Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત

Gujrat

ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત

THE PRIME NEWS NETWORK
Last updated: December 1, 2024 10:00 pm
THE PRIME NEWS NETWORK
Share
ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત  ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત ઊંચી માંડલ: પ્રૌઢને ટ્રકે ઉડાડતા મોત
SHARE


ટ્રકના ટાયરનો જોટો માથે ફરી વળ્યો

પીયરટોડા ગામ પાસે મિત્રની બાઇક પાછળ બેસી જઈ રહેલા વૃદ્ધને ચક્કર આવતાં નીચે પટકાઈ પડતાં મોત

મોરબી, જામનગર : મોરબીના ઉંચી માંડલ પાસે રોડની સાઈડમાં ઊભેલ આધેડને ટ્રકના ચાલકે હડફેટે લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું જે માટે મોરબી તાલુકાની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા બુઝુર્ગનું અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડ્યા પછી તેમનું મૃત્યુ નીપજ્યું છે.

સુરેન્દ્રનગરના જશાપર ગામના રાજદીપભાઈ ભગવતીપ્રસાદ મખીયાવાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા ભગવતીપ્રસાદ મોરબી હળવદ રોડ પર આવેલ બાપા સીતારામ હોટલમાં જમીને રોડની સામે આવેલ દુકાને માવો લેવા જતા હતા. દરમિયાન રોડની સાઈડમાં ઊભા હતા. ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીથી ચલાવી ભગવતીપ્રસાદને હડફેટે લેતા રોડ પર પડી જતા ટાયરનો જોટો માથાના ભાગે ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા રમેશભાઈ ગોરધનભાઈ કથીરિયા નામના ૬૨ વર્ષના બુઝુર્ગે પોતાના જ કુટુંબી અને મિત્ર એવા રમેશભાઈ સવજીભાઈ ગલાણી સાથે બાઈકમાં પાછળ બેસીને જામનગરથી પોતાના વતન બાધલા ગામે ગયા હતા, અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા.

જે દરમિયાન પીપરટોડા ગામ પાસે પહોંચતાં રમેશભાઈ કથીરીયાને એકાએક ચક્કર આવી ગયા હતા, અને બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓ બેશુદ્ધ બની જતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ભાજપના કોર્પોરેટરના પુત્ર ખિલાદી ભગતની હત્યા કેસમાં 4 ગુનાખોર પહેલાં જ કારાવાસમાં છે, ચાર્જશીટ દાખલ કરી.  Key Points:  - તાજેતરમાં એમ. લ્યુનાના ઘરેથી ડ્રગનો મોટો સ્ટોક બહાર પડ્યો હતો.  - ચાર્જશીટના સંરેખણ વખતે જ આ વાત સામે આવી હતી.  - કેન્દ્રની તપાસ ટીમને એમ. લ્યુનાને નોંધે છે.

ભાજપના કોર્પોરેટરના પુત્ર ખિલાદી ભગતની હત્યા કેસમાં 4 ગુનાખોર પહેલાં જ કારાવાસમાં છે, ચાર્જશીટ દાખલ કરી. Key Points: – તાજેતરમાં એમ. લ્યુનાના ઘરેથી ડ્રગનો મોટો સ્ટોક બહાર પડ્યો હતો. – ચાર્જશીટના સંરેખણ વખતે જ આ વાત સામે આવી હતી. – કેન્દ્રની તપાસ ટીમને એમ. લ્યુનાને નોંધે છે.

Next Article Qatar Electricity and Water Company Announces Job Vacancies for 2025 Qatar Electricity and Water Company Announces Job Vacancies for 2025
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતીમાં જાતિગત શબ્દોનો ઉપયોગ : દાહોદ જિલ્લામાં મતદાર યાદીમાં દાખલ
Gujrat

ગુજરાતીમાં જાતિગત શબ્દોનો ઉપયોગ : દાહોદ જિલ્લામાં મતદાર યાદીમાં દાખલ

દાહોદ સમાચાર: ગુજરાત વડાપ્રધાન પર અત્યાચારો બાબતે રાજકીય ગરમાગરમી છે, તે વખતે રાજ્ય સરકારની એક મોટી ભૂલ સામે આવી છે.…

3 Min Read
ગુજરાતમાં મેઘસૂલ તલાટી સહિત 5086 જગ્યાઓની ભરતીની આજે છેલ્લી તક, અરજી કરવાની છે તો વાયદો ન કરો  - સીધા ગવર્નમેન્ટ જોબ્સની ખબર આપતા Zee News Gujaratiના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
Gujrat

ગુજરાતમાં મેઘસૂલ તલાટી સહિત 5086 જગ્યાઓની ભરતીની આજે છેલ્લી તક, અરજી કરવાની છે તો વાયદો ન કરો – સીધા ગવર્નમેન્ટ જોબ્સની ખબર આપતા Zee News Gujaratiના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાત સરકારી નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ: 10 જૂન 2025 — 11 જૂન 2025થી તકો બંધ ગુજરાત સરકારની વિવિધ…

1 Min Read
પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલ વિદલ ચૌહાણનો આપઘાત, PI પદેથી કારણ?
Gujrat

પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલ વિદલ ચૌહાણનો આપઘાત, PI પદેથી કારણ?

બનાસકાંઠાના પાલનપુરમાં આપઘાતની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિદલ ચૌહાણે આપઘાત કર્યો હતો. આપઘાત કરતી વખતે કોન્સ્ટેબલે સ્યુસાઈડ…

2 Min Read
HTML
Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર
Gujrat

HTML

Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી મતદાન 19 જૂને અને પરિણામ 23 જૂને જાહેર…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?