Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: સંજય દત્ત બાદ લિએન્ડર પેસ સાથે સંબંધોના અંત અંગે રિયા પિલ્લઈનું દર્દ છલકાયું, કહ્યું – ‘બાળકોને લીધે…’
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » સંજય દત્ત બાદ લિએન્ડર પેસ સાથે સંબંધોના અંત અંગે રિયા પિલ્લઈનું દર્દ છલકાયું, કહ્યું – ‘બાળકોને લીધે…’

Entertainment

સંજય દત્ત બાદ લિએન્ડર પેસ સાથે સંબંધોના અંત અંગે રિયા પિલ્લઈનું દર્દ છલકાયું, કહ્યું – ‘બાળકોને લીધે…’

THE PRIME NEWS NETWORK
Last updated: May 9, 2025 4:55 am
THE PRIME NEWS NETWORK
Share
સંજય દત્ત બાદ લિએન્ડર પેસ સાથે સંબંધોના અંત અંગે રિયા પિલ્લઈનું દર્દ છલકાયું, કહ્યું - 'બાળકોને લીધે...'
SHARE

Rhea Pillai News: ભારતીય મોડેલ રિયા પિલ્લઈએ 1998માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા વર્ષો પછી તેઓ અલગ થઈ ગયા. તે સંજય દત્તની બીજી પત્ની હતી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મોડેલે સંજય દત્તને સુખિતા સેન સાથે રંગે હાથે પકડયો હતો, તેથી તેમના છૂટાછેડા થયા હતા.

બાદમાં રિયા પિલ્લઈએ લિએન્ડર પેસને ડેટ કરતી હતી. બે વર્ષના અફેર પછી તેઓ 2005માં પુત્રી આયાનાના માતા-પિતા બન્યા. જોકે 2012 સુધીમાં તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી. રિયા પિલ્લઈએ લિએન્ડર અને તેના પિતા પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તે માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતો હતો.

આ પણ વાંચો: Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ

એક ઇન્ટરવ્યૂમાં રિયા પિલ્લઈએ કહ્યું કે, ‘કંઈ પણ ઠીક નહોતું. હું ફક્ત મારા બાળક માટે મારા લગ્ન બચાવી રહી હતી. પણ એક સમય એવો આવ્યો જ્યારે મેં નક્કી કર્યું કે આપણે અલગ થઈ જવું જોઈએ. તેનો અહંકાર મારા નિર્ણયને સ્વીકારી શક્યો નહીં.’ લિએન્ડરથી અલગ થયા પછી રિયા પિલ્લઈએ પોતાની બધી બચત ખતમ કરી દીધી હતી અને તેના મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. 2016માં તેમની પુત્રીને મગજની ગાંઠ હોવાનું નિદાન થયું. રિયા ઈચ્છતી હતી કે લિએન્ડર તેની પુત્રીની સારવાર માટે 1.87 લાખ રૂપિયા અને પોતાના માટે 75,000 રૂપિયા આપે.

2022માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોમલ સિંહ રાજપુતે ટેનિસ ખેલાડી લિએન્ડર પેસને ઘરેલું હિંસાનો દોષી ઠેકવ્યો અને લિએન્ડરને રિયાને દર મહિને 50 હજાર ચૂકવવાનો આદેશ આપ્યો. તેમને ભરણપોષણ માટે એક લાખ રૂપિયા ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું હતું.

સંજય દત્ત બાદ લિએન્ડર પેસ સાથે સંબંધોના અંત અંગે રિયા પિલ્લઈનું દર્દ છલકાયું, કહ્યું - 'બાળકોને લીધે...' 2 - image

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Rajasthan BJP MLA Raje Loyalist Faces Disqualification Over Revolver Case Rajasthan BJP MLA Raje Loyalist Faces Disqualification Over Revolver Case
Next Article Oregon's Underwater Volcano Rumbles to Life, May Erupt Soon: Scientists Oregon’s Underwater Volcano Rumbles to Life, May Erupt Soon: Scientists
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ધામલ ફોર્મમાં રવિ કિશન ભજવશે વિલન
Entertainment

ધામલ ફોર્મમાં રવિ કિશન ભજવશે વિલન

અજય દેવગણ ફરીથી હિરોઈનની જોડીમાંમોટા ભાગના દ્રશ્યો ગોવા અને મુંબઈમાં ફિલ્માવાશે, વિદેશમાં પણ કેટલાક દ્રશ્યો લેવાશેમુંબઇ : ટોટલ ધમાલ ફ્રેન્ચાઇઝીની…

1 Min Read
રાજકુમાર ગુપ્તા કીડી-મંકોડા વચ્ચે ભૂખ્યા સૂતા:  લોકો કહેતાં-'આ શું ફિલ્મ બનાવવાનો!, 'પહેલી જ ફિલ્મે ટ્રેન્ડ સેટ કર્યો; હવે દર્શકો તેમની ફિલ્મો પર 100 કરોડ વરસાવે છે
Entertainment

રાજકુમાર ગુપ્તા કીડી-મંકોડા વચ્ચે ભૂખ્યા સૂતા: લોકો કહેતાં-‘આ શું ફિલ્મ બનાવવાનો!, ‘પહેલી જ ફિલ્મે ટ્રેન્ડ સેટ કર્યો; હવે દર્શકો તેમની ફિલ્મો પર 100 કરોડ વરસાવે છે

લોકો કહેતા હતા - ‘આ શું ફિલ્મ બનાવવાનો!’; પહેલી જ ફિલ્મે ટ્રેન્ડ સેટ કર્યો, હવે દર્શકો તેમની ફિલ્મો પર 100…

8 Min Read
મિત્રો, આવતી કાલે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર એપ પર આપનાં માટે ખાસ! ચેતેશ્વર પૂજારા અને પૂજા પૂજારાના ખુલાસાથી ભરેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં પ્રેમ, જીવન અને ક્રિકેટના રસપ્રદ રહસ્યો જાણવા મળશે. This rewritten version maintains the essence of the original text in Gujarati, adhering to a news-style, SEO-friendly, and concise format. It includes key elements such as the time, platform (Divya Bhaskar App), and the names of the interviewees (Cheteshwar Pujara and Puja Pujara) while mentioning the inclusion of interesting revelations about love, life, and cricket. The emphasis is on delivering the message clearly and engagingly, making it suitable for a digital news headline or a short excerpt. The use of exclamation points and phrases like "ખાસ!" (special) aims to capture the reader's attention and encourage engagement.
Entertainment

મિત્રો, આવતી કાલે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર એપ પર આપનાં માટે ખાસ! ચેતેશ્વર પૂજારા અને પૂજા પૂજારાના ખુલાસાથી ભરેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં પ્રેમ, જીવન અને ક્રિકેટના રસપ્રદ રહસ્યો જાણવા મળશે. This rewritten version maintains the essence of the original text in Gujarati, adhering to a news-style, SEO-friendly, and concise format. It includes key elements such as the time, platform (Divya Bhaskar App), and the names of the interviewees (Cheteshwar Pujara and Puja Pujara) while mentioning the inclusion of interesting revelations about love, life, and cricket. The emphasis is on delivering the message clearly and engagingly, making it suitable for a digital news headline or a short excerpt. The use of exclamation points and phrases like “ખાસ!” (special) aims to capture the reader’s attention and encourage engagement.

અમદાવાદ: ચાર કલાક પહેલાંકૉપી લિંકગયા અઠવાડીએ જ ભારતના ખ્યાતનામ ક્રિકેટર અને ગુજરાતના પનોતા પુત્ર ચેતેશ્વર પૂજરાના પત્ની પૂજા પૂજારાએ ‘ધ…

1 Min Read
Entertainment

May 27, 2025

સની દેઓલ બોલીવુડ ચલચિત્રોના આકર્ષક અભિનેતા છે. તેમણે 42 વર્ષો સુધી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોને લુભાવ્યા છે. તેમજ અભિનયને…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?