવર્ણ પદક જીત્યો
Sports

તોપમારી વિશ્વકપમાં ભારતની સુરુચિ સિંઘે ઇતિહાસ રચ્યો, સતત ત્રીજો સુવર્ણ પદક જીત્યો

સુરુચિ શૂટિંગમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો, વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો હાલમાં: 19 વર્ષીય ભારતીય મહિલા શૂટર સુરુચિ સિંઘે ISSF…

1 Min Read
યુવરાજની સફળતાનું શ્રેય શુભમનને કાયમ રાખે છે, યોગરાજે ભારતને ખોટી જગ્યાએથી આગળ વધાર્યું  - યોગરાજ સિંહના બાબતે મોટું નિવેદન
Sports

યુવરાજની સફળતાનું શ્રેય શુભમનને કાયમ રાખે છે, યોગરાજે ભારતને ખોટી જગ્યાએથી આગળ વધાર્યું – યોગરાજ સિંહના બાબતે મોટું નિવેદન

શુભમન ગિલ કેપ્ટન બન્યો તેનો શ્રેય યુવરાજ સિંહને જાય છે...: યોગરાજ સિંહનું મોટું નિવેદન તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?