Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: વિરાટે કહ્યું – હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું: BCCI એ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » વિરાટે કહ્યું – હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું: BCCI એ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી

Sports

વિરાટે કહ્યું – હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું: BCCI એ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી

THE PRIME NEWS NETWORK
Last updated: May 10, 2025 2:52 am
THE PRIME NEWS NETWORK
Share
વિરાટે કહ્યું - હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું: BCCI એ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી
SHARE

7 કલાક પેહલા

  • કૉપી લિંક

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આપી છે, જોકે તેણે તેને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. ગુરુવારે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં 25થી ઓછા સરેરાશથી રન બનાવ્યા બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું નહોતું. આ શ્રેણીમાં તેણે 23.75ની સરેરાશથી રન બનાવ્યા. 8માંથી 7 વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થયો હતો. BGTમાં કોહલીએ 9 ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા, જેમાં એક અણનમ સદીનો સમાવેશ થાય છે. છેલ્લાં 5 વર્ષમાં તેણે 37 ટેસ્ટમાં ફક્ત 3 સદી ફટકારી છે અને તેની સરેરાશ 35થી ઓછી હતી. અગાઉ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPL 2025માં જબરદસ્ત ફોર્મમાં રહ્યો. તેણે અત્યારસુધીમાં 11 મેચમાં 505 રન બનાવ્યા છે.

તેણે ટેસ્ટમાં 9,000થી વધુ રન બનાવ્યા છે.

36 વર્ષીય કોહલીએ અત્યારસુધીમાં 123 ટેસ્ટમાં 9,230 રન બનાવ્યા છે. તેણે પોતાની ઇનિંગ્સમાં 30 સદી અને 31 અડધી સદી પણ ફટકારી છે.

————————————————–

આ પણ વાંચો……….

વિરાટ અને રોહિતે એકસાથે નિવૃત્તિ લીધી:કોહલીએ કહ્યું આ મારી છેલ્લી T-20 આંતરરાષ્ટ્રીય મેચ હતી; ભારતીય કેપ્ટને કહ્યું- ગુડબાય કહેવાનો યોગ્ય સમય છે

16 વર્ષ, 9 મહિના અને 5 દિવસ પછી ભારતે T20 વર્લ્ડ કપ જીતવાની રાહનો અંત આણ્યો. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સામે કેપ્ટન રોહિત શર્માની આક્રમક ફિફ્ટી અને વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ ફાઈનલ પર્ફોર્મન્સને કારણે આ શક્ય બન્યું હતું.

રોહિત-વિરાટની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓનું પણ પર્ફોર્મન્સ મહત્ત્વનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ખેલાડીએ ભારતની વર્લ્ડ કપની ભૂખ પૂરી થતાં જ T20માંથી નિવૃત્તિ લઈ લીધી. તેથી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેમની મહાન સફરને જાણવી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો…

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Boy Accidentally Orders 70,000 Lollipops on Amazon: Panic Ensues Boy Accidentally Orders 70,000 Lollipops on Amazon: Panic Ensues
Next Article Trump Launches Paid Self-Deportation Program for Illegal Aliens Trump Launches Paid Self-Deportation Program for Illegal Aliens
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

title="IPLમાં કયા બેટ્સમેનોએ એક ઓવરમાં ફટકાર્યા છે 5 છગ્ગા, જાણો"  

# IPLમાં કયા બેટ્સમેનોએ એક ઓવરમાં ફટકાર્યા છે 5 છગ્ગા, જાણો

RCB vs MI IPL 2024: સૌરાષ્ટ્ર મેદાન પર આજના મેચ દરમિયાન, હાર્ડિક પાંડયાએ કૃતિ સર્માની એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા, ત્યારથી ક્રિકેટ વિશ્વમાં સૌનાં મનમાં એક જ સવાલ ઉભો થયો છે કે આજના દિવસ સુધીમાં IPLમાં કોણે આવી એક ઓવરમાં 5 છગ્ગા કર્યા છે.

IPLના 17 વર્ષના ઈતિહાસમાં આવું સર્વેક્ષ નેતૃત્વ સમયે માત્ર 4વી વખત જ જોવા મળ્યું છે. તો ચાલો જાણીએ તે બેટ્સમેનો કોણ છે.

## IPLમાં કયા બેટ્સમેનોએ એક ઓવરમાં ફટકાર્યા છે 5 છગ્ગા

### 1. ક્રિસ ગેલ (RCB vs PWI, 2012)

25 એપ્રિલ 2012, એશિઝ ટ્રોફીમાં RCB vs PWI મેચ દરમિયાન, ક્રિસ ગેલે IRAની એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં તેઓએ 36 રન બનાવ્યા હતા.

### 2. રાહુલ તેવતિયા (KKR vs GL, 2017)

IPL 2017માં, ગુજરાત લાયન્સ vs કોલકાતા નાઇટ રાઈડર્સ મેચ દરમિયાન, ગ્લેન મેકસવેલને ક્રિએરા દ્વારા એક ગેન્ડબોલ બોલ કરવામાં આવેલના ગણના પાછળ રાહુલ તેવતિયાએ 4 લેગલ છગ્ગા ફટકાર્યા.

### 3. રવિંદ્ર જડેજા (MI vs CSK, 2021)

IPL 2021માં, મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ મેચ દરમિયાન, પોલાર્ડને ક્રિએરા દ્વારા એક ગેન્ડબોલ બોલ કરવામાં આવેલાના ગણના પાછળ રવિંદ્ર જડેજાએ 4 લેગલ છગ્ગા ફટકાર્યા.

### 4. હાર્ડિક પાંડયા (RCB vs MI, 2024)

સૌરાષ્ટ્ર મેદાન પર, RCB vs MI મેચ દરમિયાન, હાર્ડિક પાંડયાએ કૃતિ સર્માની એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા.
Sports

title=”IPLમાં કયા બેટ્સમેનોએ એક ઓવરમાં ફટકાર્યા છે 5 છગ્ગા, જાણો” # IPLમાં કયા બેટ્સમેનોએ એક ઓવરમાં ફટકાર્યા છે 5 છગ્ગા, જાણો RCB vs MI IPL 2024: સૌરાષ્ટ્ર મેદાન પર આજના મેચ દરમિયાન, હાર્ડિક પાંડયાએ કૃતિ સર્માની એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા, ત્યારથી ક્રિકેટ વિશ્વમાં સૌનાં મનમાં એક જ સવાલ ઉભો થયો છે કે આજના દિવસ સુધીમાં IPLમાં કોણે આવી એક ઓવરમાં 5 છગ્ગા કર્યા છે. IPLના 17 વર્ષના ઈતિહાસમાં આવું સર્વેક્ષ નેતૃત્વ સમયે માત્ર 4વી વખત જ જોવા મળ્યું છે. તો ચાલો જાણીએ તે બેટ્સમેનો કોણ છે. ## IPLમાં કયા બેટ્સમેનોએ એક ઓવરમાં ફટકાર્યા છે 5 છગ્ગા ### 1. ક્રિસ ગેલ (RCB vs PWI, 2012) 25 એપ્રિલ 2012, એશિઝ ટ્રોફીમાં RCB vs PWI મેચ દરમિયાન, ક્રિસ ગેલે IRAની એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં તેઓએ 36 રન બનાવ્યા હતા. ### 2. રાહુલ તેવતિયા (KKR vs GL, 2017) IPL 2017માં, ગુજરાત લાયન્સ vs કોલકાતા નાઇટ રાઈડર્સ મેચ દરમિયાન, ગ્લેન મેકસવેલને ક્રિએરા દ્વારા એક ગેન્ડબોલ બોલ કરવામાં આવેલના ગણના પાછળ રાહુલ તેવતિયાએ 4 લેગલ છગ્ગા ફટકાર્યા. ### 3. રવિંદ્ર જડેજા (MI vs CSK, 2021) IPL 2021માં, મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ મેચ દરમિયાન, પોલાર્ડને ક્રિએરા દ્વારા એક ગેન્ડબોલ બોલ કરવામાં આવેલાના ગણના પાછળ રવિંદ્ર જડેજાએ 4 લેગલ છગ્ગા ફટકાર્યા. ### 4. હાર્ડિક પાંડયા (RCB vs MI, 2024) સૌરાષ્ટ્ર મેદાન પર, RCB vs MI મેચ દરમિયાન, હાર્ડિક પાંડયાએ કૃતિ સર્માની એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તોફાની બેટિંગ કરી May 12, 2023 by ખેલાડીઓના સચિવ રાજસ્થાન રોયલ્સના…

2 Min Read
ક્રિકેટ વિશ્વમાં મહેન્દ્રસિંઘ ધોની એક નવા યુગની શરૂઆત કરી હતી, જેના માટે તેઓને ICCની 'હોલ ઓફ ફેમ'માં સ્થાન મળ્યું છે. ધોનીને આ સન્માન મળવાથી 11મા ભારતીય ક્રિકેટર બન્યા છે જ્યારે પાંચ અન્ય દેશોના 6 ક્રિકેટરોને પણ સાથે સ્થાન મળ્યું છે.
Sports

ક્રિકેટ વિશ્વમાં મહેન્દ્રસિંઘ ધોની એક નવા યુગની શરૂઆત કરી હતી, જેના માટે તેઓને ICCની ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન મળ્યું છે. ધોનીને આ સન્માન મળવાથી 11મા ભારતીય ક્રિકેટર બન્યા છે જ્યારે પાંચ અન્ય દેશોના 6 ક્રિકેટરોને પણ સાથે સ્થાન મળ્યું છે.

મહેન્દ્રસિંહ ધોનીને મળ્યું મોટું સન્માન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ICC-એ હોલ ઓફ ફેમમાં સન્માનિત કરવામાં આવ્યા છે.…

0 Min Read
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું !
Sports

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું !

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ODIમાં જ રમશેસ્પોર્ટ્સ ડેસ્ક: 7 મે, 2025, 6 કલાક પેહલારોહિત શર્માએ કહ્યું, "હું બધાને…

2 Min Read
આઈપીએલ ચેમ્પિયન બનવાની RCBની રમતમામ 10 વર્ષે પ્રિમિયર લીગમાં ચેમ્પિયન્સ તરીકે જીતની ખુશીની ઉજવણી કરે છે.
Sports

આઈપીએલ ચેમ્પિયન બનવાની RCBની રમતમામ 10 વર્ષે પ્રિમિયર લીગમાં ચેમ્પિયન્સ તરીકે જીતની ખુશીની ઉજવણી કરે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તેમની પ્રથમ IPL જીતની ઉજવણી વિજય પરેડ માણી રહ્યા છે. ટીમ ચમકતી ટ્રોફી સાથે બેંગલુરુ ઍરપોર્ટ…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?