Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ

Sports

MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ

THE PRIME NEWS NETWORK
Last updated: May 15, 2025 5:54 pm
THE PRIME NEWS NETWORK
Share
MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ
SHARE

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર, વિલ જેક્સને બદલે આ ખેલાડીને લેવામાં આવશે

IPL 2025 ની બાકીની મેચો 17 મેથી રમાશે. ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજ અને પ્લેઓફ સહિત કુલ 17 મેચ રમાશે. આ દરમિયાન ટુર્નામેન્ટ ફરી શરૂ થાય તે પહેલાં IPL ટીમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે. ટીમનો ડેશિંગ બેટ્સમેન વિલ જેક્સ પ્લેઓફ મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં અને તેના સ્થાને જોની બેયરસ્ટોને ટીમમાં સામેલ કરવામાં આવશે.

લીગ સ્ટેજ મેચ પછી મુંબઈ છોડશે વિલ જેક્સ

જો મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ પ્લે-ઓફ માટે ક્વોલિફાય થાય છે, તો જોની બેયરસ્ટો વિલ જેક્સના કામચલાઉ રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે. આ માટે બેયરસ્ટો અને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેક્સ MIની છેલ્લી બે ગ્રુપ-સ્ટેજ મેચ માટે ભારતમાં પાછો ફર્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોને કારણે તે પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જ્યારે IPL પ્લેઓફ મેચ રમાશે, તે સમયે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ODI સિરીઝ રમાશે. વિલ જેક્સ તે ODI સિરીઝ માટે અંગ્રેજી ટીમનો ભાગ છે.

જોની બેયરસ્ટોને ઈંગ્લેન્ડ બોર્ડ તરફથી NOC મળે છે, તો તે પ્લેઓફ મેચો માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી મેગા ઓક્શનમાં બેયરસ્ટો અનસોલ્ડ રહ્યો હતો. જૂન 2024 થી તેને ઈંગ્લેન્ડ માટે કોઈપણ ફોર્મેટમાં કોઈ મેચ રમી નથી. આ અઠવાડિયે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ઓવલ ખાતે યોર્કશાયર તરફથી સરે સામે રમ્યા બાદ તે IPL માટે ભારત આવશે.

IPLમાં જોની બેયરસ્ટોનું શાનદાર પ્રદર્શન

બેયરસ્ટોએ અત્યાર સુધી પાંચ સીઝનમાં કુલ 50 મેચ રમી છે. આ પહેલા, તે સનરાઇઝર્સ હૈદરાબાદ (2019-21) અને પંજાબ કિંગ્સ (2022 અને 2024) તરફથી રમી ચૂક્યો છે. આઈપીએલમાં તેનો રેકોર્ડ શાનદાર છે. તેને 50 ઈનિંગ્સમાં 34.54 ની એવરેજ અને 144.45 ના સ્ટ્રાઈક રેટથી 1589 રન બનાવ્યા છે. તેને આ લીગમાં બે સદી પણ ફટકારી છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Is Apple's iPhone Production in India More Viable Than China? Is Apple’s iPhone Production in India More Viable Than China?
Next Article આઈપીએલ 2025 નક્કી, ગુજરાત મુંબઈ બેંગલુરુને મળ્યા વધુ ખેલાડી આઈપીએલ 2025 નક્કી, ગુજરાત મુંબઈ બેંગલુરુને મળ્યા વધુ ખેલાડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

IPL 2025: છેલ્લા બોલે 1 રને જીત્યું KKR, પ્લેઓફની આશા જીવંત
Sports

IPL 2025: છેલ્લા બોલે 1 રને જીત્યું KKR, પ્લેઓફની આશા જીવંત

કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રૉયલ્સને 1 રનથી હરાવ્યા કોલકાતા: આઇપીએલ 2025માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રોમાંચક…

1 Min Read
રણજિત્રી ક્રિકેટ સિઝન માટે BCCIની તૈયારી: IND vs NZ સીરીઝ સંભાવિત શહેરોમાં યોજાશે  
Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ  રણજિત્રી ક્રિકેટ સિઝન માટે BCCIની તૈયારી: IND vs NZ સીરીઝ સંભાવિત શહેરોમાં યોજાશે
IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી: Mumbaiમાં આવતે વર્ષે નવી સદીની શરૂઆત થશે
Sports

રણજિત્રી ક્રિકેટ સિઝન માટે BCCIની તૈયારી: IND vs NZ સીરીઝ સંભાવિત શહેરોમાં યોજાશે

Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ રણજિત્રી ક્રિકેટ સિઝન માટે BCCIની તૈયારી: IND vs NZ સીરીઝ સંભાવિત શહેરોમાં યોજાશે

IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી: Mumbaiમાં આવતે વર્ષે નવી સદીની શરૂઆત થશે

આગામી જાન્યુઆરી 2026માં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે પાંચ T20 અને ત્રણ વનડે મેચો રમશે. આ શ્રેણીમાં બંને ટીમોના ખેલાડીઓ…

2 Min Read
markdown
IPL 2025: આ ખેલાડીઓનો પહેલો ડ્રાફ્ટ, RCB અને MIને લાગ્યા મજા
Sports

markdown IPL 2025: આ ખેલાડીઓનો પહેલો ડ્રાફ્ટ, RCB અને MIને લાગ્યા મજા

IPL 2025 ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તે 17 મામાંથી શરૂ…

2 Min Read
તોપમારી વિશ્વકપમાં ભારતની સુરુચિ સિંઘે ઇતિહાસ રચ્યો, સતત ત્રીજો સુવર્ણ પદક જીત્યો
Sports

તોપમારી વિશ્વકપમાં ભારતની સુરુચિ સિંઘે ઇતિહાસ રચ્યો, સતત ત્રીજો સુવર્ણ પદક જીત્યો

સુરુચિ શૂટિંગમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો, વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો હાલમાં: 19 વર્ષીય ભારતીય મહિલા શૂટર સુરુચિ સિંઘે ISSF…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?